For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ છે દુનિયાભરના અજબ ગજબ કાયદા, જ્યાં બેન છે નાના બૂબ્સ અને છોકરાઓ બનાવી શકતી પોની ટેલ

તમે સાચુ નહી માનો કે ખાવાથી લઈને હેર સ્ટાઈલ સુધી દુનિયાની અલગ-અલગ જગ્યામાં કાયદા બનેલા છે. આવો જાણીએ આવા જ કેટલાક અજીબ અને ચોકાવનાર કાયદાઓ વિશે.

By KARNAL HETALBAHEN
|

આપણી દુનિયા ખૂબ જ અજીબ છે,દુનિયાના કોઈપણ ખૂણામાં આપણે જઈએ ખરેખર આપણને ઘણા રીતના અજુબા મળી જશે. જેટલા રીતના દેશ અને લોકો છે એટલા જ અજબો ગરીબ રીતો,અને સમયની સાથે આપણી દુનીયામાં દરરોજ કંઈક નવું અજીબ સાંભળવા મળે છે.

આવો આજે અમે તમને દુનિયાના કેટલાક અજીબો ગરીબ કાયદાના વિશે જણાવીએ છીએ. જેના વિશે સાંભળીને ખરેરખ તમે હસી પડશો. કેટલાક કાયદા એવા છે જેને સુરક્ષાના કારણે બનાવવામાં આવ્યા હતા અને જેને બનાવવા પાછળ કોઇ તર્ક હોતો નથી.

તમે સાચુ નહી માનો કે ખાવાથી લઈને હેર સ્ટાઈલ સુધી દુનિયાની અલગ-અલગ જગ્યામાં કાયદા બનેલા છે. આવો જાણીએ આવા જ કેટલાક અજીબ અને ચોકાવનાર કાયદાઓ વિશે.

ગ્રીસમાં વિડીયો ગેમ પ્રતિબંધિત છે.

ગ્રીસમાં વિડીયો ગેમ પ્રતિબંધિત છે.

ગ્રીક સરકારે વર્ષ 2002 થી જ આખા દેશમાં વિડીયો ગેમ રમવા પર બેન લગાવી દીધો છે. અહીની સરકારને અવૈધ રૂપથી ચાલી રહ્યા છે ગૈમ્બલિંગના કારોબારને બંધ કરવા માટે ચળવળ ચલાવવામાં આવી હતી. ગ્રીસમાં વિડીયો ગેમ દ્વારા ગૈમ્બલિંગના બિઝનેસને વધારો મળી રહ્યો હતો. એટલા માટે સરકારે આ કેશના ચાલતા આખા દેશમાં વિડીયો ગેમ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કોઇપણ માણસ પોતાના ઘરે કોમ્પ્યૂટર સિસ્ટમ પર વિડીયો ગેમ રમતા મળી આવ્યા તો તે માણસને જેલ જવાની સાથે ભારે દંડ ભરવો પડી શકે છે.

ડેનમાર્ક: સરકાર કરે છે બાળકનું નામકરણ

ડેનમાર્ક: સરકાર કરે છે બાળકનું નામકરણ

ડેનમાર્કે એક નવો નિયમ બનાવ્યો છે. જ્યાં માં બાપ બાળકોના ફેન્સી નામ ના રાખી શકે એટલા માટે અહીની સરકારે હજાર નામોની એક સૂચી જાહેર કરી છે. જેમાંથી પેરેન્ટ્સ કોઈ પણ નામ પસંદ કરીને પોતાના બાળક માટે રાખી શકે છે. જો પેરન્ટ્સને તેમાંથી કોઇ નામ પસંદ ના આવે તો પોતાનું મનપસંદ નામ રાખવા માટે તેમને સરકાર પાસેથી અલગથી જઇને કાયદાની પરવાનગી લેવી પડે છે. વાંચીને હસું આવતું હશે ને કે આ કેવો દેશ છે જ્યાં પેરેન્ટ્સ નહીં દેશની સરકાર બાળકોના નામકરણ કરે છે. પરંતુ આ એક કાયદો છે.

