For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો ટાલિયાપણું સંતાડવાના સરળ અને શ્રેષ્ઠ ઉપાય

By Super Admin
|

આજની દુનિયામાં જ્યારે દરેકજણ સાજ-શણગાર કરવાનું પસંદ કરે છે તો એવામાં, ટાલિયાપણું એક અભિશ્રાપ જેવો લાગે છે. પુરૂષોમાં મોટાભાગે નાની ઉંમરમાં જ બાળ ખરવાનું શરૂ થઇ જાય છે.

વાળ ખરવા આમ તો એક સામાન્ય બાબત છે પરંતુ જો તેલ, લોશન અથવા શેમ્પૂ ફાયદાકારણ ના રહે તો ટાલિયાપણું સ્પષ્ટ દેખાવવા લાગે છે.

જો તમારા માથા પર ટાલ સ્પષ્ટ દેખાઇ છે અને તમે શરમ અનુભવો છો તો, અપનાવો કેટલા સરળ ઉપાય. અમે તમને ટાલિયાપણું દૂર કરવા માટે કુદરતી ઉપાય બતાવી નથી રહ્યાં પરંતુ તમને એ જણાવીશું કે પુરૂષ કઇ રીતે ટાલ છુપાવી શકે છે. તો જરા નીચે ધ્યાન આપો...

How Men Can Cover Baldness

એક્સપર્ટ ટિપ્સ લો
તમારી હેરસ્ટાઇલ તમારા ચહેરાના સંપૂર્ણ લૂકને ચેન્જ કરી શકે છે. તમે તમારા હેરસ્ટાઇલિસ્ટ પાસે જઇને તેમને તમારી સમસ્યાનું સમાધાન કરવા માટે બોલાવો. તે તમને યોગ્ય સલાહ આપશે.

હેર પીસનો ઉપયોગ
હેર પીસને વિગ પણ કહે છે, જે નકલી વાળમાંથી બનેલી હોય છે. તમે તમારી સ્ટાઇલ મુજબ તેની ડિઝાઇન પસંદ કરી શકો છો. જો કે હેર પીસ ખૂબ મોંઘી હોય છે પરંતુ સારા દેખાવવું પણ ખૂબ જરૂરી છે.

તમારા માથામાં ટાલ કરાવો
શેવિંગ કરાવવાથી ગ્રોથ વધે છે. જો તમારી દાઢી અથવા મૂંછ બાદ તમે હળવાશ અનુભવો છો તો તેની નિયમિત શેવિંગ તેને ઘટ્ટ કરી શકે છે.

ટોપીનો ઉપયોગ
100 માંથી 80 ટાલિયા પુરૂષ ટોપી પહેરેલા જોવા મળશે. આ ટોપીઓ ના ફક્ત ટાલિયાપણું છુપાવે છે પરંતુ આ તમને સ્ટાઇલિશ પણ બનાવે છે.

સ્કૈલ્પ પિંગમેંટેશન કરાવો
જોકે આ ટ્રીટમેંટ ખૂબ મોંઘી અને જાણીતી છે. જો તમે સ્કૈલ્પ પિગમેંટેશન કરાવો છો તો તમને તમારા જ શહેરમાં ઘણા બધા સારા આઉટલેટ્સ મળી જશે. પરંતુ તેની પસંદગી ખૂબ સમજી વિચારીને કરવી જોઇએ.

હેર ટ્રાંસપ્લાંટ કરાવો
આ એક સરળતાથી પ્રાપ્ત થનાર સુવિધા છે, જેથી તમે તમારી ટાલવાળી ખોપડીને છુપાવી શકો છો. પરંતુ આ ટ્રીટમેંટ ખૂબ મોંઘી અને દર્દનાક હોય છે. તેમાં ઘા લગવાનું પણ જોખમ હોઇ શકે છે. પરંતુ તેમછતાં તેને ઘણા લોકો આ વસ્તુ માટે જાય છે.

English summary
If you are interested in getting reliable information on how can men cover baldness, then the following are the top 6 ways men can cover baldness.
Story first published: Wednesday, October 26, 2016, 10:55 [IST]
X
Desktop Bottom Promotion