For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુસલમાન કેમ નથી ખાતા નથી ભૂંડનું માંસ, જાણો તેની પાછળની હકિકત

By Karnal Hetalbahen
|

તમને જણાવી દઈએ કે ઈસ્લામ ધર્મમાં માંસ ખાવાનું યોગ્ય માનવામાં આવે છે પણ તેમાં પણ ઘણી શરતો છે કે તે શું ખાઈ શકો છો અને તે શું નથી ખાઈ શકતા નથી. તમને જણાવી દઈએ કે મુસલમાનો ખાવા પીવાનું, ઉઠવાનું, ઉંઘવાનું, ચાલવાનું વગરે રીત દિન-એ-ઈસ્લામમાં જણાવવામાં આવ્યું છે. અને મોટાભાગના મુસલમાન પોતાની જિંદગી દિન-એ-ઈસ્લામ પર કાઢવી જ પોતાનું પરમ કર્તવ્ય સમજવું છે અને તેનેમાં પોતાની ભલાઈની વાત કરે છે.

મુસલમાનોને અલ્લાહના ઉત્તમ પ્રકારનું વિજ્ઞાન આપે છે, જે વાતોને આજે વિજ્ઞાન આપણને શિખવાડી રહ્યું છે, મુસલમાન તેમને પહેલા થી જ જાણે છે, કેમકે આજના વૈજ્ઞાનિક સમયમાં આપણે કહી શકીએ છીએ કે કઈ વસ્તુ સારી છે આપણા માટે. કઈ વસ્તુ આપણા માટે નુકશાનદાયક છે. તમને તેના કેટલાક વૈજ્ઞાનિક તથ્ય પણ જણાવીશું કેમ ઈસ્લામમાં ભૂંડનું માંસ ખાવું વર્જિત માનવામાં આવે છે.

આ કહે છે કુરાને આયાત

આ કહે છે કુરાને આયાત

તમને જણાવી દઈએ કે મુસલમાનોની સૌથી પવિત્ર કુરાને પાકના સૂરહ, આયત ૧૭૩, સુરહ ૫, આયત ૩, સૂરહ ૬, આયત ૧૪૫, સૂરહ ૧૬, આયત ૧૧૫માં આ વિષય પર સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે કે તે એવા કોઈપણ જાનવરનું માંસ ના ખાઈ શકે જે હલાલ ના થયેલું હોય અને જે જીબા ના કરવામાં આવેલું હોય.

આ જાનવર હોય છે હરામ

આ જાનવર હોય છે હરામ

તમને જણાવી દઈએ કે કુરાને પાકમાં આ વાત જણાવવામાં આવી છે કે મરેલા જાનવરનું માસ ખાવું વર્જિત છે. જો જાનવર કોઇપણ રીતે મરી જાય, એક્સિડેન્ટ થાય, કે બીમારીમાં મરી ગયું હોય તો એવા કોઈપણ પ્રકારના જાનવરને અલ્લાહનું નામ લઈને જીબા ના કરવામાં આવેલું હોય તેને ખાવાની મનાઈ ફરમાવેલી છે.

શું છે તેનું વૈજ્ઞાનિક કારણ

શું છે તેનું વૈજ્ઞાનિક કારણ

તમને જણાવી દઈએ કે ભૂંડનું માંસ ખાવાથી તમારા શરીરમાં ૭૨ રીતની બીમારીઓ થઈ શકે છે. આ વાતની પુષ્ટિ કરીને વિજ્ઞાને પણ તેને ખાવાની મનાઈ ફરમાવી છે. ચોકાવનારી વાત એ છે કે આ વાતને કુરાને પાકમાં લગભગ ૧૪૦૦ વર્ષ પહેલા જ જણાવી દીધી હતી.

મષ્તિષ્કને નુકશાન

મષ્તિષ્કને નુકશાન

તમને જણાવી દઈએ કે કુરાન ભૂંડને હરામ માનીને તેને ખાવા માટે મનાઈ કરે છે. વૈજ્ઞાનિક પણ જણાવે છે કે તેમાં ટાઈનિયા સોલિયમ નામનો એવો બેક્ટેરિયા હોય છે જે તમારી મષ્તિષ્કમાં સીધો હુમલો કરે છે. તેનાથી તમને મગજની સમસ્યા થઈ શકે છે.

તેમને પણ છે નુકશાન

તેમને પણ છે નુકશાન

જો આ જીવાણું તમારી આંખમાં પહોંચી જાય તો તમારી આંખોની રોશની જવાનું જોખમ રહે છે. જો તે તમારા પેટમાં જાય તો તે તમારા પેટ માટે પણ ખતરનાક છે.

સૌથી ખરાબ જાનવર

સૌથી ખરાબ જાનવર

ભૂંડ સૌથી ખરાબ જાનવર છે જેને અલ્લાહે ફક્ત સફાઈ કરવા માટે જ જન્મ આપ્યો છે. ભૂંડ પોતાનું ગુજરાન મળ ખાઈને જ કરે છે. જે ગામ ક્ષેત્રોમાં આજે શૌયાલય નથી તો ત્યાના લોકો બહાર જ મળ-મૂત્ર કરે છે અને ભૂંડ તેની સફાઈ કરે છે.

નિર્લજ્જતા છે એક કારણ

નિર્લજ્જતા છે એક કારણ

જ્યારે ભૂંડ પોતાની માદા સાથી સાથે સંભોગ કરે છે તો તે પોતાના બીજા સાથિયોને પણ સંભોગ માટે બોલાવે છે અને ભૂંડ એકમાત્ર એવું જાનવર છે જે આ કરે છે. એમેરિકામાં એક રિસર્ચમાં એ જાણવા મળ્યું છે કે ભૂંડનુ માંસ ખાનાર લોકોમાં પણ આ ગુણ જોવા મળે છે. તે કોઈ લગ્ન કે પાર્ટીમાં પોતાની પત્નીને બીજા સાથે બદલીને સંભોગ કરે છે.

એક ઈશ્વરીય ગ્રંથ છે કુરાન

એક ઈશ્વરીય ગ્રંથ છે કુરાન

તમને જણાવી દઈએ કે કુરાન એકમાત્ર એવો ગ્રંથ છે જે કોઈ દ્વારા લખવામાં આવેલો નથી. તેની આયતો કેટલાંક ભાગોમાં આકાશમાંથી ઉતરી (આકારમાંથી ઉતરવી) હતી. આ પુસ્તક તમને સાચુ અને ખોટાંનો યોગ્ય ફરક જણાવે છે.

Read more about: religion ધર્મ
English summary
Allah has given the class of science to the Muslims, the teachings which science teaches us today, the Muslims know them very long, because in today's scientific period, we can say which is good for us.
Story first published: Wednesday, November 29, 2017, 17:40 [IST]
X
Desktop Bottom Promotion