ઉનાળામાં એનર્જી માટે પીવો ઑરેંજ, પાઇનેપલ અને લેમોનેડનું જ્યુસ

Posted By: Super Admin
Subscribe to Boldsky

ઉનાળામાં શરીરને લિક્વિડની વધુ જરૂર રહે છે. તેથી લોકો મોટાભાગે લિક્વિડ ડાયેટ લેવાનું વધુ પસંદ કરે છે. આજે અમે આપને એક એવા પીણાની રેસિપી બતાવી રહ્યાં છીએ કે જેમાં વિટામિન અને તમામ જરૂરી મિનરલ્સ હોય છે કે જે આપનાં માટે બહુ હૅલ્થફુલ સાબિત થશે.

નારંગીનાં રસ અને લેમોનેડનાં ખટાશ સાથે પાઇનેપલનું મિશ્રણ. આ રસપ્રદ પીણાને બહુ જ તાજગી સભર બનાવી દે છે. આ ઑલ રાઉંડર પીણાને ઠંડુ જ પિરસો કે જેથી ઉનાળામાં એનર્જીનાં આપના મનપસંદ નાશ્તાની સાથે આ તાજગી સભર પીણાની લાંબી ચુસ્કીઓનો લ્હાવો માણો.

How To make Orange Pineapple and Lemonade Drink

સામગ્રી :

* ત્રણ ચતુર્થાંશ નારંગીનો તૈયાર રસ

* ત્રણ ચતુર્થાંશ કપ ઠંડો તૈયાર પાઇનેપલ રસ

* વધુ એક અડધું કપ ઠંડુ લેમોનેડ

વિધિ :

* એક ઉંડા બાઉલમાં તમામ સામગ્રીને નાંખી તેને સારી રીતે મેળવો.

* જ્યુસને 3 સરખા ભાગોમાં જુદા-જુદા ગ્લાસમાં નાંખો.

* ઇચ્છો, તો તેમાં થોડુંક ફુદીનો મેળવો અને હવે તેને સર્વ કરો.

English summary
this delightful drink is thoroughly refreshing with the tangy notes of orange juice and lemonade, with the tropical touch of pineapples.
Story first published: Friday, May 5, 2017, 11:00 [IST]