For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સતત એક સ્થળે બેસી કામ કરવાથી જલ્દી થાય છે મોત, અપનાવો આ રીતો અને સલામત રહો

By Lekhaka
|

આજ-કાલ સતત વધતી ટેક્નોલૉજીનાં પગલે લોકોએ પોતાનાં તમામ કામો મશીનનાં ભરોસે છોડી દિધઆ છે. પહેલાની જેમ કામ કરવું હવે કોઈને નથી ગમતું, તો બીજી બાજુ કૉમ્પ્યુટર આવ્યા બાદ લોકોએ એક સ્થળે બેઠા-બેઠા કામ કરવાનું શરૂ કરી દિધું છે.

પરંતુ શું આપ જાણો છો કે સતત ઘણા કલાકો સુધી એક જગ્યાએ બેસવાથી આપનું આરોગ્ય બગડી શકે છે. એટલુ જ નહીં, આમ કરવાથી આપની ઉંમર ઓછી થાય છે અને આપ જલ્દી મરી પણ શકો છો. આવો જાણીએ કે કઈ-કઈ સમસ્યાઓથી ઘેરાઈ શકો છો આપ...

આ સમસ્યાઓથી ઘેરાઈ શકો છો આપ

આ સમસ્યાઓથી ઘેરાઈ શકો છો આપ

વધારે વાર સુધી એક સ્થળે બેસવાથી આપને જાડાપણું, શુગર જેવી ઘણી ગંભીર બીમારીઓ ઘેરી શકે છે.

એક શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે સતત એક સ્થળે બેસી કામ કરવા અને બે કલાક સુધી એક જ મુદ્રામાં બેસવાથી આપનું વહેલું મોત પણ થઈ શકે છે.

થોડીક વારમાં બદલતા રહો પૉઝિશન

થોડીક વારમાં બદલતા રહો પૉઝિશન

જ્યારે આપ કોઈ પણ બેસવાનું કામ કરી રહ્યા હોવ, ત્યારે ધ્યાન રાખો કે થોડીક-થોડીક વારમાં ઉઠતા-બેસતા રહો. તેનાંથી આપની માંસપેશીઓમાં પરિવર્તન થતું રહેશે અને આપ સલામત રહેશો.

જલ્દી મરે છે આવા લોકો

જલ્દી મરે છે આવા લોકો

એક અભ્યાસમાં આ પણ જાણવા મળ્યુ છે કે યુવાન લોકો કે જે બીજા લોકોની સરખામણીમાં જલ્દી મરી જાય છે, કારણ કે તેઓ લાંબા સમય સુધી બેસવાની એક જ મુદ્રા અપનાવતા હતાં.

ટીવી જોવાનાં પણ છે નુકસાન

ટીવી જોવાનાં પણ છે નુકસાન

ખુરશી પર સતત બેસી રહેવાથી જુદી-જુદી બીમારીઓથી મરવાનો ખતરો 27 ટકા અને ટેલીવિઝન જોવાથી થતી બીમારીઓથી મોતનો ખતરો 19 ટકા હોય છે. એટલે આપ થોડીક-થોડીક વારમાં પોતાની પૉઝિશન બદલતા રહો.

Read more about: health આરોગ્ય
English summary
You know that sitting in one place for several hours in a row can ruin your health. Not only this, you are getting younger and you can die early
Story first published: Friday, September 15, 2017, 15:26 [IST]
X
Desktop Bottom Promotion