For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ છે વિશ્વની ટોચની 10 રિસ્ટ વૉચ બ્રાન્ડ્સ

|

સમય ઘણો મહત્વનો છે. આ કારણે જ લોકો સમયની સાથે ચાલવા માંગે છે. આ સમયનો સાથ મેળવવા માટે મોટા ભાગના લોકો સમયને પોતાના હાથમાં લઈને ફરે છે. જી હા, કાંડા ઘડિયાળ તરીકે સમય હાથમાં લઇને ફરે છે. પણ વાત જ્યારે જીવનશૈલી અને ફેશન સ્ટેટમેન્ટની હોય ત્યારે સમય દર્શાવતી ઘડિયાળ સ્ટેટસ સિમ્બોલ બની જાય છે. વર્તમાન સમયમાં જે રિસ્ટ વૉચ બ્રાન્ડ સ્ટેટસ સિમ્બોલ સાથે તે વૉટ માર્કેટમાં કેટલો હિસ્સો ધરાવે છે તે પણ જોઇ લઇએ. ક્રોનોલિટિક્સ 2012ના સર્વે અનુસાર આ છે વિશ્વની ટોપ 10 રિસ્ટ વૉચ બ્રાન્ડ્સ અને માર્કેટમાં તેમના હિસ્સા મુજબનો દબદબો...

ટોપ 10 બ્રાન્ડ્સ - 59.79 ટકા હિસ્સો

ટોપ 10 બ્રાન્ડ્સ - 59.79 ટકા હિસ્સો

10 - કાર્ટિયર - 2.82 ટકા હિસ્સો

10 - કાર્ટિયર - 2.82 ટકા હિસ્સો

9 - જાગેર લેકોલ્ટ્રે - 2.98 ટકા હિસ્સો

9 - જાગેર લેકોલ્ટ્રે - 2.98 ટકા હિસ્સો

8 - ટેગ હ્યુઅર - 3.34 ટકા હિસ્સો

8 - ટેગ હ્યુઅર - 3.34 ટકા હિસ્સો

7 - ઑડેમાર્સ પિકટ - 3.58 ટકા હિસ્સો

7 - ઑડેમાર્સ પિકટ - 3.58 ટકા હિસ્સો

6- પાનેરાઇ - 3.68 ટકા હિસ્સો

6- પાનેરાઇ - 3.68 ટકા હિસ્સો

5 - પટેક ફિલિપ - 3.69 ટકા હિસ્સો

5 - પટેક ફિલિપ - 3.69 ટકા હિસ્સો

4 - IWC - 4.73 ટકા હિસ્સો

4 - IWC - 4.73 ટકા હિસ્સો

3 - બ્રિટલિંગ - 6.01 ટકા હિસ્સો

3 - બ્રિટલિંગ - 6.01 ટકા હિસ્સો

2 - ઓમેગા - 7.80 ટકા હિસ્સો

2 - ઓમેગા - 7.80 ટકા હિસ્સો

1 - રોલેક્સ - 21.16 ટકા હિસ્સો

1 - રોલેક્સ - 21.16 ટકા હિસ્સો

English summary
Top 10 wrist watch brands in world
Story first published: Monday, June 3, 2013, 16:02 [IST]
X
Desktop Bottom Promotion