ઓસ્ટ્રેલિયા: નાના સ્તનવાળી મહિલાઓ બની નથી શકતી પોનર્સ્ટાર

ઓસ્ટ્રેલિયા: નાના સ્તનવાળી મહિલાઓ બની નથી શકતી પોનર્સ્ટાર

જી હાં, સાંભળીને હસુ આવતું હશે! ઓસ્ટ્રેલિયામાં પોનોગ્રાફી કે પોર્ન મૂવીમાં એક્ટિંગ કરવામાં કોઈપણ પ્રકારની પાબંધી નથી. પરંતુ નાના સ્તનવાળી છોકરીઓ પોર્ન મૂવીમાં એક્ટિંગ કરી શકતી નથી. આ કાયદો બનાવવા પાછળ ઓસ્ટ્રેલિયા સરકારનો ઉદ્દેશ્ય બાલ યૌન શોષણ જેવા અપરાધો પર અંકુશ લગાવવાનો હતો. સરકારને લાગ્યું કે જો નાના સ્તનોવાળી છોકરીઓ જો પોર્ન સ્ટાર બને છે તો તેનાથી બાલ યૌન શોષણ જેવા અપરાધોને વધારો મળશે. જોકે અત્યાર સુધી ત્યાં બાળકો અને શરાબ અને સિગરેટ પીવી અને કોન્ડમના ઉપયોગ કરવા પર પ્રતિબંધ નથી લાગાવ્યો.

ચીન: ટાઈમટ્રેવલિંગ સ્ટોરીઝ છે બૈન

ચીન: ટાઈમટ્રેવલિંગ સ્ટોરીઝ છે બૈન

ચાઈનીઝ સરકારને લાગે છે ટીવી અને સોશિયલ મિડીયામાં જોવા મળતાર ટાઇમ ટ્રેવલિંગ સ્ટોરિઝના મિથ્યા તથ્યો ના કારણે જનતાની વચ્ચે ઈતિહાસ વચ્ચે ખોટી છબી બને છે. આ કારણે ચાઈનામાં ટ્રાઈમ ટ્રેવલિંગ સ્ટોરી અને ફિલ્મો પર પ્રતિબંધ છે.

સ્વીડન: માં બાપ થપ્પડ પણ નથી મારી શકતા બાળકોને

સ્વીડન: માં બાપ થપ્પડ પણ નથી મારી શકતા બાળકોને

જોકે ઘણા દેશોમાં બાળકોને સ્કૂલમાં સજા કે દંડ આપવા પર પ્રતિબંધ છે. પરંતુ સ્વીડનમાં પેરન્ટ્સ પોતાના બાળકોને થપ્પડ સુધી નથી મારી શકતા. જી હાં સ્વીડન પહેલા દેશ છે જ્યાં બાળકો ફિઝીકલી બાળકોને કોઈ દંડ નથી આપતી શકતા.

ઈટલી: ચાલતી કારમાં ના કરી શકો Kiss

ઈટલી: ચાલતી કારમાં ના કરી શકો Kiss

ઈટલીના ઈબોલી શહેરમાં પ્રેમી જોડાં કારમાં કિસ કરી શકતા નથી. જો આવું કરતા તે પકડાઈ ગયા તો તે લોકોને ભારે જુર્માનો ભરવાની સાથે જેલ પણ થઇ શકે છે.

કૈંપાનિયા ક્ષેત્ર: ફિલ્પ ફ્લોપ છે બેન

કૈંપાનિયા ક્ષેત્ર: ફિલ્પ ફ્લોપ છે બેન

કૈંપાનિયા ક્ષેત્રના એક આઈલેન્ડમાં ફિલ્મ ફ્લોપ બૈન છે કેમકે તે ખૂબ અવાજ કરે છે એટલે અહી તેને પહેરવા પર પૂરી મનાઈ છે. તેના ઉપરાંત અહી કેપરી પહેરવા પર પણ મનાઈ છે.

