For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હૉર્મોનલનાં કારણે થઈ રહ્યા છે પિંપલ્સ, તો અપનાવો આ 5 ટિપ્સ

By Lekhaka
|

શું આપ પોતાની હડપચી અને ચહેરાનાં ટી-ઝોન (માથું, નાક, હોઠનાં ઉપર-નીચેનો ભાગ) પર ખીલ એટલે કે પિંપલ્સથી પરેશાન છો ? આ ભાગો પર થતાં પિંપલ્સ સામાન્ય નથી હોતાં.

હકીકતમાં આ પિંપલ્સ આપનાં ચહેરાનાં અન્ય ભાગો પર થતા પિંપલ્સની સરખામણીમાં વધુ ખતરનાક બ્રેકઆઉટ હોય છે.

કેટલાક લોકોનું માનવું છે કે ઑયલી સ્કિન પર આ પ્રકારનાં પિંપલ્સ થવાની વધુ શક્યતા રહે છે, પરંતુ આપને જણાવી દઇએ કે હૉર્મોનલ પરિવર્તનનાં કારણે પણ તેનો ખતરો રહે છે. અમે આપને પોતાની ત્વચાને ડાઘા-ધબ્બામાંથી મુક્ત રાખવાનાં કેટલાક ઉપાયો જણાવી રહ્યાં છીએ.

1) કૉફી ન પીવો :

1) કૉફી ન પીવો :

તેનાંથી સ્ટ્રેસ હૉર્મોન પર અસર પડી શકે છે કે જેથી સેક્ હૉર્મોન પ્રભાવિત થઈ શકે છે. કોર્ટિસોલ વધુ સીબમ ઉત્પાદન કરે છે કે જેનાંથી છિદ્રો બંધ થઈ શકે છે કે જેથી આપનાં ચહેરા પર ખીલ થઈ શકે છે.

2) પીરિયડ્સથી એક અઠવાડિયા પહેલા એંટી-એજિંગ પ્રોડક્ટ્સથી બચો :

2) પીરિયડ્સથી એક અઠવાડિયા પહેલા એંટી-એજિંગ પ્રોડક્ટ્સથી બચો :

તેનું કારણ એ છે કે આ દરમિયાન આપનું શરીર વધુ સીબમ પેદા કરે છે અને આવી પ્રોડક્ટ છિદ્રો બંધ કરી શકે છે કે જેથી આપને હૉર્મોનલ ખીલ થઈ શકે છે.

3) ફૂડ એલર્જી ટેસ્ટ કરાવો :

3) ફૂડ એલર્જી ટેસ્ટ કરાવો :

એમ તો આ સંબંધે કોઈ ટેસ્ટ નથી, પરંતુ કમ સે કમ એક કે બે મહિના સુધી ડૅરી અને ગ્લૂટોન ધરાવતી વસ્તુઓ ન ખાવો અને ધ્યાન રાખો કે આપનાં બ્રેકઆઉટ્સ ઓછા થઈ રહ્યાં છે કે નહીં.

4) એંટી-ઇન્ફ્લૉમરેટરી ફૂડ્સ વધુ ખાવો :

4) એંટી-ઇન્ફ્લૉમરેટરી ફૂડ્સ વધુ ખાવો :

આપ સૅલ્મન, નટ્સ, સીડ્સ, એવોકૅડો, લાલ દ્રાક્ષ અને પાંદડાદાર શાક વગેરેનું વધુ સેવન કરો. તે ઉપરાંત હંમેશા હાઇડ્રેટેડ રહો.

5) સપ્લિમેંટ્સ :

5) સપ્લિમેંટ્સ :

જો આપને પોષણ સંબંધી કોઈ ઉણપ છે, તો તે શરીર માટે યોગ્ય નથી. આપ બી વિટામિન, ઝિંક, વિટામિન સી અને સૅલ્મન ઑયલ જેવા સપ્લિમેંટ્સ પર વિચાર કરી શકો છો.

English summary
For some people with an occasional breakout or blemish, the following 5 fixes may be helpful to try to maintain blemish-free skin all month or before important social events.
Story first published: Wednesday, August 16, 2017, 9:23 [IST]
X
Desktop Bottom Promotion