For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પોટહોલ્સ ના કારણે તેની હાર્ટબીટ સ્ટેબિલાઇઝડ થઇ ગઈ

|

પોટહોલ્સ એક ખુબ જ ઘાતક વસ્તુ તરીકે ગણવા માં આવે છે અને તેની અચલ નું કારણ પણ તેટલું જ સાચું છે કેમ કે દર વર્ષે ઘણા બધા મૃત્યુ પોટહોલ્સ ને કારણે થતા અકસ્માત ની અંદર સર્જાતા હોઇ છે.

અને આપણે બધા જ માનીયે પણ છીએ કે પોટહોલ્સ ની અંદર અકસ્માત ના કારણે મૃત્યુ થવા એ હવે કોમન થઇ ગયું છે ત્યારે તમને જાણી ને નાવી લાગશે કે આ પોઠોલસ ક્યારેક કોઈ નું જીવન પણ બચાવી શકે છે.

આ એક 59 વર્ષ ના વ્યક્તિ નો કેસ છે કે જે ગગ્રેટના મલેશિયા ની અંદર રહે છે, તેમને હોસ્પિટલ પર લઇ જવા માં આવતા હતા કેમ કે કામ ની જગ્યા પર તેમને રેસિંગ હાર્ટ ની તકલીફ થઇ ગઈ હતી.

પોટહોલ્સ ના કારણે તેની હાર્ટબીટ સ્ટેબિલાઇઝડ થઇ ગઈ

અને એવું જણાવવા માં આવ્યું હતું કે તે વ્યક્તિ ની હાર્ટબીટ ખુબ જ વધી ગઈ હતી અને તેટલી વધી ગઈ હતી કે તે 200 બિટ્સ પર મિનિટ સુધી પહોંચી ગઈ હતી. પરંતુ હોસ્પિટલ સુધી ના રસ્તા ની અંદર જે પોટહોલ્સ આવ્યા હતા તેના કારણે તેની હાર્ટબીટ સ્ટેબલ થઇ ગઈ હતી અને તે વ્યક્તિ નો જીવ બચી ગયો હતો. જોકે આ વ્યક્તિ ને ભૂતકાળ ની અંદર ક્યારેય હ્ર્દય ને લગતી કોઈ બીમારી થઇ નહતી.

ડોકટરો ના જણાવ્યા અનુસાર પોટહોલસે ઇલેક્ટ્રિકલ શોક આપવા નું કામ કર્યું હતું અને તેના કારણે જ દર્દી ની હાર્ટબીટ સ્ટેબલ થઇ ગઈ હતી. અને પોટહોલ્સ ના જે જોલટ્સ છે તેના કારણે દર્દી ની હાર્ટબીટ જે ખુબ જ વધી રહી હતી તે સ્ટેબલ થઇ ગઈ હતી.

પરંતુ ઇન્ડિયા ની અંદર આપણે આ કેસ ને લઇ અને આગળ ના વધી શકાય કેમ કે આ એક ખુબ જ રેર કેસ છે અને આવો ચત્મકાર ક્યારેક જ જોવા મળતો હોઈ છે. તેથી જો કોઈ ઇમરજન્સી ની અંદર તમારે કોઈ પણ જગ્યા એ જવા નું હોઈ તો પોટહોલ્સ થી સાવચેત રહેવું જ હિતાવહ છે.

આ કેસ વિષે તમારું શું કહેવું છે તેના વિષે અમને કમેન્ટ્સ ની અંદર જરૂર થી જણાવો.

Read more about: વિચિત્ર
English summary
Potholes are considered to be very dangerous since there are so many deaths reported every year due to the accidents caused by them. Though the reports of deaths due to potholes seem to be a common thing, you would be shocked to know that these potholes can be lifesavers at times too!
Story first published: Thursday, May 9, 2019, 13:55 [IST]
X
Desktop Bottom Promotion