મહિલાઓને આવતાં હાર્ટ ઍટૅકને આ લક્ષણોથી ઓળખો

By Staff

જેવું કે આપણે જાણીએ છીએ કે આજકાલનાં આ મૉડર્ન જીવનમાં હાર્ટ ઍટૅકથી મરનારાઓની સંખ્યા વધુ છે.

પહેલા એવી ધારણી હતી કે હાર્ટ ઍટૅક માત્ર પીઢ વયનાં લોકોને જ આવે છે, પરંતુ આજકાલ તો આ બીમારી યુવાવસ્થા ધરાવતા લોકોમાં પણ સામાન્ય બની ગઈ છે.

એમ તો એક્સપર્ટ્સનું માનવું છે કે હાર્ટ ઍટૅક આવતા પહેલા જ તેનાં લક્ષણો દેખાવા લાગે છે કે જે પુરુષો અને મહિલાઓ બંનેમાં જ જુદા-જુદા હોય છે કે જેની આપણે સૌએ અવગણના કરવી જોઇએ નહીં.

મહિલાઓને આવતાં હાર્ટ ઍટૅકને આ લક્ષણોથી ઓળખો

જો આપણે મહિલાઓની વાત કરીએ, તો હાર્ટ ઍટૅકનાં કેટલાક એવા લક્ષણો છે કે જે તેમનામાં સરળતાથી દેખાય છે કે જેની પર આપે નોંધ લેવી જોઇએ કે જેથી આ બીમારીને વહેલમાં વહેલી તકે દૂર કરી શકાય.

અમે આપને આ આર્ટિકલ વડે મહિલાઓમાં હાર્ટ ઍટૅકનાં કેટલાક લક્ષણો વિશે બતાવવા જઈ રહ્યાં છીએ.

Story first published: Friday, September 15, 2017, 11:25 [IST]
X
Desktop Bottom Promotion