આ રહ્યાં પ્રેમને ઓળખવાના 6 સંકેત

Posted By:
Subscribe to Boldsky

પોતાના પ્રેમનો ઇઝહાર કરવો તથા કોઇના પ્રેમને ઓળખવો ખૂબ મુશ્કેલ કામ છે. મોટાભાગે લોકો ગભરાહટના લેધે પોતાના પ્રેમનો ઇઝહાર કરી શકતા નથી. પોતાના મિત્રને ગુમાવવાનો ડર તેમણે પોતાના પ્રયત્નોમાં એક ડગલું પાછળ લઇ જાય છે. લાગણીઓ સાથે જોડાયેલી વાતો સીધી આપણા વિચારવા તથા સમજવાની શક્તિને પ્રભાવિત કરે છે.

આ ભાવનાઓ વચ્ચે કોઇ નિર્ણય લેવો, વાવાઝોડામાં ફસાયેલી પોતાની હોડીને કિનારે લગાવવાથી ઓછું નથી. પરંતુ જ્યારે લાગણીઓ પોતાનાઓ સાથે જોડાયેલી હોય છે ત્યારે પ્રેમના આ સંકેત તમારી થોડી મદદ કરી દે. જો કે આ થોડું કઠીન છે પરંતુ પ્રેમની ભાષાને સમજવી એટલે જ મુશ્કેલ છે.

SMS

SMS

મોટાભગે છોકરા જ્યારે પોતાના મિત્રો સાથે હોય છે તો તેમણે કોઇ વાત યાદ રહેતી નથી. પરંતુ પોતાના મિત્રોની સાથે હોવાછતાં તે વારંવાર તમને મેસેજ કરે અથવા ફોન કરીને તમારા ખબર અંતર પૂછે તો સ્પષ્ટ છે કે તે તમને પ્રેમ કરે છે તથા તમે તેમના દિલો દિમાગ પર છવાયેલા છો.

બેચેની/ગભરામણ

બેચેની/ગભરામણ

ઇશ્ક છોકરાને બેચેન કરી દે છે અને આ બેચેની તેમના હાવભાવમાં જોઇ શકાય છે. આમ તો છોકરા, છોકરીઓ સાથે વાત કરતી વખતે ખચકાતા નથી પરંતુ જો તમારી સાથે વાત કરતી વખતે તેમની જીભ લથડાવવા લાગે અથવા તેમના પરસેવો છૂટવા લાગે ત્યારે સમજી લેવું કે વાત કંઇક બીજી છે. ઘણીવાર તે તમારી પરેશાનીને પોતાની સમજીને પરેશાન થઇ જાય છે.

તમારી પ્રશંસા કરવી

તમારી પ્રશંસા કરવી

જે તમારી નબળાઇઓ ગણાવતા થાકતો નથી તે તમારી પ્રશંસા કરવા માટે ત્યારે કંઇક અટપટો અનુભવ થાય છે. આ વલણમાં ફેરફારના કારણે તમારી તરફ વધતો જતો પ્રેમ હોઇ શકે છે. તમારા કંઇક કહેવા પર તેમનું હસવું અથવા સ્માઇલ તથા મિત્રો વચ્ચે તમારી વાતો કરવી, પ્રેમના સંકેત છે.

તમારી પસંદ નાપસંદનો ખ્યાલ રાખવો

તમારી પસંદ નાપસંદનો ખ્યાલ રાખવો

આપણા મિત્રોને આપણી પસંદ નાપસંદ વિશે ખબર હોય છે પરંતુ જ્યારે તે પણ આ વાતનો ખ્યાલ રાખે તથા તમારા જન્મદિવસ અપ્ર એવી ભેટ લાવે જેના વિશે તમે વિચારી રહ્યાં હત. ત્યારે સમજી જાવ કે મિત્રતા પોતાના અલગ પડાવ પર આગળ વધી રહી છે.

તમારી તરફ વારંવાર જોવું

તમારી તરફ વારંવાર જોવું

ક્લાસમાં તમને સંતાઇ સંતાઇને જોવું. તમારી વાતોને ધ્યાનપૂર્વક સાંભળવી. આ બધા સંકેત એ વાતના સાક્ષી છે કે તે તમને પસંદ કરે છે તથા તમારી દરેક વાત તેના માટે ખૂબ મહત્વ ધરાવે છે. અત: આ એક સારો સંકેત છે.

ઇર્ષ્યા

ઇર્ષ્યા

જો તે તમને પસંદ કરે છે તો તમારે અન્ય પુરૂષ મિત્રો સાથે ઇર્ષ્યા થવી સ્વાભાવિક છે. માની લો કે તમે કોઇ રેસ્ટોરેંટમાં પોતાના કોઇ પુરૂષ મિત્ર સાથે બેસી હોવ અને તે પણ તે રેસ્ટોરેંટમાં હાજર હોય, એવી સ્થિતીમાં જો તે તમને પ્રેમ કરે છે પરંતુજો તેને તમારામાં કોઇ રસ નથી ત્યારે તે એકદમ સરળતાથી તમને નજરઅંદાજ કરી દેશે.

English summary
These signs that has a crush on you might not always work in every situation, but put them all together and you are golden.
Story first published: Wednesday, November 5, 2014, 15:52 [IST]