For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સાવધાન ! ન કરો રાત્રે આ કામ, નહીં તો આપ થઈ શકો છો આંધળા

By Super Admin
|

સૂતાપહેલા મોબાઇલનો ઉપયોગ કરવાથી આપ થોડીક વાર માટે આંધળાપણાનો ભોગ બની શકો ચો. કેટલીક સ્ટડીઝથી જાણવા મળ્યું છે કે રાત્રિનાં સમયે મોબાઇલ કામમાં લેવાથી આંધળાપણાની સ્થિતિ વધુ વકરી શકે છે.

સૂતાપહેલા મોબાઇલનો ઉપયોગ કરવાથી આપ થોડીક વાર માટે આંધળાપણાનો ભોગ બની શકો ચો. કેટલીક સ્ટડીઝથી જાણવા મળ્યું છે કે રાત્રિનાં સમયે મોબાઇલ કામમાં લેવાથી આંધળાપણાની સ્થિતિ વધુ વકરી શકે છે.

આપ વધુમાં વધુ વાર પડખા ફેરવતા કલાકો સુધી મોબાઇલ જોતા રહો છો, શું આપને ખબર છે કે આ કેટલું ખતરનાક છે ? ડૉક્ટર આવુ નહીં કરવાની સલાહ આપે છે. આવું કરવાથી આપ આંધળા થઈ શકો છો.

ઘણા કલાકો સુધી અંધકારમાં મૅસેજિસ કરવા આંધળાપણાનાં નોંતરવા જેવું છે. ખાસ તો જો રેટિનાનાં હટી જવાની પરિસ્થિતિ હોય. આ તે સ્થિતિ છેકે જ્યારે આંખોની પાછળથી રેટિના પોતાની જગ્યા છોડી દે છે. રાત્રે સતત એકધ્યાન થઈ ઘણા દિવસો સુધી મૅસેજિસ કરવાથી આ સ્થિતિ સર્જાઈ શકે છે.

જો આની યોગ્ય રીતે સારવાર ન કરવામાં આવે, તો સમ્પૂર્ણપણે આંધળા થઈ શકો છો અને આંખો ખરાબ હોઈ શકે છે. રેટિના લાઇટ પ્રત્યે સંવેદનશીલ હોય છે અને આંકોની કોશિસાકોમાંથી મગજને સંદેશા મોકલે છે.

જો જોવાનાં સ્થાને વારંવાર ફ્લૅશ પડતું હોય, તો તેનાથી રેટિના પોતાની જગ્યાથી ખસી શકે છે. આર્ટિકલમાં આગળ વાંચો અને જાણો કે રાત્રિમાંમોબાઇલનો ઉપયોગ આપની આંખોને કેવી રીતે ખરાબ કરી શકે છે.

#1

#1

એક બાજુ પડખું રાખી મોબાઇલને સતત જોવાથી એક આંખ તો સ્ક્રીન પર કેન્દ્રિત રહે છે, જ્યારે બીજી અડધી કે સમ્પૂર્ણપણે અંધકારમાં રહે છે.

#2

#2

આ રીતે એક આંખ અજવાળામાં રહે છે અને એક અંધારામાં.

#3

#3

જ્યારેફોન બંધ થઈ જાય છે, તો આપનું મગજ કન્ફ્યુઝ થઈ જાયછે કે એક આંખને દિવસ માટે અને એક આંખને રાત્રિ માટે કેમ એડજસ્ટ કરી છે.

#4

#4

આપ કદાચ નથી જાણતા કે આ આસમાની રોશની કોઈ પણ વસ્તુથઈ વધુ ખતરનાક છે.

#5

#5

રાત્રે આ આસમાની રોશનીથી આંખોમાં થતી ખરાબીનું કારણ એકદમ સ્પષ્ટ છે. આજકાલ મોટાભાગનાં લોકોની આંખો તેનાથી નબળી થતી જાય છે. આ અચાનક આંખોની રોશની જવાનું મુખ્ય કારણ છે.

#6

#6

કેટલાક કિસ્સાઓમાં આંખો 35 વર્ષોમાં જ 75 વર્ષ જેવી ક્લાઉડી દેખાવા લાગે છે.

#7

#7

આ નુકસાન માત્રઆંકોને જ નહીં, પણ સ્ટડીઝ પરથી જાણવા મળેછે કે બ્લ્યુ લાઇટથી ઘણા પ્રકારનાં કૅંસર, ડાયાબિટીસ, હાર્ટની બીમારીઓ તેમજ જાડાપણા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

#8

#8

તેથી સૂતી વખતે ફોનથી ચોંટ્યા રહેવાની આદતને નહીં છોડો, તો આપને પરેશાની ભોગવવી પડી શકે છે.

English summary
Read this article to know what causes blindness suddenly.
Story first published: Wednesday, May 3, 2017, 9:43 [IST]
X
Desktop Bottom Promotion