For Daily Alerts
Just In
Don't Miss
બૈસાખી સ્પેશિયલ રેસિપી : ફ્રૂટ લસ્સી
Recipes
lekhaka-Staff
By Super Admin
|
આ ફ્રૂટ લસ્સીમાં ઢગલાબંધ સિઝનેબલ ફળોનો પ્રયોગ કરવામાં આવે છે. તો રાહ કોની જુઓ છો ? આવો જાણીએ બૈસાખીને ટેસ્ટી બનાવવા માટે ફ્રૂટ લસ્સી કઈ રીતે બનાવશો ?
બૈસાખી પંજાબીઓનો સૌથી મોટો પર્વ હોય છે. એવામાં મોઢું તો ગળ્યું કરવું જ રહ્યું. આજનાં આ ખુશઈનાં પ્રસંગે અમે આપને ફ્રૂટ લસ્સી બનાવતા શીખવાડીશું કે જે ખૂબ પૌષ્ટિક છે અને સરળતતાથી ઘરે જ બનાવી શકાય છે.
સામગ્રી :
* 50 ગ્રામ સિઝનેબલ તાજા ફળ (સમારેલા)
* 150 મિલીલીટર દહીં
* 3 મોટી ચમચી ખાંડ
* મીઠું એક ચપટી
* 50 મિલીલીટર પાણી
બનાવવાની વિધિ :
1. તમામ સામગ્રીને બ્લેંડમાં નાંખો અને ખાંડ ભળી જવા સુધી હલાવો.
2. પછી તેને એક ગ્લાસમાં નાંખો અને ઉપરથી ડ્રાયફ્રૂટ્સ વડે ગાર્નિશ કરો.
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
Comments
English summary
Here is a traditional Baisakhi Recipe called Fruit Lassi to help you celebrate the festival with the best of Baisakhi food.