For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

6 એવી વાતો જે બાળકો પોતાના મા-બાપને કહેતા નથી

By Lekhaka
|

ઘણા બધા માતા પિતા એમ વિચારે છે કે તેમના બાળકો તેમની સાથે દરેક વાત શેર કરે છે. પરંતુ કદાચ સચ્ચાઇ કંઇક અલગ જ છે. હકિકતમાં ઘણી બધી એવી વાતો હોય છે જે બાળકો મા-બાપને કહેતા નથી. કારણ કે તેમને લાગે છે કે તેમના મા-બાપને ખરાબ લાગશે અથવા દુખ પહોંચશે. આજે અમે તમને કેટલીક એવી જ વાતો જણાવીશું.

બાળકોને માતા-પિતાએ અપાવેલા કપડાં પસંદ પડતા નથી
ક્યારેક-ક્યારેક તમને અને તમારા માતા પિતાની ફેશન સેન્સમાં ખૂબ અંતર હોય છે, જેવા તે કપડાં ખરીદીને લાવે તે તમને પસંદ ના આવે. તો તેમની પાસેથી બિલ લો અને તે કપડાં બદલી લાવો. અને જ્યારે તમને પૂછવામાં આવે તો તેમને કહો કે તે કપડાં તમે કોઇ ખાસ ફંકશન માટે રાખ્યા છે.

તમે પૈસા ઉધાર લીધા હોય
ઘણીવાર તમારી પાસે પૈસા હોતા નથી, અને તમે તમારા માતા-પિતાના પર્સમાંથી પૈસા કાઢી લો છો અને તેમને કહેવાનું ભૂલી જાવ છો. આ સારી બાબત નથી. ધ્યાન રહ જો તમે આ વાત તમારા માતા-પિતાને જણાવતાં નથી તો તમે તમારી જાત સાથે પ્રોમિસ કરો કે આ ભૂલ તમે ફરીથી કરશો નહી.

એક હજાર તમે કોફી પર ખર્ચ કરી દો
આવી પરિસ્થિતિમાં તમારી માતા તમને કહેશે કે શું તમે ઘરે જ કોફી નહી પી શકતા નથી. પરંતુ ક્યારેક ક્યારેક તમે કોફી પીવા માટે બહાર જાવ છો. અને જો તમારા માતા-પિતાને આ ખબર પડશે તો તે ગુસ્સો કરશે, અને કહેશે કે જેટલા પૈસા તમે કોફી અને સેન્ડવિચમાં ખર્ચ કરી દીધા, એટલામાં તે ઘરનો સામાન ખરીદી લેતા.

તમે ઘણા સારા કિસર છો
આ સારી વાત છે કે તમે તમારા માતા પિતા સાથે સેક્સ વિશે વાત કરો, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે તેમને બધું જ કહી દો. કેટલીક વસ્તુઓ ના જણાવો તો સારું છે, તેનાથી તમને મોડી રાત સુધી બહાર રહેવાની પરવાનગી મળી જશે.

તમે વધુ પીવો છો
મોટાભાગના મા-બાપ વિચારે છે કે તેમના બાળકો ખોટું કામ નહી કરે. જેમ કે સિગરેટ કે દારૂ પીવો. પરંતુ જ્યારે તક મળે છે ત્યારે ખૂબ દારૂ પીવો છો. જો તમે દારૂ પીવો છો તો આ વાત ઘરે કહેવાની જરૂર નથી.

તમે પાર્ટી કરો છો જ્યારે તે ઘરથી દૂર હોય છે
મોટાભાગે બાળકો ખુશ થઇ જાય છે જ્યારે તેમના મા બાપ ઘરથી દૂર રહે છે. અને તે ખૂબ પાર્ટી કરે છે. પરંતુ આ તમારા અને તેમના માટે સારું રહેશે કે તેમને આ વાતની ખબર ન પડે.

English summary
Most parents believe that their children tell them everything. But that's far from the truth. In fact, there are certain things you should never tell your parents.
Story first published: Thursday, November 10, 2016, 12:01 [IST]
X
Desktop Bottom Promotion