Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
બેસીને સંભોગ માણવાનો છે અલગ અનુભવ
દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે સેક્સ દરમિયાન પોતાના પાર્ટનરને સંપૂર્ણપણે સંતુષ્ટ કરે. એટલું જ નહી પોતે પણ સેક્સની અસીમ અનુભૂતિમાં ખોવાઇ જાય. તમે પણ વિચારતા હશો રાતને કેવી રીતે યાદગાર બનાવવામાં આવે. બની શકે કે એક જ પોજીશનમાં સેક્સ કરતાં-કરતાં તમે પણ કંટાળી ગયા હશો.
આવો અમે તમને જણાવીએ તમે તમારા સાથી સાથે પસાર કરવામાં આવતી રાતને કેવી રીતે સારી બનાવી શકાય છે. અહીં અમે તમને કેટલીક ટિપ્સ બતાવીશું, જે વાત્સયાયાનના કામસૂત્રમાં આપવામાં આવી છે. તેના માટે પોજીશન બદલવાની જરૂરત છે. એકવાર ઉંઘીને નહી પરંતુ બેસીને સેક્સ માણીને જુઓ. તમને અને તમારા પાર્ટનરને સારી અનુભૂતિનો અહેસાસ થશે. બેસીને સંભોગ કરવાની કેટલીક ક્રિયાઓ આ પ્રકારે છે.

આંટી (બાંધવાની પોજીશન)
આ સ્થિતિમાં પુરૂષ અને સ્ત્રી એકબીજાની તરફ મોઢું કરીને બેસી જાય. પુરૂષ પોતાના હાથ સ્ત્રીની કોમળ ગરદન પર મુકે. સ્ત્રી પોતાના હથેળીઓ પુરૂષની છાતી પર મુકી દે. બંને એકબીજાને ચુંબન કરવા માટે એકબીજા હોઠોંને સંપર્કમાં લાવે. હવે બંને એકબીજાની જાંઘોને પરસ્પર જકડી દે અને સંભોગ કરે. આ પોજીશન તમને યૌન આનંદના નવા સ્તર પર લઇ જાય છે. હકિકતમાં આ પોજીશનમાં બે શરીર એકબીજામાં બંધાઇ જાય છે.

પદ્માસન (લોટસ પોજીશન)
જે લોકો નિયમિત રીતે યોગ કરતા હશે, તે આ પોજીશનને સારીપેઠે જાણતા હશે. તેના માટે પુરૂષને પદ્યાસન બનાવીને બેસવાનું હોય છે. જો પગ વાળવામાં સમસ્યા થયી હોય તો પગ સીધા પણ રાખી શકો છો. હવે સ્ત્રી પોતાની ડાબા પગના પંજાને પુરૂષની જમણી જાંઘ પર રાખે છે અને જમણા પંજાને ડાબી જાંઘ પર રાખે છે. સ્ત્રી પાર્ટનર પુરૂષને પોતાની બાહોમાં ભરી લે. કમળની આ સ્થિતીમાં સંભોગ કરીને તમે સેક્સની અસીમ અનુભૂતિ પ્રાપ્ત કરી શકો છો.

પદ્માસન (લોટસ પોજીશન)
કમળની સ્થિતીમાં સંભોગને વધુ રોમેન્ટિક બનાવી શકાય છે. તેના માટે પુરૂષને પોતાના હાથો વડે પોતાના પગને પકડવાના હોય છે. સ્ત્રી તેને પોતાના નરમ પગ જ્યારે પુરૂષની જાંઘોના સંપર્કમાં આવે છે, તો ઉત્તેજના વધી જાય છે. સ્ત્રી જો પોતાના પગ પુરૂષના પાછળ લઇને તેને જકડી લે તો વધુ અનુભૂતિ બમણી થઇ જાય છે.

પરાવૃત્તિકા (પરિવર્તન સ્થિતિ)
સંભોગ કરતી વખતે પોજીશન બદલવાની આ સ્થિતિ પ્રેમીઓને રોમાંચક અનુભવ પુરો પાડે છે. સ્ત્રી-પુરૂષ પોતાના હોઠ એકબીજામાં સીવી દો. બંને એકબીજાને બાહોમાં જકડી લો. સ્ત્રી પુરૂષની જાંઘો પર બેસી જાય. બંને પ્રેમી પોતાના પગ ખોલી દે. હવે સ્ત્રી પોતાનો એક પગ પુરૂષની ગરદન પર રાખી દે અને પુરૂષ સંભોગની ક્રિયા બનાવી લે. સંભોગ કરતી વખતે સ્ત્રી ધીરે-ધીરે પગ નીચે તરફ લઇ જાય. આ દરમિયાન સ્ત્રી જો પોતાના કોમળ હાથોથી સ્પર્શ કરે અને પુરૂષ તેના વક્ષ પર મસાજ કરે તો મજા વધી જાય છે.

ધ્યાન રાખો
આ ત્રણ ક્રિયાઓમાં એક વાતનું ધ્યાન રહે કે જ્યાં સુધી સંભોગ દરમિયાન પુરૂષ અને સ્ત્રી માનસિક રીતે એકબીજામાં ખોવાઇ જવાનો પ્રયત્ન કરતા નથી ત્યાં સુધી સ્વસ્થ્ય સંભોગ માણી શકતા નથી. અને ના તો સારા યૌન સુખની પ્રાપ્તિ કરી શકતા નથી.



Click it and Unblock the Notifications











