For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

DIY : ગ્રીન ટી ટોનર દ્વારા મેળવો સાફ ચમકતી ત્વચા

By KARNAL HETALBAHEN
|

સૌંદર્ય માટે ગ્રીન ટી સૌથી વધુ ઉપયોગ પદાર્થ છે. ગ્રીન ટી પીવી ના ફક્ત શરીરના સ્વાસ્થ્ય માટે સારી હોય છે પરંતુ આ તમારી ત્વચાને પણ ઘણી હદે પ્રભાવિત કરે છે. ગ્રીન ટીમાં ઉપસ્થિત એંટીઓક્સીડેંટ ભરપૂર માત્રામાં મળી આવે છે જે તમારા ચહેરાને ચમક પુરી પાડે છે. ગ્રીન ટીમાં ઘણા બધા ગુણ છે જે ફ્કત તમારી ત્વચાને જ નહી પરંતુ તમારા વાળને પણ ફાયદો પહોંચાડે છે.

જવા દો આજે અમે તમને ગ્રીન ટી ટોનર વિશે જણાવી રહ્યાં છીએ જે તમે પોતે બનાવી શકો છો. તો આવો તેને બનાવવાની રીત જાણીએ.

Diy Toner For Acne Prone Skin

આવશ્યક સામગરી -

બે ચમચી ગ્રીન ટી

એક વાટકી પાણી

રીત

- એક વાટકી પાણી લો અને તેને થોડું ગરમ કરો - જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં થોડી ગ્રીન ટીના પાંદડા નાખો. - હવે તેને થોડીવાર ઉકળવા દો. - ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણીનો રંગ ઘાટ્ટો લીલો ન થઇ જાય.

- 10 મિનિટ પછી ધીમા તાપને બંધ કરી દો. - પાણીને ઠંડુ થવા દો. - તેને એક વાસણમાં કાઢી દો.

તેનો ઉપયોગ કેવી રીતે કરશો - ગ્રીન ટીના પાણીને એક વાસણમાં કાઢો અને તેને ઠંડુ થવા દો. - તેને દર વખતે ફ્રીજમાં રાખો. - આ ગ્રીન ટીના પાણીને રૂના ટુકડા પર લગાવો અને તેનાથી તમારા ચહેરાને સાફ કરો. - પાણીને આપમેળે સુકાવવા દો અને પછી ચહેરાને ચોખ્ખા પાણી વડે ધોઇ દો.

- ત્વચા પર થનાર ખીલને રોકવા માટે આમ દિવસમાં બે વખત કરો.

English summary
Do you know how to prepare green tea toner. Take a look at the step by step procedure on how to prepare green tea toner for acne-prone skin.
Story first published: Thursday, March 23, 2017, 12:27 [IST]
X
Desktop Bottom Promotion