બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે ઈંડાનો ઉપયોગ કરો !

By Karnal Hetalbahen

ચાહે વ્યક્તિ કોઈ પણ ઉંમર, લિંગ કે સામાજિક સ્તરનો હોય, બધા જ લોકોમાં આજકાલ ડાયાબિટિઝ એક સામાન્ય સમસ્યા બની રહી છે. દિવસેને દિવસે આ સ્થિતિ વધારેમાં વધારે ખરાબ થતી જઈ રહી છે. કોઈપણ વ્યક્તિ માટે બ્લડ શુગર નિયંત્રિત કરવું ખૂબ જ કઠિન હોય છે.

નેશનલ ફેડરેશન ઓફ ડાટાબિટિઝ દ્વારા કરેલી શોધ મુજબ ફિલીપીન્સમાં ડાયાબિટીક લોકોનો સૂચકાંક સૌથી વધારે છે. પરંતુ સમસ્યા એ છે કે ફિલીપીન્સના એક ર્ડોક્ટરે શોધ્યું છે કે તેમને ડાયાબિટીઝ માટે એક ઘરગથ્થું ઉપાયની શોધ કરી છે અને તેનાથી તમે તમારા બ્લડ શુગરને ખૂબ જ તીવ્રતાથી નિયંત્રિત કરી શકો છો.

બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે ઈંડાનો ઉપયોગ કરો

ડાયાબિટીઝ માટે ઘરગથ્થું ઉપાય
જૈમે ડી-લિયાકો નામના ર્ડોક્ટર મેટાબોલિક મેડિસિનના વિશેષજ્ઞ છે. ર્ડોક્ટરે દાવો કર્યો છે કે આ ઔષધિને બનાવવા માટે તમારે થોડાં જ પદાર્થોની જરૂર હોય છે જે સંભવત: તમારા કિચનમાં મળી આવે છે. તેના ઉપયોગથી ડાયાબિટીઝ માટે ઔષધિ બનાવી શકાય છે.

આ ર્ડોક્ટરની ઉંમર ૯૦ વર્ષ છે. તેમના અનુસાર આ તથ્ય છે કે ડાયાબિટિઝ માટે શુગર જવાબદાર હોય છે, ખોટું છે. આ બીમારી વાસ્તવમાં શરીરના જરૂરી છ ખનિજોની ગેરહાજરીના કારણે થાય છે. તેમને ઘણી શોધ કરીને આ દાવો કર્યો છે કે જો તમે આ ખનિજોનું સેવન કરો છો તો તમને બ્લડ શુગરની સમસ્યા થશે નહી. અહી રીત જણાવવામાં આવી છે.

જરૂરી સામગ્રી:

૧૨ મરચાં

૨ ઈંડા

અડધી ટી સ્પૂન સિંધાલૂણ મીંઠુ

બનાવવાની રીત:
પહેલા મરચાંને કાપો અને પછી તેને ખાંડી લો. ઈંડાને તોડો અને તેમાં ખાંડેલા મરચાં મિક્સ કરો. અંતમાં તેમાં એક ચમચી સીંધાલૂણ મીંઠું મેળવો અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરો જ્યાં સુધી એકસમાન મિશ્રણ ના બની જાય.

આ અદ્ભૂત હોમમેડ ઔષધિને ઘણાં દિવસો સુધી સેવન કરો અને જલ્દી જ જુઓ કે તમારા બ્લડ શુગરનું સ્તર એકદમ સામાન્ય થઈ ગયું હશે. અંતમાં: તમને ડાયાબિટિઝથી મુક્તિ મળી જશે અને તમે ફરીથી સ્વસ્થ થઈ જશો.

Story first published: Tuesday, February 28, 2017, 15:00 [IST]
X
Desktop Bottom Promotion