For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

OMG! વેજાઇના વગર જ જન્મી છે આ છોકરી, હવે થશે તેની સર્જરી

By Lekhaka
|

શુ આપે ક્યારેય સાંભળ્યુ છે કે કોઈ મહિલા વેજાઇનાં વગર જન્મી હોય ? આમ તો આ અશક્ય જેવુ લાગે છે, પરંતુ એક મહિલા સાથે સાચે જ આવુ થયુ છે.

એક 22 વર્ષીય યુવતીને અહેસાસ થયો કે તેના શરીરમાં વેજાઇના જ નથી. તેને આ વાતની જાણ 18 વર્ષની ઉંમરે ત્યારે થઈ કે જ્યારે તેનું માસિક ચક્ર શરુ ન થયુ.

આવો જાણીએ આ યુવતીની વિચિત્ર કહાણી વિશે. સામાન્ય જીવન પામવા માટે આ યુવતી હવે સર્જરી માટે પૈસા એકઠા કરવામાં લાગી છે.

માસિક ચક્ર જ શરૂ ન થયુ

માસિક ચક્ર જ શરૂ ન થયુ

આ યુવતીને એક દુર્લભ રોગ છે. આની જાણ ત્યારે થઈ કે જ્યારે 18 વર્ષની ઉંમરે તે માસિક ધર્મમાં ન બેસવાના ઇલાજ માટે એક ગાયનેકોલૉજિસ્ટની પાસે ગઈ. યુવતીની હાલત જોઈ ડૉક્ટર પણ આશ્ચર્યમાં પડી ગયા.

આ છે બીમારી

આ છે બીમારી

એરિજોનાનાં ગિલ્બર્ટની કાયલી મોએટ્સને માયર રોકિતાંસ્કી કુસ્તર હૉસર સિંડ્રૉમ નામની બીમારી છે. આ બીમારીને કારણે ગર્ભાશય, ગ્રીવા અને યોનિ જ નથી હોતા.

આ ઉંમરે જાણ થઈ બીમારીની

આ ઉંમરે જાણ થઈ બીમારીની

તરુણાવસ્થામાં કાયલીને પોતાની આ બીમારી વિશે જાણ થઈ. કાયલીને ડર લાગતો હતો કે જ્યારે લોકોને તેની આ દુર્લભ બીમારી અંગે જાણ થશે, તો તેઓ તેની સાથે કેવો વ્યવહાર કરશે ?

માયલીનો બૉયફ્રેંડ

માયલીનો બૉયફ્રેંડ

કૉલેજમાં જ પોતાના સીનિયર સાથે માયલીને પ્રેમ થઈ ગયો. માયલીને પોતાની આ બીમારી વિશે પોતાના બૉયફ્રેંડને બતાવવામાં આખો એક મહિનાનો સમય લાગી ગયો. પહેલા તો તે કન્ફ્યૂઝ થઈ ગયો, પરંતુ પછી તેણે માયલીને સપોર્ટ કર્યો.

પૈસા એકઠા કરવામાં લાગી છે

પૈસા એકઠા કરવામાં લાગી છે

પોતાની આ બીમારીથી છુટકારો પામવા માટે માયલી પોતાના બૉયફ્રેંડ સાથે છેલ્લા ચાર મહિનાથી પૈસા એકઠા કરવામાં લાગી છે. રૉબી લિમ્મર પણ તેની સર્જરી માટે પૈસા એકઠા કરવામાં મદદ કરે છે. આ સર્જરી પછી માયલી પણ અન્ય સ્ત્રીઓની જેમ સામાન્ય જીવન જીવી શકશે.

Image source

English summary
Kaylee Moats, 22, was born with a rare condition that affects the female reproductive organs.
X
Desktop Bottom Promotion