યુવાન દેખાવા માટે પીવો તડબૂચ અને ફુદીનાનો જ્યુસ

Posted By: Staff
Subscribe to Boldsky

તડબૂચ અને ફુદીનાનો જ્યુસ એંટીઑક્સીડંટ તથા રોગ પ્રતિકારક ક્ષમા વધારવામાં મદદ કરે છે અને ઉનાળામાં તેને પીને આપ તરોતાજા અનુભવશો.

ઉનાળામાં જેટલું લિક્વિડ ડાયેટ લેવામાં આવે, એટલું જ આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. આજે અમે એક એવા સમર ડ્રિંકની રેસિપી શૅર કરી રહ્યાં છે કે જેને પીવાની સાથે જ આપ તરોતાજા અનુભવશો.

તેને પીવાથી આપની સ્કિન કાયમ યુવાન રહેશે. વિટામિન એ યુક્ત તડબૂચ અને ફુદીનાનાં પાંદડાઓનું સંયોજન એક પૌષ્ટિક જ્યુસ બનાવે છે. આ જ્યુસ એંટીઑક્સીડંટ અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે અને સાથે જ બાળકોથી લઈ વડીલો પસંદ કરશે.

musk melon juice recipe

સામગ્રી :

* 6 કપ ઠંડુ અને જાડું સમારેલું તડબૂચ

* 6 ટેપલ સ્પૂન ઠંડા અને ઝીણા સમારેલા ફુદાનીનાં પાંદડાં

વિધિ

* તડબૂચને મિક્સરમાં મુલાયમ થવા સુધી વાટી લો અને તેમાં ફુદીનાનાં પાંદડા નાંખીને સારી રીતે મેળવો.

* જ્યુસને બરાબર 4 ભાગોમાં જુદા-જુદા ગ્લાસમાં નાંખો અને ઉપરથી ફુદીનાનાં પાન નાંખી સજાવો.

* દરેક ગ્લાસમાં બરફનો 1 કટકો નાંખી પિરસો.

Read more about: drink, health, આરોગ્ય
English summary
musk melon and mint is good combination which is good for health.
Story first published: Tuesday, March 28, 2017, 13:00 [IST]
Please Wait while comments are loading...