For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એપલનો આઇફોન, મેકબુક અને આઇપોડ કંઇક આવા હોત તો...

|

આજે અમે આપને એપલની તમામ પ્રોડેક્ટની કેટલાંક કોન્સેપ્ટ ડિઝાઇન દેખાડીશું જે દુનિયાભરના ડિઝાઇનરોએ ડિઝાઇન કરી છે. તેમાં એપલ મેકબુક, આઇફોન, આઇપોડની ઘણી હાઇટેક ડિઝાઇનનો સમાવેશ થાય છે જેમાં અલગ-અલગ ફિચર પણ આપવામાં આવ્યા છે.

એપલ ફેન્સ માટે એ એક સપ્રાઇઝથી ઓછુ નહીં હોય કે તેમને આવનાર એપલ પ્રોડક્ટની ડિઝાઇન અંગેની માહિતી મળી જાય. એપલ 5એસ અને 5સી લોંચ થયા પહેલા તેની લીક ડિઝાઇન અંગે ખૂબ જ ચર્ચા થઇ રહી હતી, ઘણા ડિઝાઇનરોએ 5 એસ અને 5સીના કોન્સેપ્ટ ડિઝાઇન પણ રજૂ કરી છે. એપલ આઇફોન ઉપરાંત એપલ મેકબુક, આઇપોડ પોતાના લોંચિંગ પહેલા પોપ્યુલર થઇ જાય છે.

ટ્રાંસપરેન્ટ ડિઝાઇન

ટ્રાંસપરેન્ટ ડિઝાઇન

ટ્રાન્સપરેન્ટ કોન્સેપ્ટ આઇમેક ડિઝાઇન એડમ બેટને ડિઝાઇન કરી છે જેમાં 30 ઇંચની સ્ક્રિનની સાથે વાયરલેસ કિબોર્ડ અને લાઇટ સેન્સિટિવ બટન આપવામાં આવ્યા છે.

મેકબૂક મીની

મેકબૂક મીની

મેકબુક મીની એક સ્માર્ટ કોન્સેપ્ટ ડિઝાઇન છે જેમાં મેકબુકના સાઇઝને થોડી નાની કરી દેવામાં આવી છે. આ પ્રકારનું વધું એક મેકમુક મીની ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં સ્લાઇડ સ્ક્રીન આપવામાં આવી જે આનાથી શાનદાર છે.

મેક ટેબલેટ

મેક ટેબલેટ

ઇસામૂ સેનેડા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ આ મેક ટેબલેટ થોડું અલગ છે જેમાં ઓપ્ટિકલ ડ્રાઇવની સાથે કિબોર્ડ આપવામાં આવી છે, જેને આપ ટેબની અંદર સ્લાઇડ કરી શકશો.

મેક પેડ

મેક પેડ

મેકટેબ એક કોન્સેપ્ટ ડિઝાઇન છે જેમાં ક્વાર્ટી કીબોર્ડ આપવામાં આવ્યું છે, જેનેસ્લાઇડની મદદથી અંદર કરી શકાશે.

મેક મીની સ્લિમ

મેક મીની સ્લિમ

મેકમીની સ્લિમની ડિઝાઇનમાં લિડ ડિસ્પ્લેની સાથે તેની સાઇઝ થોડી નાની કરી દેવામાં આવી છે. તેમાં લીડ લીડ ડિસ્પ્લે આપવામાં આવી છે.

મેક ટેબ

મેક ટેબ

મેક ટેબ એક સ્ટેન્ડ અલોન ટેબ છે જેમાં લેપટોપની ફિજિકલ કિબોર્ડ આપવામાં આવ્યું છે સાથે જ આમાં વાયરલેસ કિબોર્ડ ઓપ્શન પણ આપવામાં આવ્યું છે, જેને આપ ટેબલેટથી અલગ કરી શકશો.

મેક એર

મેક એર

એપલની મેક એરમાં 5.2 ઇંચની લિડ બેકલિટ ગ્લોસી ટીએફટી સ્ક્રીન આપવામાં આવી છે, જેમાં વાયરલેસ કીબોર્ડ અને માઉસ ઓપ્શન આપેલા છે.

આઇપોડ શફલ

આઇપોડ શફલ

આ આઇપોડ શફલને આપ ઘડીયાળની જેમ પ્રયોગ કરી શકશો. આ જોગિંગ અને એક્સરસાઇઝ કરનાર લોકોને પસંદ આવશે.

આઇફોન નેનો

આઇફોન નેનો

આઇફોન અને નેનોને મળીને આઇફોન નેનોની ડિઝાઇન તૈયાર કરી દીધી છે, જે ફોન અને મ્યૂઝિક ડિવાઇસનું કોમ્બિનેશન છે.

આઇફોન ઇલાઇટ

આઇફોન ઇલાઇટ

આઇફોન ઇલાઇટમાં ડ્યુઅલ સ્લાઇડ મેકેનિઝમની સાથે શાનદાર કેમેરો અને ફુલ ક્વાર્ટી કિબોર્ડ આપવામાં આવ્યું છે.

English summary
A great wave of excitement is sweeping across all Apple fans as they await for the official launch of the latest amazing Apple product by year end.
X
Desktop Bottom Promotion