For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ બજારમાં વેચાય છે નવોઢા દુલ્હનો, લાખો રુપિયામાં વેચાય છે અહીં વર્જિન ટીનેજર્સ દુલ્હનો.

By Lekhaka
|

દુનિયા ભરમાં અનેક એવા બજારો છે કે જે પોતાની જુદી વિશેષતાઓનાં કારણે ઓળખાય છે, પરંતુ શું આપે ક્યારેય બ્રાઇડ માર્કેટ વિશે સાંભળ્યું છે કે જ્યાં દુલ્હનોનું માર્કેટ લગાવવામાં આવે છે ? અને આ બજારમાં દુલ્હનો વેચાય છે ?

હા જી, બલ્ગારિયામાં સ્ટારા જાગોર નામની જગ્યા પર દર ત્રણ વર્ષે એક વાર દુલ્હનોનું બજાર સજે છે. અહીં આવી દુલ્હાઓ પોતાની પસંદગીની દુલ્હનો ખરીદી તેમને પોતાની પત્ની બનાવી શકે છે. આ મેળો એવા ગરીબ પરિવારો દ્વારા લગાવવામાં આવે છે કે જેમની આર્થિક હાલત એવી નથી કે તેઓ દિકરીનાં લગ્નનો ખર્ચ ઉપાડી શકે.

આ બજારમાં વર્જિન ટીનેજર્સ ગર્લ્સની સૌથી વધુ ડિમાંડ રહે છે. આ બ્રાઇડ માર્કેટ ફેસ્ટિવલમાં છોકરાઓ ખુલ્લેઆમ એકથી કરતા વધુ છોકરીઓ સાથે સમય પસાર કરેછે, જ્યાં સુધી કે તેઓ કોઈ છોકરીને સુંદરતા અને ખૂબીઓથી ઇમ્પ્રેસ કરી પોતાની દુલ્હન ન બનાવી લે.

શણગારીને લાવવામાં આવે છે છોકરીઓને

શણગારીને લાવવામાં આવે છે છોકરીઓને

આ બ્રાઇડ માર્કેટમાં લગ્ન માટે લાવવામાં આવતી છોકરીઓને દુલ્હનની પોશાકમાં શણગારીને લાવવામાં આવે છે કે જ્યાં આ છોકરીઓ ઝાકઝમાળ ભર્યા કપડાં પહેરી અને મેક-અપ કરીને પહોંચે છે કે જેથી તેઓ પુરુષોને પોતાની તરફ ઍટ્રૅક્ટ કરી શકે. વેચાતી દુલ્હનોમાં લગભગ દરેક વયની છોકરીઓ-મહિલાઓનો સમાવેશ થાય છે, પરંતુ મોટાભાગે તેમાં ટીનેજર્સ ગર્લ્સની સંખ્યા વધુ હોય છે.

પસંદ આવતા નક્કી થાય છે રકમ

પસંદ આવતા નક્કી થાય છે રકમ

દુલ્હન ખરીદનાર માટે સામાન્યતઃ છોકરા સાથે તેના પરિવાર વાળા પણ પહોંચે છે. દુલ્હો પહેલા પોતાની મનપસંદ છોકરી પસંદ કરે છે અને પછી તેને તેનાથી વાત કરવાની તક આપવામાં આવે છે. છોકરી પસંદ આવતા તેને પોતાની પત્ની તરીકે સ્વીકારકરી લે છે અને છોકરીનાં પરિવાર વાળાઓને નક્કી રકમ આપી દે છે.

વર્જિન છોકરીઓની વધુ છે ડિમાંડ

વર્જિન છોકરીઓની વધુ છે ડિમાંડ

આ માર્કેટમાં છેલ્લા કેટલાક સમયમાં ટીનેજર છોકરીઓેને દુલ્હન બનાવવા માટે લોકો વધુ રસ દાખવે છે. તેની પાછળ કારણ છે તેમની વર્જિનિટી. અહીં લવાતી છોકરીઓની કિંમત 2 લાખ રુપિયાથી લઈ 5 લાખ રુપિયા સુધી હોય છે. જો કોઈ છોકરી માટે એકથી વધુ ડિમાંડ કરનાર દુલ્હાઓ હોય, તો તે છોકરીની કિંમત પણ આપોઆપ વધી જાય છે.

ઘણી પેઢીઓથી લાગી રહ્યું છે બજાર

ઘણી પેઢીઓથી લાગી રહ્યું છે બજાર

દુલ્હન ખરીદવાનું ચલણ ગરીબ પરિવારોમાં અહીં ઘણી પેઢીઓથી ચાલતું આવ્યું છે. તેના પર કોઈ કાયદાકીય પ્રતિબંધ નથી. ઉનાળા કે શિયાળા દરમિયાન બલ્ગારયાનાં સ્ટારા જાગોરમાં આ બજાર લગાવવામાં આવે છે.

દુલ્હનોની લાગે છે બોલી

દુલ્હનોની લાગે છે બોલી

આ ફેસ્ટિવલ પહેલા હાઈ સ્કૂલ ડાંસની જેમ શરૂ થાય છે કેજ્યાં છોકરાઓ અને છોકરીઓ જુદો જૂથ બનાવીડાંસ કરે છે. તે પછી તેઓ ઔપચારિક રીતે હાથ મેળવે છે. આ દરમિયાન પૅરન્ટ્સ આ બૅકગ્રાઉંડથી દૂરરહે છે કે જ્યાં આ આયોજન કરાય છે. તે પછી એક સ્ટેજ તૈયાર કરાય છે કે જ્યાં દુલ્હન બનનાર છોકરીઓને ઊભી રાખવામાં આવે છે અને ભીડમાં બેસેલા યોગ્ય વરપોતાની પસંદગીની વધુની પસંદગી કરે છે.

આર્થિક રીતે નબળા પરિવારો જ લે છે ભાગ

આર્થિક રીતે નબળા પરિવારો જ લે છે ભાગ

આ બજાર બલ્ગારિયાનાં કલાઇદઝી સમુદાય દ્વારા લગાવવામાં આવેછે. સમુદાય ઉપરાંત કોઈ બાહ્ય વ્યક્તિ દુલ્હન નથી ખરીદી શકતી. બજારમાં તે જ પરિવારો હોય છે કે જે પોતાની છોકરીઓનાં લગ્ન કરવા માટે આર્થિક રીતે નબળા છે.

સખતછે નિયમો

સખતછે નિયમો

બજારમાં છોકરીઓ એકલી નથી આવતી. તેમની સાથે પરિવારનો કોઈ ન કોઈ સભ્ય જરૂરહોય છે. સામાન્યતઃ છોકરા વાળા દહેજ લે છે, પરંતુ અહીં રિવાજ ઉંધો છે. અહીં છોકરાએ છોકરીનાં પરિવારને પૈસા આપવા પડે છે. બજારમાં છોકરાને પસંદ આવેલી છોકરીને તેનાં પરિવાર વાળાઓએ પણ વહુ માનવાની હોય છે. આ નિયમનું પાલન કડકાઈથી થાય છે.

English summary
The 'bride market' - held four times a year on various religious holidays during the spring and summer. The market, which is held four times a year, is an opportunity for parents to catch up on gossip as well as play matchmaker for their sons and daughters.
X
Desktop Bottom Promotion