સઉદી અરબ: વેલેન્ટાઈન ઉજવવા પર પ્રતિબંધ

સઉદી અરબ: વેલેન્ટાઈન ઉજવવા પર પ્રતિબંધ

સાઉદી અરબમાં વેલેન્ટાઈન ઉજવવાને લઇને પ્રતિબંધ છે કેમકે માનવામાં આવે છે કે વેલેન્ટાઈન ડે મુસ્લિમ વિચારો અને મતોના ઉલ્લઘંન કરે છે. જોકે આ મનાઈ પૂરી રીતે સફળ ના થઈ શકી. ત્યાં એવા પણ કેટલાક બ્લેક માર્કેટ છે જ્યાં વેલેન્ટાઈન ડેથી જોડાયેલી વસ્તુઓ ખૂબ મોંઘી મળે છે.

સિંગાપુર: ચ્વુઈંગમ વેચવા પર છે મનાઈ

સિંગાપુર: ચ્વુઈંગમ વેચવા પર છે મનાઈ

સિંગાપુરમાં વર્ષ 1992 થી જ ચ્વુઈંગમ વેચવા પર મનાઈ છે જોકે તેની પાછળ કોઈ ખાસ કારણ સામે આવ્યા નથી. પરંતુ કેટલાક લોકો તેને સફા/ અને દેશની સુંદરતાથી જોડીને જુએ છે.

ફ્રાન્સ: સ્કૂલમાં પ્રતિબંધ છે કેચઅપ પર

ફ્રાન્સ: સ્કૂલમાં પ્રતિબંધ છે કેચઅપ પર

આ આખા દેશમાં સૌથી અજીબ વસ્તુ છે જેના પર કોઈ સરકારને પ્રતિબંધ લગાવી રાખ્યો છે. ફ્રેન્ચ સરકાર અનુસાર, ફ્રેન્ચ ટીનએનજર્સને વધારે માત્રામાં કેચઅપનો સેવન કરવા લાગ્યા હતા. જેના કારણે તેમનો લગાવ ફ્રેન્ચ વાનગીઓથી ઓછો થઈ રહ્યો હતો. એટલા માટે સરકારે સ્કૂલ ફેકટેરિયામાં કેચઅપ પર બૈન લગાવી દીધો. આ નિયમમાં એક છૂટ છે. જો બાળક ફ્રેન્ચ ફ્રાઈસ ખરીદે છે તો થોડી માત્રામાં તે કેચઅપ લઈ શકે છે.

ઈરાન: પુરુષ નથી બનાવી શકતા પોની

ઈરાન: પુરુષ નથી બનાવી શકતા પોની

આજકાલ પુરુષ પણ લાંબા વાળ રાખવાનું પસંદ કરે છે પરંતુ ઈરાનમાં પુરુષોને લાંબા વાળ રાખવા વેસ્ટન હેર સ્ટાઈલ રાખવી અને પોની બનાવવા માટે મનાઈ છે. કેમકે તે તેમના ધર્મની વિરુદ્ધ છે.

નોર્થ કોરિયા કહો કોરિયા નહીં

નોર્થ કોરિયા કહો કોરિયા નહીં

દુનિયાનો સૌથી અલગ દેશ ઉતર કોરિયા. હંમેશા કોઈના કોઈ કારણે આ દેશ ચર્ચાનો વિષય બની રહે છે. જાણો છો અહીંના લોકો કેવું જીવન જીવી રહ્યા છે. આ દેશના નિવાશીઓને ટીવી જોવાથી લઈને મ્યૂઝિક સાંભળવા સુધીની મનાઈ છે. દેશ છોડવો, પોતાના વિચાર શેયર કરવા, સાર્વજનિક રીતે હસવું, બ્લૂ જીન્સ પહેરવું, દુનિયાના બીજા લોકોથી કનેક્ટ રહેવું, કોઈ ધર્મમાં વિશ્વાસ અને ડ્રાઈવ કરવું પણ અહીં અપરાધની શ્રેણીમાં આવે છે. જો તમે નોર્થ કોરિયાને કોરિયા કહીને બોલવો ત્યારે પત તમને જેલની હવા ખાવી પડી શકે છે.

English summary
Do you know what are the things banned in different countries of the world?
Story first published: Tuesday, April 18, 2017, 9:56 [IST]
X
Desktop Bottom Promotion