For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અંકુર પોતાની દૈનિક વેતન આવક માં તેના દીકરા ની હાર્ટ સર્જરી કરાવી શકે તેમ નથી

By Keval
|

"અમે જે કઈ પણ કરી શકતા હતા તે બધું જ અમે કરી લીધું છે, અમે વિંનતી પણ કરી છે અને પ્રાર્થનાઓ પણ માંગી છે, પરંતુ હવે અમે સ્વીકારી લીધું છે કે કોઈ ચમત્કાર કે કોઈ ના આશીર્વાદ અમારા દીકરા નેબચાવી નથી શકવાના, એટલા માટે અમે હવે બધું જ ભગવાન પર મૂક્યું છે."

કાર્તિક ના 2 વર્ષ ના જીવન ની અંદર તે છેલ્લા 8 મહિના થી આ બીમારી સામે લડી રહ્યો છે, એવા 8 મહિના કે જેમાં એ આખો દિવસ અને રાત પોતાની કોઈ પણ પ્રકાર ની અભિવ્યકક્તિ આપ્યા વગર રોયા જ રાખે છે. તેની ચામડી અને તેની આખો નીરસ થઇ ચુકી છે અને તેના ગાલ પણ સૂકા પડી ગયા છે. આ બાળકે પોતાનું બાળપણ ખુબ જ ખરાબ રીતે ખોયું છે.

 

આની શરૂઆત ત્યારે થઇ જયારે કાર્તિક ના પિતા એ એક વાત ની નોંધ લીધી કે તેમનું બાળક આખો દિવસ કોઈ અટક્યા વગર માત્ર ને માત્ર રોયા જ કરે છે.તેમને અંદર થી એવું લાગી રહ્યું હતું કે આ સામાન્ય રુદન નથી, તેઓ લુધિયાણા અને દિલ્હી ની ઘણી બધી હોસ્પિટલો માં ફર્યા, અને તે બધી જ જાગ્યો પર તેમને એવું જ આશ્વાસન આપવા માં આવ્યું હતું કે તેમના બાળક ને કોઈ ગંભીર બીમારી નથી.

અંતે દિલ્હી ની ફોર્ટિસ હોસ્પિટલ ની અંદર તેમને જણાવવા માં આવ્યું હતું કેકાર્તિક નું હૃદય જરૂરિયાત મુજબ ચોખ્ખું લોહી બહાર નથી કાઢી શકતું કે જેની આખા શરીર ને જરૂર હોઈ છે.

હવે માત્ર એક જ એવી ટ્રીટમેન્ટ છે કે જે તેને બચાવી શકે છે, અને તે છે હાર્ટ સર્જરી, પરંતુ માત્ર તેટલું જ નહીં.

 

"એક સામાન્ય 2 વર્ષ ના બાળક નું વજન 10 કિલો હોવું જોઈએ પરંતુ, મારા કાર્તિક નું વજન માત્ર 6 કિલો છે, તેનું હ્ર્દય તેના શરીર ને પતાવી રહ્યું છે, અને અત્યાર સુધી અમે માત્ર એટલું જ કરી શક્ય છીએ કે અમે તેને માત્ર હેલ્પલેસ્લી જોઈએ છીએ"

ડોક્ટરો નું એવું કહેવું છે કે આટલા ઓછા વજન સાથે કાર્તિક ની હાર્ટસર્જરી ના કરી શકાય. કાર્તિક ને સર્જરી ને લાયક બનાવવા માટે તેને પૂરતા પોષણ વાળા ખોરાકે અને અમુક જરૂરી દવાઓ આપવા ની જરૂર છે, જેથી તે વજન ની બાબત માં એક હેલ્થી બાળક બને. અને આ બધું અને હાર્ટ સર્જરી આ બધું ભેગું થઇ અને લગભગ 5 લાખ રૂપિયા નો ખર્ચો આવે તેમ છે.

કાર્તિક ના પિતા અંકુર જાલંધર ની અંદર ગેસ સિલિન્ડર ના ઈન્સ્ટોલેશન અને રીપેરીંગ નું કામ કરે છે. તેની કોઈ એક ફિક્સ આવક નથી, પરંતુ હવે તે આ પરિસ્થિતિ ની અંદર મુકાય ગયેલ છે. તેઓએ પોતાના પરિવાર અને મિત્રો ના સભ્યો ની મદદ થી પહેલે થી જ ઘણા બધા પૈસા કાર્તિક ની પાછળ અલગ અલગ ટેસ્ટ કરાવવા માટે ખર્ચી નાખ્યા છે, પરંતુ તેમ છત્તા તેમનું બાળક ની સ્થિતિ હજુ સુધી સુધરી નથી.

"મારી પત્ની અને મારો દીકરો કાર્તિક એ જ મારી દુનિયા છે, જો આમાંથી કોઈ ને પણ હું ખોઈશ તો હું તૂટી જઈશ"

તમારા તરફથી યોગદાન દવા, આહાર અને અનિવાર્ય હાર્ટ સર્જરી માટે ભંડોળની વ્યવસ્થા કરવામાં મદદ કરી શકે છે. કોઈ પણ તેને લોન આપવા માટે તૈયાર નથી અને તેની પાસે ઇન્સ્યોરન્સ પણ નથી. તમારી મદદ જ એક રસ્તો છે જેના થી તે પોતાના બાળક ને બચાવી શકે.

તમે ફેસબુક અને વોટ્સએપ પર આ સ્ટોરી ને બીજા લોકો સાથે શેર કરી ને પણ તેનું જીવન બચાવી શકો છો.

English summary
It's been eight months. In the life of two-year-old Kritik, it feels like forever. It's the only life he knows; one where he cries all day and night, unable to express his discomfort and pain in any other way. His skin and eyes are dull and his cheeks are hollow. The little child lost his youth-like chubbiness months ago.Your help is the only way he can save his son.
Story first published: Wednesday, May 23, 2018, 16:52 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more