જાણો ગ્રીન ટી પીવાની યોગ્ય રીત

Posted By: Staff
Subscribe to Boldsky

ઘણા અભ્યાસોથી એક વાત સ્પષ્ટ થઈ ચુકી છે કે ગ્રીન ટી આરોગ્ય માટે ખૂબ શ્રેષ્ઠ હોય છે અને તેને જમ્યા બાદ પીવાથી ઘણો આરામ મળે છે, ગૅસની સમસ્યા દૂર થઈ જાય છે.

પરંતુ કેટલીક શોધથી જાણવા મળ્યું છે કે તેમાં વિટામિનનાં સ્થાને કૅફીનની માત્રા વધુ હોય છે. જોકે યોગ્ય આરોગ્ય માટે ચા પીવાનો સમય અને રીત પણ બહુ મહત્વ ધરાવે છે.

Drink Green Tea

જો આપ ગ્રીન ટી ખોટા સમયે પીવો, તો તેટલો ફાયદો નહીં કરે કે જેટલો કરવો જોઇએ. ગ્રીન ટી, સૅલાઇવા તથા પિત્તનું નિર્માણ કરવામાં સહાયક હોય છે. તેમાં એંટી-ઑક્સીડંટ પણ પ્રચૂર પ્રમાણમાં હોય છે અને તે શરીરને બૂસ્ટ કરવામાં હેલ્પ કરે છઝે.

Drink Green Tea

ગ્રીન ટી અને હર્બલ ટીમાં પૉલીફેનોલિક સબસ્ટેંસ હોય છે કે જેમને કૅચેચિંસ કહેવામાં આવે છે કે જે પાચન એંઝાઇમ્સ પેપ્સિનને બ્રેકડાઉન કરી દે છે અને તેમને ભોજન બચાવવા માટે ઉત્તેજિત કરે છે. આ ઉપરાંત ગ્રીન ટીમાં શરીરના ઝેરી તત્વો દૂર કરવાનાં તત્વો પણ હોય છે.

Drink Green Tea

આ ઉપરાંત તેને પીવાથી વજન પણ ઘટે છે. જો છાતીમાં બળતરા થતી હોય, તો તેને પીવાથી આરામ મળે છે.
શરીરને ગ્રીન ટી પિવડાવવાથી ઘણા ફાયદાઓ થાય છે. આપ પ્રયત્ન કરો કે તેના ફ્લેવર્સ ન બદલાયે. આપ તેની સાદી ચા જ પીવો. ફ્લેવરડ્ ગ્રીનટી બહુત ફાયદાકારક નથી હોતી.

Drink Green Tea

જ્યારે આપ ગ્રીન ટી લો, ત્યારે ધ્યાન રાખો કે આપને નેચરલ ફૉર્મ જ હોય અને તેમાં કમ સે કમ પ્રિઝર્વેટિવ ભળેલા હોય. આપ ઇચ્છો, તો તેનાં ખુલ્લા પાંદડાઓ પણ લઈ શકો છો કે જે ખૂબ ફાયદાકારક હોય છે.

આપ છ માસ જૂની ગ્રીન ટીનો ઉપયોગ ન કરો, કારણ કે તેના ફાયદા અડધા થઈ જાય છે અને પ્રયત્ન કરો કે ગરમ ગ્રીન ટી જ પીવો. ઠંડી ગ્રીન ટી વધુ ફાયદો નથી કરતી.

English summary
Read to know ways to drink green tea. Take a look at the benefits of drinking green tea.
Story first published: Thursday, October 20, 2016, 11:59 [IST]