For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરો અને ૫ મિનીટમાં મેળવો આ ૧૦ ફાયદા

By Karnal Hetalbahen
|

બેકિંગ સોડા એક એવી વસ્તુ છે જેનો તમે કોઇપણ વસ્તુની સાથે ઉપયોગ કરી શકો છો. આ ઠંડી અને અહી સુધી કે કેન્સરથી પણ બચાવવા માટે એક શાનદાર ઉપચાર છે. આ શાનદાર હેલ્દી બેકિંગ સોડાના ઉપયોગથી તમે ડાયેરિયા, એસિડિટી, શરીરમાં ઝેરી તત્વોનું હોવું, મેટાબોલિક, એસિડોસિસ અને પેપ્ટિક અલ્સર જેવા ઘણી ખતરનાક બીમારીઓથી બચી શકો છો.

બેકિંગ સોડા પોતાના એન્ટી-પ્રુરિટિક ગુણના કારણે જાણીતા છે અને તમારી ત્વચાને હેલ્દી અને ચમકદાર બનાવવાની સાથે સાથે ઠંડી અને પ્લેગ વગેરેને દૂર કરે છે. બેકિંગ સોડામાં સોડિયમ હોય છે જે તમને હાઈપર-કેલેમિયા, કિડની સ્ટોન અને બ્લૈડરમાં થનાર ઈન્ફેક્શનથી બચાવે છે.

health benefits of baking soda and water

જો તમે બેકિંગ સોડાને પાણીની સાથે મિક્સ કરશો તો તમને સ્વાસ્થ્ય સંબંધી ફાયદા ફક્ત ૫ મિનીટમાં મળશે. આ આર્ટિકલમાં અમે તમને બેકિંગ સોડા અને પાણીને મિક્સ કરીને ઉપયોગ કરવાથી કયા-કયા ફાયદા થઈ શકે છે તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

૧. સ્ટમક એસિડને મંદ કરે છે

૧. સ્ટમક એસિડને મંદ કરે છે

અનહેલ્દી ડાયેટના કારણે તમારા શરીરમાં એસિડ બનવા લાગે છે. એટલા માટે બેકિંગ સોડાનું સેવન તમારા એસિડને મંદ કરવાની સાથે જ pH ને પણ નિયંત્રિત કરે છે.

૨. પેટની બળતરામાં આરામ આપે છે

૨. પેટની બળતરામાં આરામ આપે છે

જો તમારા શરીરમાં એસિડ વધારે બનવા લાગે છે તો બળતરાની સમસ્યા થવા લાગે છે અને આ એસિડ જ્યારે તમારા ઓએસોફેગસમાં જાય છે તો તમને અન્નનળીમાં બળતરાનો અનુભવ થાય છે. બેકિંગ સોડા તમને થનાર બળતરાથી આરામ આપે છે.

૩. યૂટીઆઈને દૂર કરે છે

૩. યૂટીઆઈને દૂર કરે છે

જો તમને મૂત્રમાર્ગમાં સંક્રમણ હોય તો તમે દરરોજ બેકિંગ સોડાનું ત્યાં સુધી સેવન કરો જ્યાં સુધી તે ઠીક ના થઈ જાય. જો તે તો પણ બનતુ રહે તો તમે ર્ડોક્ટરનો સંપર્ક કરો.

૪. સંધાના દુખાવામાં આરામ

૪. સંધાના દુખાવામાં આરામ

શરીરમાં યુરિક એસિડ વધારે બનાવાના કારણે સાંધાના દુખવાની સમસ્યા થાય છે. બેકિંગ સોડાને પાણી સાથે મિક્સ કરીને પીવાથી આ દર્દમાં આરામ મળે છે. કેમકે બેકિંગ સોડા શરીરમાં યૂરિક એસિડને જમા થવાથી રોકે છે. બેકિંગ સોડાનો આ એક સારો સ્વાસ્થ્ય લાભ થાય છે.

૫. શરદી અને ફ્લૂથી આરામ

૫. શરદી અને ફ્લૂથી આરામ

બેકિંગ સોડા શરદી અને ફ્લૂ માટે એક પ્રાકૃતિક ઔષધિ છે. જો ઈન્ફેક્શન થતા પહેલા જ આનો ઉપયોગ કરવામાં આવે તો આ શરદી અને ફ્લૂના વાયરસને સરળતાથી મારી દે છે.

૬. કિડની સ્ટોનથી આરામ આપે છે

૬. કિડની સ્ટોનથી આરામ આપે છે

તેમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે કેમકે યૂરિક એસિડ બનવાના કારણે જ કિડની સ્ટોનની સમસ્યા થઈ શકે છે. બેકિંગ સોડાને પાણી સાથે મિક્સ કરીને પીવાથી આ સ્ટોન ખતમ થઈ જાય છે અને નવા સ્ટોન પણ બનતા નથી.

૭. ફિઝિકલ પરર્ફોમન્સ વધે છે

૭. ફિઝિકલ પરર્ફોમન્સ વધે છે

બેકિંગ સોડાના ઉપયોગથી તમારું ફિઝિકલી પરર્ફોમન્સ પણ સારું રહે છે કેમકે ક્ષારીય હોવાના કારણે બેકિંગ સોડા, મસલ્સ દ્વારા બનનાર લેક્ટિક એસિડને ઓછો કરે છે અને તમારા મસલ્સને કઠોર બનાવે છે.

૮. સ્કિન એલર્જીમાં આરામ આપે છે

૮. સ્કિન એલર્જીમાં આરામ આપે છે

તમે એક ચમચી બેકિંગ સોડાને પાણી સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને તેને તમારી ત્વચા પર લગાવો, તેનાથી તમને સનબર્નની સાથે બીજી ઘણી રીતની એર્લજીથી તમારી ત્વચામાં થનાર ઈન્ફેક્શનથી આરામ મળે છે.

૯. કેન્સરથી બચાવે છે

૯. કેન્સરથી બચાવે છે

સ્ટડી અનુસાર બેકિંગ સોડા તમારા બલ્ડના pH ને પ્રભાવિત કર્યા વગર જ એસિડિક ટ્યૂમરના pH ને વધારે છે. આ કેન્સર પીડિત લોકોને ઈમ્યૂન સિસ્ટમ અને પાચનક્રિયા વધારવાનું પણ કામ કરે છે.

૧૦. અલ્સરમાં આરામ

૧૦. અલ્સરમાં આરામ

બેકિંગ સોડા તમારા પેટના એસિડને મંદ કરીને અલ્સરથી બચાવે છે. તમે દરરોજ એક ગ્લાસ પાણીમાં ૧ કે ૨ ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને પીવો, જેનાથી તમારા પેટમાં થનાર અલ્સથી આરામ મળી શકે. બેકિંગ સોડા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે, એટલા માટે તમે તમારા દૈનીક જીવનમાં બેકિંગ સોડાને પાણી સાથે ઉપયોગ જરૂર કરો જેનાથી તમે આનાથી થનાર ફાયદાનો લાભ લઈ શકો અને સ્વસ્થ રહી શકો.

English summary
Mix baking soda with water and reap from its amazing health benefits in 5 minutes. Read to know about the benefits of drinking baking soda with water.
Story first published: Friday, November 17, 2017, 15:27 [IST]
X
Desktop Bottom Promotion