ગાયના પેટમાં US રહે છે મોટો છેદ, કારણ છે Shocking

Posted By: Super Admin
Subscribe to Boldsky

યુએસ અને સ્વિટ્ઝરલેન્ડમાં ખેડૂતોને કંઇક આવો પ્રયોગ કર્યો કે જેને જોઈને હમણાં દૂનિયા ઘણી દંગ થઈ ગઈ છે. તમને આ જાણીને હેરાની થશે કે અહીની ઓર્ગેનિક ડેરી ખેડૂત પોત-પોતાની ગાયોના પેટમાં એક મોટું કાણું કરી રહ્યા છે. કહેવામાં આવે છે કે આવું કરવાથી ગાયને કોઈપણ પ્રકારનુ નુકશાન થતુ નથીઅને તેનાથી તેનું આયુષ્ય પણ વધી રહ્યું છે.

આ રીતને ફિસ્ટૂલા કે કેન્યૂલાના નામથી ઓળખવામાં આવેછે. આવી ગાયોના ફોટા ખૂબ જ ઝડપથી ઈન્ટનેટ પર વાયરલ થઈ રહી છે, એટલા માટે અમે વિચાર્યું કે ચલો જરા આ વાતની તપાસ કરવામાં આવે કે આખરે વાત છે શું?

આવું કરવાથી પોષણી તપાસ કરવામાં સરળતા રહે છે

આવું કરવાથી પોષણી તપાસ કરવામાં સરળતા રહે છે

રિપોર્ટ અનુસાર અનુસાર વૈજ્ઞાનિકો માટે ગાયના પાચન તંત્રની તપાસ કરવી મુશ્કેલ હોય છે.એવામાં તેમના પેટ પર છેદ કરવામાં આવે છે અને તેના પર ઢાંકણ લગાવી દેવામાં આવે છે.

શું થાય છે આ પ્રક્રિયામાં

શું થાય છે આ પ્રક્રિયામાં

ગાયમાં જે છેદ બનાવે છે તેનાથી જાણી શકાય છે કે ગાયને કઈ વસ્તુ સરળતાથી પચી રહી છે અને કઈ વસ્તુ ખાવામાં તેને મુશ્કેલી થઈ રહી છે.

ફિસ્ટુલા શું હોય છે

ફિસ્ટુલા શું હોય છે

ગાયને ખાવાનું ખવડાવ્યાં પછી વૈજ્ઞાનિક આ છેદમાંથી બનાવેલા રસ્તાનો ઉપયોગ કરે છે જેથી જાણી શકાય કે શરીરમાં ખાવાનું કયા સ્તર પર પચી રહ્યું છે. સાથે જ જો ગાયને કોઈ દવા આપવી હોય તો તે પણ સીધી આ છેદના માધ્યમથી જ આપી શકાય છે.

બેક્ટેરિયાને પણ સરળતાથી જાણી શકાય છે

બેક્ટેરિયાને પણ સરળતાથી જાણી શકાય છે

આ પ્રક્રિયાથી ગાયના પેટમાં રહેનાર બેક્ટેરિયા વિશે પણ જાણી શકાય છે.

આ એક એક્સપેરિમેન્ટના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે

આ એક એક્સપેરિમેન્ટના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે

શોધ અનુસાર, ગાયના પેટમાં જવ અને અન્ય પ્રકારના અનાજને નાંખીને એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે. તેના પછી ગાય આ ચારાને કઇ રીતે પચાવી રહી છે એ કયુ ધાન તેના પેટ માટે સારું છે કે નહી, આ બધી જ વસ્તુનું રિસર્ચ કરવામાં આવે છે.

૧૯૨૦માં આ પ્રક્રિયાનો ઘણો ટ્રેન્ડ હતો

૧૯૨૦માં આ પ્રક્રિયાનો ઘણો ટ્રેન્ડ હતો

રિપોર્ટમાં ક્લેમ કર્યો છે કે આ પ્રક્રિયા કોઈ નહી પરંતુ તેને એક ૧૯૨૦માંથી કરવામાં આવી રહી છે. કેન્યૂલાને સર્જરી દ્વાર ગાયના પેટમાં નાંખે છે અને પછી ગાયને ૪-૬ અઠવાડિયાનો આરામ આપવામાં આવે છે. પછી ગાય પૂરી રીતે ફિટ થઈ જાય છે અને એક્સપેરિમેન્ટ માટે તૈયાર થઈ જાય છે.

આ ટેક્નીકથી ગાય સ્વસ્થ બને છે.

આ ટેક્નીકથી ગાય સ્વસ્થ બને છે.

જ્યારે જાણવા મળે છે કે કયો ચારો ખાવાથી ગાય તંદુરસ્ત રહે છે તો આગળ ચાલીને પાળવામાં સરળતા રહે છે અને તેમની પેદાવાર પણ સારી થાય છે.

Read more about: bizarre અજબ ગજબ
English summary
Did you know that people in the US are making giant holes in the stomach of cows and the reason will shock you! Find out more about this strange practice.
Story first published: Friday, June 9, 2017, 13:00 [IST]