For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું તમે જાણો છો કે ગર્ભનિરોધકનું કામ પણ કરે છે લીમડો

લીમડો એક અસરકારક ગર્ભનિરોધક રીત છે પરંતુ તેમછતાં લોકો તેનો ઉપયોગ કરતા નથી. આંતરિક રીતે લીમડાનો ઉપયોગ કરતાં પહેલાં આયુર્વેંદિક અથવા નૈચુરોપૈથ પાસેથી સલાહ લઇને કરો.

By Karnal Hetalbahen
|

ઘરેલું નુસખાથી માંડીને આયુર્વેંદ સુધી લીમડાના ગુણોની ચર્ચા કરવામાં આવી છે. લીમડાને 'સર્વ રોગ નિવારિણી'' ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. લીમડામાં ઘણા એન્ટીમાઇક્રોબિયલ ગુણ મળી આવે છે, જે ફંગસ, બેક્ટેરિયા, કીટાણુંઓમાંથી મુક્તિ અપાવે છે. કદાચ તમને ખબર નહી હોય કે લીમડો ગર્ભનિરોધકનું પણ કામ કરે છે. શુક્રાણુંનાશક રસાયણમાં નોનીક્સીત nol-9 નામનું ક્રિયાશીલ ઘટક હોય છે. કેટલાક લોકોને તેનાથી નુકસાન અથવા હાનિકારક અસર સહન કરવી પડે છે.

જે લોકોની ત્વચા સંવેદનશીલ હોય છે તેમણે ગર્ભનિરોધકના રસાણિક રીતોના ઉપયોગના કારણે ગુદા અને યોનિમાં બળતરા, જાંગમાં બળતરા અને સુકાપણું હોય છે અને ક્યારેક ક્યારેક આ સ્થિતિ ખૂબ ભયંકર રૂપ લઇ લે છે જેમ કે યૂયીઆઇ અને યોનિ સંક્રમણ. જે લોકો ગર્ભનિરોધક માટે રસાણિક શુક્રાણુરોધકનો ઉપયોગ કરતા નથી તે પ્રાકૃતિક ગર્ભનિરોધકના રૂપમાં લીમડાનો ઉપયોગ કરી શકે છે.

Can neem prevent pregnancy

લીમડો છે શુક્રાણુરોધક
1985માં એક રિસર્ચમાં આ વાત સામે આવી ચૂકી છે કે લીમડામાં શુક્રાણુરોધક તત્વ મળી આવે છે. આશ્વર્યની વાત એ છે કે લીમડાના તેલના સંપર્કમાં આવવાથી ફક્ત 30 સેકન્ડમાં જ માનવ શુક્રાણુ નષ્ટ થઇ જાય છે. સેક્સ તથા સંભોગ પહેલાં યોનિમાં લીમડાનું તેલ લગાવવાથી પ્રેગ્નેંસીને અટકાવી શકાય છે.

લીમડાની પેસ્ટ અને લીમડાનું તેલ બંને માટે ગર્ભનિરોધકના પ્રભાવી રીતે ઉપયોગ કરી શકાય છે. ઈંસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની પ્રસૂતિ તંત્ર વિભાગની પ્રોફેસરનું કહેવું છે કે યોનિ પર લીમડાનું તેલ લગાવવાથી ગર્ભ રહેતો અટકાવી શકાય છે. જો તમને કોઇપણ પ્રકારના ઇંફેક્શનની સમસ્યા નથી તો તમને લીમડાનું તેલ લગાવવાથી કોઇ નુકસાન થશે નહી.

Read more about: ગર્ભપાત
English summary
Looking for a safe method of contraception? Neem is your answer.
Story first published: Monday, July 31, 2017, 9:49 [IST]
X
Desktop Bottom Promotion