સવારે ઉઠીને કરો આ વસ્તુઓ, દિવસ જ નહીં નસીબ પણ બદલાઈ જશે

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

સવાર સવારમાં ઘણાની ઉંઘ એલાર્મ ઘડીયાળના અવાજથી તૂટી જાય છે. ઘણી વખત આ કારણથી તે પોતાના ઘરના લોકો પર વગર કારણે બોલવા લાગે છે. કેટલાક લોકોની ઉંઘ ખરાબ સપનાના કારણે તૂટી જાય છે.

દિવસની શરૂઆતમાં આ સારી વસ્તુઓ સકારાત્મકતા લાવતા નથી. જોકે આપણે ખરાબ દિવસોને રોકી નથી શકતા પરંતુ આપણે એક સારાં દિવસ માટે કોશિશ તો કરી શકીએ છીએ. આ આર્ટિકલમાં અમે તમને એવી વાત જણાવીશું જેને દરરોજ કરવાથી તમે ના ફક્ત દિવસની સારી શરૂઆત કરી શકો છો પરંતુ તેનાથી ભાગ્ય પણ બદલાશે.

સવારે ઉઠીને કરો આ વસ્તુઓ, દિવસ જ નહીં નસીબ પણ બદલાઈ જશે

૧. ઘરેથી નીકળતા પહેલા ગોળ અને પાણી જરૂર પીવો
ગોળ અને પાણીનું કનેક્શન બ્લડ સરક્યુંલેશન સાથે જોડાયેલું છે. ગોળને પાણી સાથે લેવાથી તમારા શરીરમાં એનર્જી લેવલ એકદમ વધી જાય છે અને તેના દ્વારા તમે દિવસની સારી શરૂઆત કરી શકો છો.

સવારે ઉઠીને કરો આ વસ્તુઓ, દિવસ જ નહીં નસીબ પણ બદલાઈ જશે

૨. માતા પિતાને પગે લાગીને ઘરેથી નીકળો
તમે માનશો નહી કે માતા પિતાને પગે લાગીને ઘરેથી નીકળવા પર દિવસ ખૂબ સારો પસાર થાય છે. જ્યારે તમે પગે લાગવાં માટે વળો છો તો તમારું શરીર નીચેની તરફ વળે છે ત્યારે શરીરમાંથી એક તરંગનો પ્રવાહ હોય છે જે માથાથી લઈને પગ સુધી અને પાછળની બાજું પ્રવાહિત થાય છે. અને માથામાં લોહીનો પ્રવાહ થાય છે. જ્યોતિષ મુજબ જો તમે દરરોજ ઘરેથી પોતાના માતા પિતાને પગે લાગીને નીકળો છો તો તેનાથી તમારા પિતૃ દોષ ઓછાં થઈ જાય છે અને તે કારણે તમારા નસીબની રેખાઓ પણ બદલાવા લાગે છે.

સવારે ઉઠીને કરો આ વસ્તુઓ, દિવસ જ નહીં નસીબ પણ બદલાઈ જશે

૩. દરરોજ સવારે પોતાની હથેળીઓ જુઓ
કહેવાય છે કે ધનની દેવી લક્ષ્મી આપણી આંગળીઓની વચ્ચે વસે છે, વિદ્યાની દેવી સરસ્વતી હથેળીની વચ્ચે બેસે છે. અને ત્યાં જ બ્રહ્માંડના દેવતા બ્રહ્મા કાડાંની આજુબાજું વિરાજમાન હોય છે. એટલા માટે સવારે ઉઠતા જ જો સૌથી પહેલા પોતાના હાથની હથેળીઓને જોવી ખૂબ શુભ હોય છે તેનાથી આખો દિવસ શુભ રહે છે.

સવારે ઉઠીને કરો આ વસ્તુઓ, દિવસ જ નહીં નસીબ પણ બદલાઈ જશે

સવારે ઉઠતા જ ના જુઓ મિરર
વાસ્તુ અનુસાર બેડરૂમમાં બેડની સામે મિરર લગાવવો સારો નથી હોતો. કેમકે આઈનામાંથી નીકળનાર પ્રતિબિંબથી બેડની આજુબાજુનો ભાગ પ્રભાવિત થાય છે. માનવામાં આવે છે કે રૂમમાં આઈના લગાવવાથી ત્રીજી વ્યક્યિ પતિ પત્નીના સંબંધોમાં તિરાડ લાવી શકે છે. જે લોકોના બેડની ઓપોઝિટ આઈનો લાગેલો હોય છે. તે લોકોએ ક્યારેય પણ રાત્રે આઈનો ના જોવો જોઈએ. તે લોકો મોટાભાગે ડિપ્રેસ અને સ્ટ્રેસ રહે છે કેમકે તેના પ્રતિબિંબથી સારી ઉંઘ આવતી નથી.

English summary
we tell you simple tips of how to do that. You should do them right after waking up in the morning.
Story first published: Tuesday, June 6, 2017, 15:30 [IST]