ઢીલા સ્તનોમાં તણાવ લાવવાના સરળ ઘરેલૂ નુસખા

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

દરેક મહિલાને ફિટ રહેવું અને સુંદર દેખાવવું પસંદ હોય છે. તે કહે કે ના કહે, પરંતુ તે મનમાં ને મનમાં ઇચ્છે છે કે તેના શરીરમાં ઘડપણ ન આવે. ખાસકરીને સ્તનોવાળા ભાગમાં.

યુવાવસ્થા ઢળતાં ઘણી મહિલાઓના સ્તનોમાં ઢીલાપણું આવી જાય છે અને તે લટકવા લાગે છે. એવામાં તે તેમને યોગ્ય શેપમાં દેખાડવા માટે પેડેડ અને વોયર્ડ બ્રાનો સહારો લે છે.

પરંતુ આ સ્થાયી સમાધાન નથી. એક ઉંમર બાદ સ્તનોનું ઢીલા પડી જવું કોઇ સમસ્યા અથવા બિમારી નથી. એવામાં ઉમર વધવા, મેનોપોઝ, પ્રેગ્નેંસી, ધૂમ્રપાન, દારૂનું સેવન અને ખરાબ લાઇફ સ્ટાઇલના લીધે પણ થાય છે. પરંતુ લટકતા સ્તનોને નીચેના ઉપાયો વડે યોગ્ય કરી શકાય છે.

1. એલોવેરા મસાજ-

1. એલોવેરા મસાજ-

સ્તનોમાં ટાઇટનેસ લાવવા માટે એલોવેરા સૌથી સારો વિકલ્પ છે. તમને જણાવી દઇએ કે એલોવેરામાં એન્ટીઓક્સીડેંટ હોય છે જે સ્તનોમાં કસાવ લાવે છે અને તેમને પ્રાકૃતિક રીતે લાઇટ બનાવે છે. તમે કોલ્ડ એલોવેરા જેલ લો અને તેને તમારા સ્તનો પર મસાજ કરો. સર્કુલર મોશનમાં 10 થી 15 મિનિટ સુધી આમ કરો અને ત્યારબાદ સ્નાન કરી લો અથવા ધોઇ દો.

2. ઈંડાનો સફેદ ભાગ-

2. ઈંડાનો સફેદ ભાગ-

ઈંડાના સફેદ ભાગને સ્તનો પર લગાવીને થોડીવાર માટે છોડી દો અને ત્યારબાદ સ્નાન કરો. તેનાથી ત્વચામાં તણાવ આવી જાય છે અને સ્તનોમાં તણાવ પણ આવવા લાગે છે. તમે ઇચ્છો તો તેમાં લીંબૂને પણ મિક્સ કરી શકો છો. પરંતુ તેને લગાવ્યા પછી ક્યારેય ગરમ પાણી વડે સ્નાન ન કરો.

3. આઇસ મસાજ-

3. આઇસ મસાજ-

ઢીલા સ્તનો માટે આઇસ મસાજ સૌથી સારો વિકલ્પ છે. તમે બરફ લો અને તેને સર્કુલર મોશનમાં ફેરવો. તેનાથી સ્તનોમાં રક્ત વાહિકાઓમાં ઉદ્દીપન થશે અને ત્વચામાં નવઉર્જા આવી જશે. આમ દરરોજ કરવાથી સ્તનોની ત્વચામાં તણાવ આવી જશે.

4. દ્વાક્ષના બીજનું તેલ અથવા ગ્રેપસીડ-

4. દ્વાક્ષના બીજનું તેલ અથવા ગ્રેપસીડ-

આ તેલની ખાસિયત એ છે કે આ આપણી ત્વચાને કોમળ અને સામાન્ય બનાવવામાં મદદ કરે છે. ત્વચા સામાન્ય હોવાના કારણે તેને આપણી ત્વચા ખૂબ સરળતાથી ચુસી લે છે. તમારે આ તેલ વડે 10 મિનિટ સુધી સ્તનોમાં મસાજ કરવી પડશે અને ત્યારબાદ ઠંડા પાણી વડે ધોઇ દેવી પડશે.

5. ખીરા અને ઇંડાની જરદી-

5. ખીરા અને ઇંડાની જરદી-

ખીરા અને ઇંડાની જરદીને મિક્સ કરીને સારી રીતે મિક્સ કરી દો. ત્યારબાદ તેને સ્તનો પર લગાવો અને 10 મિનિટ સુધી મસાજ કરતા રહો, તેનાથી સ્તનોમાં યોગ્ય તણાવ આવી શકે છે અને ઢીલી પડેલી ત્વચા યોગ્ય થવા લાગશે.

6. લીંબૂની મસાજ-

6. લીંબૂની મસાજ-

લીંબૂના રસને સ્તનો પર લગાવી લો અને તેને સારી રીતે લેપિત કરો. તેનાથી ત્વચામાં ચમક આવી જશે અને તેમાં તણાવ પણ આવી જશે. તેને લગાવવાથી ત્વચામાં વિટામીન સીની માત્રા વધી જાય છે અને તે સ્વસ્થ થઇ જાય છે.

7. મેંથીનો લેપ-

7. મેંથીનો લેપ-

મેથીમાં ઘણી બધી ઔષધિય ગુણ હોય છે જે શરીરને ચમત્કારી પ્રભાવ પુરૂ પાડે છે. તમે મેથીના દાણાને એક રાત માટે પલાળી દો અને બીજા દિવસે વાટી દો. તમે ઇચ્છો તો આ મિશ્રણમાં ઓલિવ ઓઇલ મિક્સ કરો અને તેને સ્તન પર લગાવીને 20 મિનિટ માટે છોડી દો. ત્યારબાદ તમે ઠંડા પાણી વડે સ્નાન કરી લો. મેથીમાં એન્ટીઓક્સીડેંટ હોય છે જે ત્વચામાં નવાપણું અને તણાવ લાવી દે છે.

8. પપૈયાનો રસ-

8. પપૈયાનો રસ-

એક કપ પાકેલા પપૈયાને પીસી દો. તેને સારી રીતે ફીણી દો અને તેમાં એક ચમચી હળદરનો પાવડર મિક્સ કરો. લીંબૂનો રસ પણ મિક્સ કરો અને તેને સ્તનો પર લગાવીને મસાજ કરો અને પછી 10 મિનિટ માટે છોડી દો ત્યારબાદ ઠંડા પાણી વડે ધોઇ દો.

Read more about: breast care, women, મહિલાઓ
English summary
Check out for some of the brilliant remedies to treat sagging of breast.
Story first published: Wednesday, May 10, 2017, 11:00 [IST]
Please Wait while comments are loading...