For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Omg! વેજાઇનાં સાથે જોડાયેલા આ ફ2ક્ટ જાણીને આશ્ચર્યમાં પડી જશો

By Super Admin
|

વેજાઇના સાથે સંબંધિત કેટલાક એવા તથ્યો છે કે જેમના વિશે આપણામાંથી મોટાભાગનાં લોકો નથી જાણતા. તેને માત્ર એક એવું અંગ સમજવામાં આવે છે કે જે સેક્સ કરવા માટે છે અથવા તેમાંથી બાળક બહાર આવે છે.

આ ઉપરાંત પણ વેજાઇના સાથે સંબંધિત કેટલાક તથ્યો છે કે જેમને સમજવું અને શીખવું જરૂરી છે. અમે દાવા સાથે આ વાત કહી શકીએ છીએ કે આ તથ્યોમાંથી કેટલાક તથ્યો આપનાં મગજને હચમચાવી મૂકશે.

ઘણી વખત એવું થાય છે કે મહિલાઓને પોતાના શરીરની સમ્પૂર્ણ જાણકારી નથી હોતી. તેનું મુખ્ય કારણ પ્રતિબંધ તથા પોતાના શરીરનાં ભાગો તેમજ વેજાઇના વિશે સમ્પૂર્ણ માહિતી ન હોવું છે, કારણ કે તે શરીરનું એક એવું અંગ છે કે જેના વિશે માહિતી આપવી સામાન્ય રીતે ટાળવામાં આવે છે. તો આવો જાણીએ આ અંધકારમય વિષય અંગે કેટલાક રસપ્રદ તથ્યો.

તથ્ય #1

તથ્ય #1

ક્લાઇટૉરિસ પર લગભગ 8000 તંત્રિકાઓ સમાપ્ત થાય છે. બીજી તરફ પુરુષનાં પેનિસ લિંગમાં 4000 તંત્રિકાઓ હોય છે. આ જ કારણ છે કે આ ભાગ મહિલાઓનાં શરીરમાં વાસનાને ઉત્તેજિત કરનાર સૌથી સંવેદનશીલ ભાગય હોય છે.

તથ્ય #2

તથ્ય #2

વેજાઇનામાં એક પ્રાકૃતિક લ્યુબ્રિકૅંટ (ઈજન) ઉપસ્થિત હોય છે કે જેને સ્કુઆલેન કહેવામાં આવે છે. આ જ પદાર્થ શાર્કનાં લીવરમાં પણ જોવા મળે છે. આપણને એ વિચારીને આશ્ચર્ય થાય છે કે તેનું પરીક્ષણ કોણે કર્યું હશે ?

તથ્ય #3

તથ્ય #3

આપે એ સમજવું પડશે કે જ્યારે કોઈ મહિલા વધુ સેક્સ કરે છે, તો તેનું લવચિક (ફ્લૅક્સિબિલિટી) ઓછું નથી થતું. આ પુનઃ પોતાના અગાઉનાં આકારમાં પરત આવી જાય છે. ધ્યાન રહે : વેજાઇનાનું લવચિક માત્ર બાળકનાં જન્મ સમયે જ ખોવાઈ જાય છે.

તથ્ય #4

તથ્ય #4

વેજાઇનામાં કોઈ પણ વસ્તુ જામી નથી શકતી. જો આપ એવું વિચારો છો કે આપને મહિલાનાં ગર્ભાશયમાં જૂના ટૅમ્પૂન વિગેરે મળશે, તો આપ માયૂસ થઈ જશો કે સર્વિક્સ (ગર્શાશયની ગ્રીવા)થી સ્પર્મ (શુક્રાણુ) ઉપરાંત અન્ય કોઈ વસ્તુ અંદર જઈ નથી શકતી

તથ્યt#5

તથ્યt#5

વેજાઇનાની અંદરનો ભાગ મોજાની જેમ હોય છે કે જેનો એક છેડો ગર્ભાશયમાં ખુલે છે. તો હવે તેના વિશે વિચારવાનું છોડો.

તથ્ય#6

તથ્ય#6

પ્રિય મહિલાઓ, આ તથ્યોને વાંચતી વખતે પોતાની જાત પર ગૌરવ અનુભવો! એક શોધ મુજબ એક મહિલા દ્વારા એક કલાકની અંદર પ્રાપ્ત પરાકાષ્ઠાી સંખ્યા 134 છે, જ્યારે પુરુષોમાં તે માત્ર 16 જ છે.

તથ્ય #7

તથ્ય #7

ચહેરાની જેમ જ તેમાં પણ કરચલીઓ પડે છે તથા તે લટકવા લાગે છે.આપણને આ વિચારીને આશ્ચર્ય થાય છે કે દુનિયામાં કોને આટલી ફુરસદ હતી કે જેમણે આ તથ્યની શોધ કરી.

તથ્ય #8

તથ્ય #8

જોકે પ્યુબિક હૅર (જઘન વિસ્તારમાં જોવા મળતા વાળ) જાડા અને લાંબા હોય છે, પરંતુ તેમની ઉંમર વધારે નથી હોતી, કારણ કે તેમનું જીવન કાળ 3 અઠવાડિયા સુધીનો હોય છે, જ્યારે માથાનાં વાળનું જીવનકાળ 7 વર્ષો સુધીનો હોય છે.

તથ્ય #9

તથ્ય #9

વેજાઇના પકડીને રાખી શકે છે ! એટલે જ પુરુષો માટે એ જાણવું જરૂરી બની જાય છે કે પુરુષોનું લિંગ ઘણા કલાકો સુધી વેજાઇનમાં ફસાઈને રહી શકે છે. વિશ્વાસ કરો, આ મજાક નથી ! આ સ્થિતિને "પેનિસ કેપ્ટિવુસ" કહેવામાં આવે છે.

તથ્ય #10

તથ્ય #10

જો આપ એવું વિચારતા હોવ કે ઇરેક્શન માત્ર પુરુષોને જ હોય છે, તો તે તદ્દન ખોટું છે ! વેજાઇનામાં પણ ઇરેક્શન થાય છે તથા સંભોગ સમયે તે 200 ટકા સુધી પ્રસરી જાય છે ! આશા છે કે ત્યાંથી કોઈ રાક્ષસ બહાર નહીં આવે.

તથ્ય #11

તથ્ય #11

શું આપ જાણો છો કે મહિલાઓનું વેજાઇના બહાર આવી શકે છે અને પગ વચ્ચે લટકી શકે છે ! આ પરિસ્થિતિને "પેલ્વિક પ્રોલેપ્સ" કહેવામાં આવે છે અને સૌભાગ્યની વાત એ છે કે તેને સાજી કરી શકાય છે.

ભળતા તથ્ય:

ભળતા તથ્ય:

એક વાર એક તબીબે એક મહિલાનાં વેજાઇનામાંથી બટાકું બહાર કાઢ્યું કે જેમાંથી અંકુર ફૂટવા લાગ્યા હતાં. તે મહિલાએ જણાવ્યું કે આવું કરવાની સલાહ તેને માતાએ આપી હતી કે જેથી સગર્ભા થવામાંથી બચી શકાય ! આ એ બાબતનો સ્પષ્ટ ઉદાહરણ છે કે સેક્સ એજ્યુકેશન કેમ મહત્વનું છે.

English summary
Here are a few vaginal facts that most of us need to understand and learn. Were sure some of these vaginal facts will simply blow your mind.
Story first published: Wednesday, October 26, 2016, 14:20 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more