For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તમારા પ્રાઈવેટ પાર્ટને નુકશાન પહોંચાડી શકે છે આ ભૂલો

By KARNAL HETALBAHEN
|

દરેક મહિલાએ પોતાના શરીરની સુંદરતા અને સ્વાસ્થ્ય પર જરૂર ધ્યાન આપવું જોઈએ, જેમાં ખાસ કરીને વાત આવે છે યોનીની. જો તેની સાફ-સફાઇ પર ધ્યાન ના આપવામાં આવે તો તમને ઈન્ફેક્શન તો થશે જ સાથે જ યોનીમાં શુષ્કપણું, રેશ અને મૂત્ર પથ સંક્રમણ પણ થઈ શકે છે.

એટલા માટે વેજાઈનાને સ્વસ્થ રાખવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

કોટન પેન્ટી છે પરફેક્ટ

કોટન પેન્ટી છે પરફેક્ટ

સારા અને સુંદર આંતરિક વસ્ત્ર (સિંથેટિક પેન્ટી) તમને દેખાવમાં વધારે સારું મહેસૂસ કરાવામાં પણ સારું ફીલ કરાવી શકે છે. પરંતુ સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ફક્ત વિેશેષ તારીખો અને બેડરૂમની અંદર જ તેનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. નીયમિત ઉપયોગ માટે, કોટનની પેન્ટીની સલાહ આપવામાં આવે છે. સિંથેટિક વસ્તુ નિજી સ્થાનોની નમીને લોક કરી શકે છે અને તેનાથી સંક્રમણ પણ થઈ શકે છે.

ખોટી સાઈઝની પેન્ટી

ખોટી સાઈઝની પેન્ટી

સમસ્યા ફક્ત ફેન્સી અંડરવિયરની સામગ્રીઓની સાથે જ નહી પરંતુ તેના આકારથી પણ નુકશાન થઈ શકે છે. આ આકાર ત્વચા અને કપડાની વચ્ચે ખેંચાણને વધારે છે અને આ નિજી સ્થાનોની આસપાસ ત્વચા ટેગ પેદા કરી શકે છે.

પ્યૂબિક હેરને દૂર કરવા

પ્યૂબિક હેરને દૂર કરવા

નિજી સ્થાનોના વાળ શેવિંગ એક બીજી આદત છે જે સ્વસ્થ વર્ધક નથી, જોકે, આજકાલ આ એક સામાન્ય વાત થઈ ગઈ છે. તે જગ્યાના વાળ સંરક્ષણની એક પરતની જેમ કામ કરે છે તે તેને ખેંચાણને ઓછું કરી શકે છે અને સંક્રમણના જોખમને પણ ઓછું કરી શકે છે. જો તમે ત્યાંના વાળ શેવ કરો છો, તો તેની આજુબાજુની ત્વચા વધારે કમજોર થઈ જાય છે. એમઆરએસએ અને સ્ટ્રેક્ટોકોકસ જેવા સંક્રમણ તે મહિલાઓમાં સામાન્ય છે, જેમને વાળ શેવ કરવાની આદત હોય છે.

બ્લેડનો ઉપયોગ કરવો

બ્લેડનો ઉપયોગ કરવો

શેવિંગ બ્લેડની સાથે વાળ દૂર કરવાનું એક વધુ જોખમ એ છે કે તેનાથી ત્વચા પર કટ્સ આવી શકે છે. અને તે સંભોગ દરમ્યાન સંક્રમિત રોગ જેવા દાદના રિસ્કથી વધી શકે છે.

લિક્વિડ દ્વારા સફાઇ

લિક્વિડ દ્વારા સફાઇ

લિક્વિડ દ્વારા સફાઈ પણ તે આદતોમાંની એક છે જે નીજી સ્થાન માટે સારી નથી. આ રીતની સફાઈમાં નીજી ભાગની અંદર તરલ પદાર્થ નાંખવામાં આવે છે. જે વાસ્તવમાં બેક્ટેરિયાના પ્રાકૃતિક સંતુલનને હેરાન કરે છે અને તેનાથી સંક્રમણ થઇ શકે છે.

સ્પાઈસી ફૂડ

સ્પાઈસી ફૂડ

વધારે ખાંડ અને મસાલેદાર ભોજન પણ નીજી સ્થાનોની મહકને વધારી શકે છે. વધારે પડતી ખાંડથી સંક્રમણનું જોખમ વધે છે. ખમીર કોશિકાઓને ખાંડ ખાવાની પસંદ છે તો કેટલીક જીવનશૈલીની આદતો તમારા નીજીકરણના સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ પાડે છે.

English summary
Yes, douching is bad for you. Some habits do more damage than good to your private parts.
Story first published: Friday, May 19, 2017, 10:09 [IST]
X
Desktop Bottom Promotion