For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રોજ એક ગ્લાસ ભિંડાનું પાણી પીવાથી થશે આ બધા ફાયદા

By Lekhaka
|

શું તમે ઓકરાના પાણી વિશે સાંભળ્યું છે? જેને આપણે ભિંડાના નામથી ઓળખીએ છીએ. ઘણા લોકો ઓકરા અથવા ભિંડા ખાવાનું પસંદ કરતા નથી કારણ કે આ ચિકણા હોય છે. અને તેનો સ્વાદ અજીબ હોય છે.

ભિંડા સરળતાથી મળી જાય છે સાથે જ એટલા મોંઘા પણ હોતા નથી, તેમછતાં ઘણા લોકો તેને ખાતા નથી. અને તમે વિચારતા રહેશો કે આજે અમે કેમ ભિંડા વિશે વાત કરી રહ્યાં છીએ.

આજે અમે તેના વિશે એટલા માટે વાત કરી રહ્યાં છીએ કારણ કે ઓકરાને ખાવાથી ઘણા લાભ થાય છે. ભિંડાથી ફક્ત 30 ટકા કેલરી મળે છે. સાથે જ તેમાં 21 ગ્રામ વિટામીન મળી આવે છે. આ સાથે જ તેમાં 60 મિલીગ્રામ મેગ્નેશિયમ પણ હોય છે.

આ બધા પોષક તત્વ તમને 1 ગ્લાસ ભિંડાના રસમાંથી મળશે

Okra Water

કાર્બોહાઇડ્રેટ 6 ગ્રામ,

ફોલેટ 80 માઇક્રોગ્રામ,

ફાઇબર 3 ગ્રામ અને

પ્રોટીન 2 ગ્રામ

ભિંડાને ખાવાના સ્વાસ્થ્ય લાભ

1. અસ્થમાના લક્ષણોથી છુટકારો અપાવે છે.

2. આ આપણી પ્રતિરક્ષા સિસ્ટમને વધારે છે.

3. કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે.

4. આ ડાયાબિટીસને ઠીક કરે છે.

5. આ કિડનીની બિમારીથી બચાવે છે.

ઘરમાં ભિંડાના પાણીને બનાવવાની રીત

સામગ્રી-

ભિંડાના 4 ટુકડા

1 કપ પાણી

ભિંડાનું પાણી બનાવવા માટે શું કરશો

1. 4 તાજા ભિંડા લો અને તેના છેડાના ભાગને કાપી લો

2. હવે ભિંડાને વચ્ચેથી કાપો અને 1 કપ પાણીમાં 4 ભિંડાને પલાળી દો

3. તેને આખી રાત પલાળીને રાખો.

4. બીજા દિવસે સવારે કપમાંથી ભિંડાને નિચોવી કાઢી લો અને તેમાં પાણી મિક્સ કરો.

5. તેને સારી રીતે મિક્સ કરો અને હવે આ પાણીને પીવા માટે તૈયાર છે.

કેવી પીવાનું છે તેને?

તેને રોજ નાસ્તા પહેલાં એકવાર દિવસમાં પીવો. તેનાથી ડાયાબિટીસ ઠીક થવા લાગશે અને વજન ઓછું કરવામાં પણ મદદ કરશે. તેનાથી અસ્થમા, અપચો અથવા કિડનીની બિમારીઓમાંથી છુટકારો મળશે. એટલા માટે તેને આજથી જ પીવાનું શરૂ દો.

English summary
health benefits of okra that we mentioned above. It will help you remain healthy.
Story first published: Thursday, February 16, 2017, 9:15 [IST]
X
Desktop Bottom Promotion