For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તમારી યૌન ક્ષમતાની બે ગણી વધારી શકે છે આ 20 આહાર

|

જો તમે તમારી યૌન ક્ષમતાને વધારવા માંગો છો, તો હવે તમારે કોઇ દવા લેવાની જરૂર નથી. આજે અમે તમને વિયાગ્રાથી પણ સારા અને અસરકારક આહાર વિશે જણાવીશું. જેના નિયમિત સેવનથી તમે તમારી યૌન ક્ષમતાને બમણી વધારી શકો છો. વિયાગ્રા અન્ય પ્રકારની દવાઓની સાઇટ ઇફેક્ટના સમાચાર આવતા રહે છે, પરંતુ આ નેચરલ ફૂડના કોઇ સાઇડ ઇફેક્ટ થતી નથી.

નીચે આપવામાં આવેલી આ બધા આહાર વ્યક્તિની રક્ત વાહિનીઓમાં વિયાગ્રા જેવી અસર પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. આ તમારી અંદર યૌન ક્ષમતાને જમાવનાર હાર્મોન્સ જેવા ટેસ્ટોસ્ટ્રોનને વધારવાનું કામ કરશે.

આ આહાર ના ફક્ત પુરૂષો માટે પરંતુ મહિલાઓનો મૂડ બનાવવામાં પણ એટલા જ કારગર છે. તેને ખાસકરીને વૃદ્ધ વ્યક્તિઓ પણ યુવાન જેવી હરકતો કરવા લાગે છે. હવે આવો જાણીએ કયા છે તે 20 આહાર જે તમારી યૌન ક્ષમતાને અનેક ઘણી વધારી શકે છે.

બદામ

બદામ

બદામ દિલના સ્વાસ્થ્ય માટે સારી ગણવામાં આવે છે. આ લોહીના પરિભ્રમણને શરીરમાં વધારવાનું કામ કરે છે. અને ખરાબ લોલેસ્ટ્રોલને ઘટાડે છે. એટલા માટે આ તમારી સેક્સ લાઇફ માટે પણ પૌષ્ટિક ગણવામાં આવે છે.

લીલા શાકભાજી

લીલા શાકભાજી

લીલી શાકભાજીઓ જરૂરી પૌષ્ટિક તત્વ, વિટામીન અને મિનરલ્સથી ભરેલી હોય છે. કેળા, સ્વિસ ચાર્ડ, પાલક અને સરગવાના શાકમાં આવા ઘણા પૌષ્ટિક તત્વો મળી આવે છે, જે ફર્ટિલિટી અને સ્પર્મની ક્વોલિટીને વધારે છે.

ગાજર

ગાજર

ગાજર ફક્ત આંખોની રોશની માટે જ ફાયદાકારક નથી. આ સ્પર્મની ક્વોલિટીને સારી બનાવીને પુરૂષોની ફર્ટિલિટીને પણ વધારે છે. હાવર્ડ યૂનિવર્સિટીના એક રિસર્ચનું માનીએ તો ગાજરમાંથી સ્પર્મ શક્તિશાળી બને છે, જેથી આ અંડાણુ સુધે પહોંચી શકે છે.

સંતરા

સંતરા

ચમકદાર રંગની શાકભાજીઓ અને ફળ સ્વાસ્થ્ય માટે અને પુરૂષોમાં ફર્ટિલિટીને વધારવામાં ખૂબ કારગર સાબિત થાય છે. ફળો અને શાકભાજીઓના દરેક રંગમાંથી શરીરને અલગ પ્રકારનો ફાયદો પહોંચે છે, જેનાથી સ્વાસ્થ્ય સારું થવાની સાથે-સાથે ફર્ટિલિટી પણ સારી હોય છે. સંતરામાં વિટામીન સી મળી આવે છે, જો કે એંટીઓક્સીડેંટથી ભરપૂર હોય છે. તેનાથી ફર્ટિલીટી અને પરફોર્મન્સમાં વધારો થાય છે.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી એક સ્વાદિષ્ટ ફળ છે. આ વિટામીન સીથી ભરપૂર હોય છે અને ફર્ટિલિટીને વધારવામાં મદદ કરે છે. રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે પુરૂષોમાં ફર્ટિલિટી વધારવા માટે દિવસમાં 90 ગ્રામ વિટામિનની જરૂર હોય છે.

માછલી

માછલી

જો તમે નોનવેજ ખાવાના શોખીન છે, તો અઠવાડિયામાં એક અથવા બે દિવસ તમારી ડાયટમાં માછલી જરૂર લો. કારણ કે તેમાં ઓમેગા 3 ફૈટી એસિડ હોય છે. જે તમારી બેડ લાઇફને વધુ સારી બનાવી શકે છે.

કોર્ન

કોર્ન

કોર્ન એટલે કે મકાઇના દાણાઓમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયરન હોય છે. તેને નિયમિયરૂપે ખાવ.

મરચાં

મરચાં

મરચાંના લીધે વધેલા લોહીનો પ્રવાહ લોકોનો મૂડ બનાવવા માટે કામ આવે છે. સાથે જ આ પુરૂષોને લીલા મરચાં પોસ્ટ્રેટ કેન્સરઆ ખતરાથી બચાવે છે.

