રસગુલ્લાની રેસિપી

By Staff
Subscribe to Boldsky

બંગાળની દરેક શેરી-નાકે મોટીથી નાની મિઠાઈની દુકાનો પર ચાશણીમાં ડૂબેલા, સ્પંજી રસગુલ્લાઓનો સ્વાદ દરેક વખતે કંઇક નવો જ લાગે છે. આ રસગુલ્લાઓ એક વાર ખાધા બાદ પણ દિલ માંગે મોર. ફાટેલા દૂધમાંથી પાણી કાઢી, આ સિમ્પલ, પરંતુ સ્વાદમાં લાજવબા રસગુલ્લાઓ દુનિયા ભરમાં જુદી ઓળખ ધરાવે છે.

દેખાવમાં ભલે નાના-નાના બૉલ્સ બહુ સરલ દેખાતા હોય, પરંતુ તેમને બનાવવા દરેકનાં વશની વાત નથી, કારણ કે જરાક પણ આડુ-અવળુ થતા તે ફાટવા લાગે છે. તેથી તેને બનાવવા માટે એક્સપર્ટીઝ જોઇએ. આ નવરાત્રિમાં જો આપ બંગાળની આ પારંપરિક મિઠાઈ ઘરે બનાવી માતા દુર્ગાને ભોગ ચઢાવવા માંગો છો, તો અમે આપનાં માટે લાવ્યા છીએ તેની સંપૂર્ણ રેસિપી, વીડિયો અને ફોટોસ કે જેની મદદથી આપ તેમને ઘરે જ એક વાર જરૂર ટ્રાય કરી શકો છો.

રસગુલ્લાનો રેસિપી વીડિયો

રસગુલ્લાની રેસિપી


1. દૂધ એક પૅનમાં નાંખી દો.

રસગુલ્લાની રેસિપી

2. તેને ઉકળવા દો.

રસગુલ્લાની રેસિપી

3. હવે એક ટેબલ સ્પૂન વિનેગરમાં એક ટેબલ સ્પૂન પાણી મેળવો.

રસગુલ્લાની રેસિપી
રસગુલ્લાની રેસિપી

4. જ્યાં સુધી દૂધ ફાટચી ન જાય, ત્યાં સુધી આ જ રીતે દોહરાવતા રહો.

રસગુલ્લાની રેસિપી

5. એક વાર જ્યારે દૂધ ફાટી જાય, તો ગૅસ બંધ કરી દો અને હાથોહાથ ઠંડુ પાણી મેળવો.

રસગુલ્લાની રેસિપી
રસગુલ્લાની રેસિપી

6. હવે 1 અને /2 કપ પાણી મેળવી તેને સૅટલ થવા દો.

રસગુલ્લાની રેસિપી
રસગુલ્લાની રેસિપી

7. હવે પાણી કાઢી તેને લગભગ 1 કલાક માટે સાઇડમાં મૂકી દો કે જેથી તેનું પૂરૂ પાણી નિકળી જાય.

રસગુલ્લાની રેસિપી
રસગુલ્લાની રેસિપી

8. હવે દૂધમાંથી જુદા થયેલા કસને મિક્સી જારમાં નાંખો.

રસગુલ્લાની રેસિપી

9. આમાં જ કૉર્ન ફ્લોર નાંખી એક પેસ્ટ જેવું બનાવી લો.

રસગુલ્લાની રેસિપી
રસગુલ્લાની રેસિપી

10. તેને પ્લેટમાં કાઢી લો.

રસગુલ્લાની રેસિપી

11. હવે હથેળીઓનાં સહારે તેને સારી રીતે મૅશ કરો.

રસગુલ્લાની રેસિપી

12. તેનો એક સારો એવો લોટ ગૂંથી લો.

રસગુલ્લાની રેસિપી

13. હવે તેને સરખા ભાગોમાં વહેંચી લો.

રસગુલ્લાની રેસિપી

14. તેનાં નાના-નાના બૉલ્સ બનાવો.

રસગુલ્લાની રેસિપી

15. એક પૅન ગરમ કરો, તેમાં ખાંડ મેળવો.

રસગુલ્લાની રેસિપી

16. તરત બાદ તેમાં 6 કપ પાણી મેળવો.

રસગુલ્લાની રેસિપી

17. તેને ઢાંકી દો અને મધ્મય આંચ પર પાકવા દો કે જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય.

રસગુલ્લાની રેસિપી

18. જ્યારે તે ઉકળવા લાગે, તો આ કસનાં નાના-નાના બૉલ્સ તેમાં નાંખી દો.

રસગુલ્લાની રેસિપી

19. એક વાર ફરી તેને ઢાંકી દો અને 10-15 મિનિટ સુધી પાકવા દો.

રસગુલ્લાની રેસિપી

20. હવે ઢાંકણ હટાવી ગૅસ બંધ કરી દો.

રસગુલ્લાની રેસિપી

21. તે પછી ગુલાબ જળ નાંખી તેને ઠંડું થવા દો.

રસગુલ્લાની રેસિપી
રસગુલ્લાની રેસિપી
રસગુલ્લાની રેસિપી

22. પછી તેને 3-4 કલાકો માટે ફ્રીઝમાં ઠંડુ થવા માટે મૂકી દો અને પછી કૂલ-કૂલ પિરસો.

રસગુલ્લાની રેસિપી
રસગુલ્લાની રેસિપી
રસગુલ્લાની રેસિપી
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    Read more about: durga puja recipes
    English summary
    The Bengali rasgulla is famous all over India and is high in demand. They are spongy and juicy white ball-shaped pieces that are soaked in sugar syrup.
    Story first published: Monday, September 25, 2017, 17:14 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more