Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
તમારા બાળકને સ્કૂલના પહેલા દિવસે તૈયાર કરવાની કેટલીક ટિપ્સ
બાળકની સ્કૂલ શરૂ થવી એક મુશ્કેલ ભર્યો સમય હોય છે. દરેક બાળક સ્કૂલ જવામાં અને નવા મિત્રોથી મળવામાં અચકાય છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે બાળકને સ્કૂલના પહેલા દિવસે તૈયાર કરવાની લાઈક કેટલીક ટિપ્સ...
૧. બાળકને જણાવી દો કે તેનું શિડ્યૂલ કેવુ હશે. તેન સ્કૂલ શરૂ થવાનો અને પૂરો થવાનો સમય જણાવી દો.
૨. બાળકને સ્કૂલ વિશે સારી અને ખરાબ વાતો પૂછો, તેનાથી જાણો કે તે સ્કૂલમાં શું અનુભવે કરે છે.
૩. બાળકની સાથે સ્કૂલ જાઓ અને સ્કૂલનો ટાઈમ શરૂ થયા પહેલા તેના નવા ટીચરને મળો
૪. તેને સ્કૂલ ખુલવાની સકારાત્મક વાતો જણાવો. આ મજેદાર હશે, તેને નવા મિત્રો મળશે.
૫. બાળકને જણાવો કે સ્કૂલના પહેલા દિવસે દરેક બાળક નર્વસ હોય છે.
૬. તેના લન્ચ બોક્સમાં એક નોટ છોડો જેથી તેને લાગે કે તે જ્યારે સ્કૂલમાં છે તો તમને તેની ચિંતા છે.
૭. તમારા બાળકને વિશ્વાસ અપાવો કે તેને જ્યારે પણ સ્કૂલમાં કોઈ મુશ્કેલી હશે તો તમે ત્યાં જ હશો.
૮. સ્કૂલના પહેલા દિવસે તેને તેના કક્ષાના વિદ્યાથીઓથી મળાવો જેથી સ્કૂલ શરૂ થતા પહેલા તેનો એક મિત્ર હોય.
૯. તમારા પડોશીના બાળકની સાથે તે ચાલતા કે બસમાં સ્કૂલ જાય એવી રીતની વ્યવસ્થા કરો.
૧૦. સ્કૂલ પછી એક્ટિવિટિઝની તપાસ કરો કે શું તે તેમાં શામેલ થઈ થઈ શકે છે? જેમકે બેક ટૂ સ્કૂલ પાર્ટી કે પછી સ્પોર્ટસ ટીમ જોઈન કરવી વગેરે.