કેળા

કેળા

કેળામાં ખૂબ મોટી માત્રામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે યૌન ક્ષમતાને વધારવાનું બમણું કામ કરે છે.

આદુ

આદુ

આના સેવનથી દિલની ધડકનો વધે છે, લોહીનો પ્રવાહ ઝડપી હોય છે. જેથી ઉત્તેજના વધે છે. રાત્રે બેડ પર જતાં પહેલાં આદૂની ચાય પીવાનું ભૂલશો નહી.

ખજૂર

ખજૂર

ખજૂરમાં વિટામિન અને મિનરલ હોય છે, જેથી પોટેશિયમ, આયર્ન અને મેગ્નેશિયમ વગેરે.

સફરજન

સફરજન

એક્સપર્ટનું માનીએ તો સફરજન બંને જ પુરૂષો અને મહિલા માટે સારું ગણવામાં આવે છે કારણ કે આ તમારો મૂડ બનાવે છે.

વાઇન

વાઇન

વાઇન તમારી ડેટને ખુશનુમા બનાવવાનું કામ કરે છે પરંતુ તે બીજી તરફ આ તમારી કામેચ્છાને પણ ખૂબ ઓછી કરી શકે છે. દારૂનું સેવન ખૂબ જ સીમિતમાં રહીને કરવું જોઇએ.

ફુદીના

ફુદીના

ગરમીમાં ફુદીનાની ચટણી, પરાઠા અને અન્ય વસ્તુઓ તો ઘરમાં બનાવવામાં આવે છે. ફુદીના એક હર્બ છે, જે તમારી કામેચ્છાને ઓછી કરી શકે છે. તેને ઘણા ઘણા સંત અને સાધુ દિવસ રાત ચાવતા રહે છે, જેથી તેમની કામેચ્છા ઓછી થઇ જશે. તેને વધુ માત્રામાં ખાવાથી ટેસ્ટ્રોનનું પ્રોડક્શન ઓછું થઇ જાય છે.

ઓટમીલ

ઓટમીલ

આ એક હેલ્ધી ફૂડ છે તો સેક્સ પરફોમન્સને પ્રોત્સાહન આપે છે. આ મેલ હાર્મોનને વધારે છે, જેથી તમે ઇચ્છા પરફોર્મ કરે છે.

ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટ

તમારા ફ્રીજમાં હંમેશા એક ડાર્ક ચોકલેટ રાખો કારણ કે ચોકલેટને સેક્સ ઉત્પ્રેરકના રૂપમાં ઓળખવામાં આવે છે. ચોકલેટમાં કેટલાક એવા તત્વ હાજર હોય છે જો કે મસ્તિષ્કમાંથી લવ હાર્મોનના સ્ત્રાવને વધારે છે. સામાન્ય રીતે ડાર્ક ચોકલેટ સેક્સની ઇચ્છાને વધારે છે.

ઇલાયચી

ઇલાયચી

ઇલાયચી ના ફક્ત એક પ્રબળ કામોદ્દીપક મસાલાના રૂપમાં ઓળખવામાં આવે છે, પરંતુ આ તે પુરૂષો માટે પણ ફાયદાકારક છે જે નપુંસક છે. જૂના દિવસોમાં રાજા લોકો પોતાના ભોજનમાં ઇલાયચી વધુ નાખીને ખાતા હતા જેથી તેમને વધુ બાળકો પેદા થાય.

ડુંગળી

ડુંગળી

ડુંગળીમાં એવા ગુણ હોય છે જે શરીરમાં યૌન સમસ્યાઓને દૂર કરે છે. લીલી અને સામાન્ય બંને પ્રકારની ડુંગળી ફાયદાકારક હોય છે. લીલી ડુંગળીના બીજને એક ગ્લાસ પાણીમાં ઓગાળી પી જાવ. તેને ભોજન કરતાં પહેલાં લો, તેનાથી શરીરમાં તાકાત આવે છે. કાચી ડુંગળી વધુ ખાવ.

લસણ

લસણ

આ શરીરમાં લોહીના સંચારને વધારવાની સાથે-સાથે યૌન ક્ષમતાને વધારવામાં પણ મદદ કરે છે. તેમાં એક પ્રકારનું રસાયણ હોય છે જે યૌન અંગોમાં રક્તના સંચારને ઉન્નત કરવામાં મદદ કરે છે. પરંતુ સંતુલિત માત્રામાં લસણનું સેવન કરવું જોઇએ.

દાડમ

દાડમ

જો પુરૂષ અને મહિલા રોજ એક ગ્લાસ દાડમનો રસ પીઓ, તો તેની યૌન ક્ષમતાને મોટી માત્રામાં વધી શકે છે. આ જ્યૂસ ટેસ્ટાસ્ટ્રેરોન નામના હોર્મોનની માત્રા વધે છે.

English summary
Some foods do stimulate us more than the others and that is why they can almost be called as love making foods. Since centuries, man had always been in the search of good food for love making; foods that can enhance bed-life.
Story first published: Thursday, November 10, 2016, 16:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more