For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તમારી મંગેતરને ખુશ કરવાની આ રહી રીત

By Kumar Dushyant
|

લગ્ન ફક્ત બે પરિવારો જ નહી પરંતુ બે લોકોને નવા સંબંધ સાથે જોડે છે. તેમાં તમે નવા સંબંધમાં બંધાઇ જાવ છો, અને તમારા ઉપર નવી જવાબદારીઓ આવી જાય છે. લગ્ન પહેલાં સગાઇ થાય છે અને સગાઇથી લગ્ન સુધીનો સંબંધ નાજૂક હોય છે.

આ દિવસોમાં તમે ખૂબ ખુશ હોવ છો અને આગામી સમયને કઇ રીતે વિતાવશો તેના સપનાં જોવા લાગો છો. અને ઘણીવાર તમારા દિલના કોઇ ખૂણાથી એવો અવાજ આવે છે કે શું તમે તમારી મંગેતરને ખુશી રાખી શકશો. પરંતુ હવે પરેશાન થવાની જરૂરિયાત નથી કારણ કે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેનાથી તમે તમારી મંગેતરને ખુશ રાખી શકો છો.

ફક્ત ખુશ કરવાનો પ્રયત્ન ન કરો

ફક્ત ખુશ કરવાનો પ્રયત્ન ન કરો

સૌથી પહેલાં એવું ના કરો જેમાં તમે ફક્ત પોતાના સાથી ખુશ કરવામાં લાગ્યા રહો. તેમાં ફક્ત તમે તમારા સાથીને દગો આપી રહ્યાં છો. એટલા માટે તમે જે છો તે જ રહો, કરો અને બોલો. તમે લાંબા સમય દૂર કોઇના થઇ શકો છો.

કોફિડેંટ રહો

કોફિડેંટ રહો

દરેકને વિશ્વાસથી ભરપૂર સાથી પસંદ આવે છે, સાથે જ તે આત્મનિર્ભર પણ હોય. એક વાત હંમેશા યાદ રાખો કે નાનામાં નાની વાતને કહેવામાં બિલકુલ પણ સંકોચ ના કરો. તેનો એ પણ મતલબ છે કે તમે કોઇના વિચારોને સ્વિકાર અને પોતાના વ્યક્ત કરી શકો છો. જો તમે કોઇ વાતને લઇને અસંતુષ્ટ છો, તો તાત્કાલિક બોલો બિલકુલ પણ સંકોચ ના કરો.

પોતાના સાથીનું ધ્યાન રાખો

પોતાના સાથીનું ધ્યાન રાખો

તમે બંને જીંદગીભર માટે એક સંબંધમાં બંધાવા જઇ રહ્યાં છો. એટલા માટે એ જરૂરી છે કે તમે એકબીજાને સારી રીતે જાણી લો. તમારા સાથી અથવા મંગેતરને શું પસંદ છે શું પસંદ નથી તે જાણી લો.

તમારી સીમાઓને સમજો

તમારી સીમાઓને સમજો

સગાઇ થયા બાદ બે લોકો એકબીજાની નજીક આવવા લાગે છે. પરંતુ બની શકે કે તમારો સાથી કેટલાક મુદ્દાઓને જાતે જ ઉકેલવા માંગતો હોય.

કંઇ નવું શિખતા રહો

કંઇ નવું શિખતા રહો

જો તમે તમારી મંગેતરની ખુશ રાખવા માંગો છો, તો કંઇક નવું શીખવા મળતું રહે છે. તેમને શું પસંદ અંથી, તેમની પસંદગીના સ્થળે ફરવા જાવ, તેનાથી તમે તેમની વધુ નજીક આવવા લાગશો.

તમારી વાતો શેર કરો

તમારી વાતો શેર કરો

તમારા સાથી વિશે વધુ જાણવા માટે તેમની વધુ નજીક આવવા માટે તેમને તમારી વાતો શેર કરો. આનાથી તમે તેમને વધુ સારી રીતે જાણી શકશો.

ઇમાનદાર રહો

ઇમાનદાર રહો

હંમેશા પોતાની જાત અને તમારા સાથે ઇમાનદાર રહો. પછી ભલે તમે તેમને કોઇ સલાહ આપી રહ્યાં હોય કે તેમનું માની રહ્યાં હોવ. કારણ કે શરૂઆતથી જ જો તમે ઇમાનદાર નહી રહો તો આ આગળ જઇને પરેશાની પેદા કરશે.

હસતા રહો

હસતા રહો

હંમેશા હસતા રહો, પછી ભલે તે તમારો સાથી હોય કે પછી તેમના પરિવારવાળા. હસતો ચહેરો બધાને ગમે છે.

English summary
If you listen carefully, your conscience will talk to you and guide you along the way. We have some points listed here that can serve as tips to impress partner and family.
Story first published: Tuesday, November 11, 2014, 14:09 [IST]
X
Desktop Bottom Promotion