આ 5 વસ્તુઓથી તમે હશો અજાણ, જે પહોંચાડે છે તમારી સેક્સ ડ્રાઇવ પર અસર

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

કેટલીક વાર મહિલાઓ સાથે એવું બને છે કે જેમાં તેમને તેમના પાર્ટનર સાથે લવમેકિંગ કરવાની ઇચ્છા થતી નથી, ભલે તે આ વિષે વિચાર કરી રહી હોય કે ગત કેટલાક દિવસોથી આવું થઇ રહ્યું છે.

શિઘ્રપતનની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લો આ આહાર

મહિલાઓની સેક્સ ડ્રાઇવ પર વધારે અસર તેમના શરીરમાં સ્ત્રાવિત કરતા હોર્મોન્સ કરે છે. પરંતુ ફક્ત હોર્મોન્સ જ નહી પણ મહિલાઓનું આતંરિક આકર્ષણ પણ જવાબદાર હોય છે.

Things You Didn't Know Could Impact Your libido

વાયગ્રાની જેમ કામ કરતો આ આહાર
અહીં અમે તમને કેટલાક એવા કારણો જણાવી રહ્યાં છીએ જે તમારી સેક્સ ડ્રાઇવમાં વધારો કરતા રોકે છે.

વ્યાયામનો અભાવ
આપણા શરીરનું હલનચલન તેને ફિટ રાખવા કરતાં પણ વધારે લાભદાયક હોય છે. એક એક્ટિવ લાઇફસ્ટાઇલ આપણને સ્વસ્થ બનાવે છે. આપણા લોહીને વહેતું રાખે છે અને હેપી હોર્મોન પેદા કરે છે. એક ગતિહીન જીવનશૈલી સુસ્તીને વધારે છે અને તે પથારીમાં પણ દેખાતી હોય છે.

Things You Didn't Know Could Impact Your libido

ઊંઘનો અભાવ
થાક તમારી સેક્સ રૂચીને મારી નાખે છે. એક થાકેલું શરીર માત્ર ઊંઘ જ માંગે છે. તેથી, ભલે તમે સેક્સ માટે તૈયાર હોવ, પરંતુ તમે વચ્ચે જ સુઇ શકો છો અને આવું કોઇનેપણ પસંદ આવતું નથી.

Things You Didn't Know Could Impact Your libido

ડીહાઇડ્રેશન
પર્યાપ્ત પાણી ન પીવાથી તમારી યોની સુકાઇ શકે છે (હાં, આ હકિકત છે), અને સેક્સને કષ્ટદાયક અને નિરસ બનાવી શકે છે. આનાથી સંભોગ સુખ પ્રાપ્ત કરવામાં મુશ્કલી થઇ શકે છે. એટલે કે જ્યારે તમે પાણીરહિત હોવ, તો તમારા શરીરને સેક્સની ઇચ્છા થતી નથી.

Things You Didn't Know Could Impact Your libido

ક્ષારયુક્ત ખોરાક
તમારા ખોરાકમાં વધારે પડતું મીઠું તમારા શરીરને પાણીરહિત કરી દે છે. જેના કારણે સોજો પણ આવી શકે છે જેના કારણે તમે આકર્ષક લાગતા નથી. પાતળું માંસ, શાકભાજી અને ફળ ખાવાનું શરૂ કરો અને તમે તમારામાં ફેરફાર જોઇ શકશો.

Things You Didn't Know Could Impact Your libido

ગર્ભનિરોધક ગોળી
ગર્ભનિરોધક ગોળી લેવાની આ જ વિડંબણા છે. તમે આ દવા એટલા માટે લો છો કે તમે સેક્સનો ભરપુર મજા માણી શકો, પરંતુ તે તમારી સેક્સ ડ્રાઇવને સમાપ્ત કરી શકે છે. તો પણ, આશા ના છોડો. તમારી દિનચર્યામાં થોડા ફેરફાર લાવીને તમને તેનાથી છુટકારો મળી શકે છે. વધારે પાણી પીવો, વ્યાયામ કરો, પુરતી ઊંઘ લો અને સ્વસ્થ ભોજન કરો. આ પ્રમાણે કરવાથી તમે બિલકુલ સ્વસ્થ થઇ જશો.

English summary
The sex drive is complicated, for sure. Especially as a woman, the monthly rollercoaster that hormones bring about makes it all the more complex. Here are a few things you probably didn't realise are killing your libido.
Story first published: Wednesday, March 22, 2017, 13:00 [IST]