આખરે મહિલાઓને જ કેમ થાય છે સૌથી વધુ માઈગ્રેન

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

મોટાભાગે એવું જોવા મળે છે કે મહિલાઓને પુરુષોની અપેક્ષાએ વધારે માથાના દુખાવાની ફરિયાદ રહે છે જે પછીથી ધીમે ધીમે વધીને માઇગ્રેનનું રૂપ લઈ લે છે. માઈગ્રેન થવાનું સૌથી મોટું કારણ માસ્ટર કોશીકાઓમાં મળી આવનાર અંતર હોય છે જે એક પ્રકારની શ્વેત રુધિર કોશિકાઓ હોય છે અને પ્રતિરક્ષા પ્રણાલીનો ભાગ પણ હોય છે.

માસ્ટર સેલ્સ, ઈમ્યૂન કોશિકાઓની મહત્વપૂર્ણ શ્રેણી હોય છે કેમકે તે તણાવ મુક્તજીવન સંબંધી ઈશ્યૂમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે પરંતુ મહિલાઓમાં તેની ઉણપ વર્તાય છે.

Why Migraines Are Common In Women

મહિલાઓમાં પુરુષોની અપેક્ષાએ આ કોશિકાઓમાં લગભગ ૮૦૦૦ અંતર જોવા મળ્યા છે જે માઈગ્રેન માટે જવાબદાર હોઈ શકે છે. આ અભ્યાસને યૂએસની મિશિગેન યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર એડમ મોઈસરે કર્યું હતું.

Why Migraines Are Common In Women

તેનો ઊંડાણથી અભ્યાસ કર્યા પછી બીજી પણ વાતો ખૂલીને સામે આવી, જેના અનુસાર, મહિલાઓની રોજીંદી ગતિવિધિઓ અને કાર્યો પર પણ તેના કારણે અસર પડે છે કેમકે તે લિંગ અનુસાર અલગ-અલગ હોય છે અને તે હિસાબથી શરીરનું સંચાલન કરે છે.

શરીરની પ્રતિરક્ષા પ્રણાલી, પ્રતિરોધક ક્ષમતા વગેરે પણ તેનાથી કેટલીક હદે પ્રભાવિત થાય છે. મહિલાઓના શરીરમાં આ પદાર્થ, વધારે આક્રમક હોય છે અને તેમને રોગી બનાવી દે છે કેમકે તેનું નિર્ધારત ક્રોમોસોમ મુજબ હોય છે.

Why Migraines Are Common In Women

આ પ્રકારે નિર્ધારણ થાય છે કે મહિલાઓમાં કેટલીક બીમારીઓ પુરુષોની અપેક્ષાએ વધારે અને થોડી ઓછી કેમ હોય છે. મોસેરની જીન્સને લઈને મહિલાઓ અને પુરુષો પર કરેલા અભ્યાસ ઘણા કારગત સાબિત થયા છે જેથી લિંગ આધારિત ઉપાય અને નિદાનમાં પણ કામમાં લેવામાં આવશે અને બીમારીમાંથી મુક્તિ અપાવવામાં આવશે.

English summary
Females are more vulnerable to certain stress-related and allergic diseases such as migraines because of distinct differences found in mast cells, a type of white blood cell that is part of the immune system, says a study.
Story first published: Tuesday, March 14, 2017, 10:05 [IST]