For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સૂતા પહેલા કરશો આ કામ તો જલદી ઘટશે મોટાપો

By Lekhaka
|

ઘણા લોકોને એવું લાગે છે કે મોટાપો ઓછો કરવા માટે તેમને ફક્ત જીમમાં ભારે ભરખમ એક્સરસાઈઝ જ કરવી પડશે. પરંતુ અમારી માનો તો આવું બિલકુલ નથી. ક્યારેક ક્યારેક પોતાની લાઈફસ્ટાઈલમાં ફેરફાર લાવીને પણ મોટાપાથી મુક્તિ મેળવી શકાય છે.

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો રાત્રે સૂતા પહેલા તમે કેટલાક નિયમોનું પાલન કરો તો આરામથી ચરબીને ઓગાળી શકો છો.

ઉદાહરણ તરીકે રાત્રે સૂતા પહેલા ગ્રીન ટીનું સેવન કરો કે પછી તમારા ડિનરમાં કાળા મરીનો પાવડર ભભરાવીને ખાઓ. આ જ રીતે બીજા પણ ઉદાહરણ છે, જેના વિશે આજે અમે તમને જણાવીશું.

૧. એક કપ ગ્રીન ટી પીવો

૧. એક કપ ગ્રીન ટી પીવો

ગ્રીન ટીમાં એવા તત્વો હોય છે જે તમારા મગજની નસોને રિલેક્સ કરી નાંખશે. તેને પીવાથી ઉંઘ સારી આવે છે અને આ સૂતા સમયે પણ તમારા ફેટને ઓછું કરવાનું કામ કરતી રહે છે.

૨. થોડું થોડું ખાઓ

૨. થોડું થોડું ખાઓ

આખા દિવસમાં થોડો થોડો અને પૌષ્ટિક આહાર ખાતા રહો, જેનાથી શરીરનું મેટાબોલિજ્મ તેજ બની રહે. તેનાથી તમારું શરીર રાત્રે પણ સૂતા સમયે ફેટ બર્ન કરતું રહેશે.

૩. કાળા મરીને ભભરાવીને ખાવાનું ખાઓ

૩. કાળા મરીને ભભરાવીને ખાવાનું ખાઓ

રિસર્ચથી જાણવા મળ્યું છે કે કાળા મરી ફેટને બર્ન કરે છે. જમવામાં રેગ્યુલર કાળા મરી ખાવાથી શરીરનો ફેટ ગળે છે.

૪. ઠંડા રૂમમાં ઉંઘો

૪. ઠંડા રૂમમાં ઉંઘો

નવી શોધથી જાણવા મળ્યું છે કે શિયાળામાં હિટર બંધ કરીને ઉંઘો કે પછી ઉનાળામાં એસી હાઈ કરીને સૂવાથી પેટની ચરબી સૂતા સમયે પણ બર્ન થતી રહે છે.

૫. મોડી રાત્રે સ્નાન કરીને ઉંઘો

૫. મોડી રાત્રે સ્નાન કરીને ઉંઘો

શરીરના અંદરના તાપમાનને નીચે ઉતારવું હોય તો ગરમ સ્નાન કે શાવર લો. આ રીતથી તમારા શરીરનું મેટાબોલિજ્મ તેજ થશે અને તમારી ઈન્દ્રિયો એક્ટિવ થશે, જેનાથી તમને જલદી ઉંઘ આવશે.

૬. થોડું પીનર ખાઓ

૬. થોડું પીનર ખાઓ

રાત્રે સૂતા પહેલા થોડું પનીર ખાઓ. તેમાં ના ફક્ત પ્રોટીન હોય છે પરંતુ એમીનો એસિડ ટ્રિપટોફેન હોય છે, જે પેટને ભરી દે છે.

૭. સેક્સ કે હસ્તમૈથુન કરો

૭. સેક્સ કે હસ્તમૈથુન કરો

રાત્રે વેટ ઓછો કરવા માટે આ પણ એક સારી અને સરળ રીત છે.

English summary
It seems unreal when someone says that you can shed a few pounds in your sleep. No matter how much we workout, sometimes our lifestyle and diet makes it hard for us to shed those extra kilos.
Story first published: Thursday, March 2, 2017, 12:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X