હસ્તરેખા શાસ્ત્રની ઉત્તપત્તિ ભારતમાં થઈ હતી કે જેનો ઉપયોગ આજે આખી દુનિયા કરી રહી છે. એવું કહેવામાં આવે છે કે આપણાં હાથની રેખાઓ આપણાં વિશે ઘણુ બધુ બતાવે છે.
જેમ કે હાથની રેખાઓનાં જ્ઞાનનાં આધારે મનુષ્યનાં વ્યક્તિત્વ અને ભવિષ્યની સંભાવનાઓ જેમ કે કૅરિયર, જીવન, લગ્ન, ધન અને આરોગ્ય સંબંધી વિષયો અંગે જણાવાઈ શકાય છે. હથેળીમાં X (એક્સ)નું હોવું, તે માણસને કંઇક ખાસ બનાવે છે.
આજે અમે આ જ નિશાન વિશે જણાવાવ જઈ રહ્યાં છીએ કે જે લોકોનાં હાથમાં X (એક્સ)નું નિશાન હોય છે અને તેઓ બીજાઓ કરતા અલગ હોય છે. આવો જાણીએ એવી જ કેટલીક રસપ્રદ બાબતો.
1. લીડર હોય છે
જે વ્યક્તિઓનાં હાથોમાં આ રેખાઓ હોય છે, તેઓ મોટું કામ કરનાર પ્રસિદ્ધ વ્યક્તિ હોય છે. તેઓ એવા લોકોમાંથી હોય છે કે જેમને મરણ બાદ પણ યાદ કરવામાં આવે છે. જે વ્યક્તિઓનાં માત્ર એક હાથમાં આ ચિહ્ન હોય છે, તે પ્રતિષ્ઠા પામનાર હોય છે અને સફળતા તેમનાં પગલા ચૂમે છે.
2. સમગ્ર વસતીમાં માત્ર 3 ટકાનાં હાથમાં આ નિશાન છે.
ઇજિપ્તનાં વિદ્વાનો મુજબ સમગ્ર વસતીમાં માત્ર 3 ટકા લોકો છે કે જેમનાં હાથમાં આ નિશાન છે. તેમાં સિકંદર પણ તેમાંનો એક હતો કે જેનાં હાથમાં એક્સનું નિશાન બનેલુ હતું.
3. આ નેતાઓનાં હાથમાં છે આ નિશાન
શક્ય છે કે આપણને આ વાત પર વિશ્વાસ કરવામાં સમય લાગે, પરંતુ આ સાચુ છે કે સિકંદર, રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિનની હથેળીઓ પર આ નિશાન છે.
4. એવું કહેવામાં આવે છે કે જે લોકોનાં બંને હાથોમાં એક્સનું નિશાન હોય છે,
એવું કહેવામાં આવે છે કે જે લોકોનાં બંને હાથોમાં એક્સનું નિશાન હોય છે, તેઓ પોતાનાં મૃત્યુ બાદ પોતાનો વારસો મૂકતા જાય છે. તે એવા લોકોમાંથી હોય છે કે જેમને મૃત્યુ બાદ પણ યાદ કરવામાં આવે છે. જે વ્યક્તિઓનાં માત્ર એક હાથમાં આ ચિહ્ન હોય છે, તે પ્રતિષ્ઠા પામે છે અને તેમને જીવનમાં સફળતા મળે છે.
5. તેની અંદર છઠ્ઠી ઇંદ્રિય હો છે
જે લોકોનાં હાથમાં એક્સનું નિશાન હોય છે, તેમની અંદર છઠ્ઠી ઇંદ્રિય હોય છે. તે સાથે તેઓ ખતરા, બેવફાઈ અને દેશદ્રોહ જેવી શંકાઓને સમય કરતા પહેલા જાણી લે છે.
6. અસીમ જ્ઞાન હોય છે
આવા લોકો તેજ અને સહજ હોય છે. તેઓ બહુ જ્ઞાની હોય છે અને આસાનીથી પોતાની આજુબાજુનાં માહોલને અપનાવી લે છે. તેઓ પોતાની આજુબાજુનાં સ્થળોએ કોઈ ઉપદ્રવ નથી ફેલાવતાં. તો જો આપને કોઇક એવી વ્યક્તિ વિશે જાણ હોય કે જેની હથેળીઓ પર આ નિશાન હોય, તો તેના વિશે અમને જરૂર જણાવો.
Get breaking news alerts | Subscribe to Gujarati Boldsky.
Related Articles
આ અનોખા દેશમાં છોકરીઓ નથી ચલાવી શકતી ગાડીઓ
માણસથી નહીં, પણ આ જાનવરથી ફેલાયો છે એડ્સનો અસાધ્ય રોગ
ભારતમાં જ નહીં, આ દેશોમાં પણ માને છે વિચિત્ર અંધવિશ્વાસ
ખિલજીએ કેમ કર્યો હતો ચિત્તૌડ પર હુમલો ? શું છે રાણી પદ્માવતીનો ઇતિહાસ ?
ધરતી પર નર્કથી પણ બદતર છે આ જગ્યાઓ, ભૂલથી પણ ના જશો આ તરફ
શું કાચનું તૂટવું અપશકુન હોય છે?
માર્ચ મહિના માટે રાશિ સંકેતની આગાહીઓ
આ લોકો ની કારકિર્દી આ વર્ષે શ્રેષ્ઠ હશે, તેમનું રાશિ સાઇન તરીકે
ડરામણી અલ્ટ્રાસાઉન્ડ સ્કૅન્સ જે તમને ગૂસેબમ્પ આપી શકે છે
એવા દેશ જ્યાં મહિલાઓને બ્રેસ્ટ દેખાડતા પડે છે કોરડા, જેલમાં પણ નાખી દેવામાં આવે છે
શૉકિંગ... છોકરીનાં પેટમાંથી નિકળ્યો 750 ગ્રામનો વાળનો ગુચ્છો, ડૉક્ટર્સ પણ દંગ...
જુઓ, જૂનાં જમાનામાં મહિલાઓ પીરિયડ દરમ્યાન સેનેટરી પેડની જગ્યાએ શું લગાવતી હતી?