Related Articles
-
હવે ભારતીયોને લીવ એન્ડ રિલેસનમાં મજા આવે છે.
-
સેક્સનો વિકલ્પ બની શકે છે આ 5 પાંચ વાતો
-
બેડરૂમમાં સેક્સી પતિને કેવી રીતે કરશો સંતુષ્ટ?
-
સેક્સ માણવા માટેના Top 5 ઉત્તેજક સ્થળ
-
જાણો, યૌન સંબંધ બાંધતી વખતે કયા કારણસર પુરુષોને થાય છે દુઃખાવો
-
જ્યારે સત્યભામાને દ્રૌપદીએ બતાવ્યા હતા ખુશહાલ જીવન માટેનાં સેક્સ સીક્રેટ્સ
ફક્ત મહિલાઓ માટે: આ રહ્યાં પુરૂષોના ટોપ 10 સેક્સ સીક્રેટ!
જો તમે વિચારો છો કે પુરૂષોમાં સેક્સુઅલ રિસ્પોન્સ બિલકુલ સિંપલ હોય છે અને તેમની જરૂરિયાતો સરળતાથી પુરી થઇ જાય છે તો તમે આપમેળે જ્ઞાનને થોડું દુરસ્ત કરી લો. પુરૂષોને સેક્સુઅલ ઇંટરકોર્સ સિંપલ હોતા નથી. ફૉલ્સ ન્યૂઝના અનુસાર પુરૂષો અને સેક્સ વિશેની આ 10 વાતો જેનાથી તમે અજાણ હશો.
ટ્રૈપ્ડ સ્પર્મ
એક જ વારમાં બધા સ્પર્મમાંથી અંડાણું બનતા નથી. જ્યારે એકવાર સ્પર્મ વઝાઇનલ કનૈલમાં પહોંચી જાય છે તો ગઠ્ઠો જામી જામવા લાગે છે. પછી એન્ઝાઇમથી આ તૂટે છે. ત્યારબાદ મહિલાઓમાં પ્રજનનીય સિસ્ટમને એક્ટિવ કરવાની ક્ષમતા આવી જાય છે. વૈજ્ઞાનિકોના અનુસાર ત્યારબાદ આ ગઠ્ઠામાંથી ગર્ભાશયમાં સ્પર્મ રિલીજની પ્રક્રિયા ગતિ પકડે છે. આ સ્થિતિમાં જ સ્પર્મમાંથી અંડાણુ બનવાની સંભાવના વધુ હોય છે.
પુરૂષો પર પણ ઑક્સિટોસિન અસર
એવું માનવામાં આવે છે કે સેક્સ (અને સ્તનપાન) દરમિયાન મહિલાઓ પર જ ઑક્સિટોસિન અસર થાય છે. પરંતુ આલિંગનમાં નિકળનાર આ હાર્મોન સહવાસ દરમિયાન પુરૂષો અને મહિલાઓ બંનેમાં નિકળે છે. સ્વિત્ઝરલેંડમાં થયેલા રિસર્ચ અનુસાર પુરૂષોમાં ઑક્સિટોસિન પાસે વિશ્વાસનો ભાવ વધે છે.
હાઇ ટેસ્ટોસ્ટેરોન એટલે ઓછું સેક્સ
ટેસ્ટોસ્ટેરોન એક ખાસ પ્રકારના હાર્મોન છે જે પુરૂષોમાં ઉત્તેજના પેદા કરે છે. એક સામાન્ય વિચારસણી છે કે પુરૂષો માટે સેક્સ દરમિયાન તેમની હાજરી મહત્વપૂર્ણ છે. રિસચર્સ પોતાના રિસર્ચમાં સતત કહે છે કે હાઇ લેવલ ટેસ્ટોસ્ટેરોન પરણિત વ્યક્તિમાં મોટાભાગે ઓછું જોવા મળે છે. આવી પરિસ્થિતીમાં મેરેજ લાઇફમાં કંકાસ સામાન્ય બની જાય છે અને છુટાછેડાની પ્રવૃતિ વધી જાય છે. પરંતુ સત્ય તો એ છે કે પરણિત વ્યક્તિ કુંવારાથી વધુ એક્શનમાં હોય છે.
સેક્સ દરમિયાન મોતમાં એક પેટર્ન
1975માં સેક્સ દરમિયાન મોતની ઘટનાની તપાસ કરતાં જણાવવામાં આવ્યું કે આ એક પેટર્ન હેઠળ હોય છે. તેમાં કેટલીક રસપ્રદ વાતો પુરૂષો સાથે નિકળીને આવી. આ પ્રકારના અકસ્માતો પરણિત લોકોમાં થાય છે. આવું ત્યારે થાય છે જ્યારે તે પત્નીની સાથે હોતા નથી અને માહોલ પુરી રીતે વિપરિત હોય છે. આ દરમિયાન મોત સામાન્યત: ત્યારે થયું જ્યારે આલ્કોહોલની સાથે વધુ ભોજન કર્યું. 1989ના બીજા રિસર્ચ અનુસાર વિવાહતર विवाहेतर સંબંધોમાં આવા અકસ્માત થયા. આ પ્રકારે 20 મામલામાં 14 મોત અવૈધ સંબંધોના કારણે થયા.
ચરમસીમા અને પુરૂષોમાં બ્રેસ્ટ કેન્સર
ગ્રીસના એક રિસર્ચ અનુસાર તેના પુરાવા મળ્યા છે કે વયસ્ક ચરમસીમાની ફ્રીક્વેંસીથી પુરૂષોમાં બ્રેસ્ટ કેન્સરનો સંબંધ હોય છે. સ્ટડી અનુસાર બ્રેસ્ટ કેન્સરમાં પુરૂષોને સેક્સમાં ચરમસીમા ના બરાબર હોય છે.
આંગળીની સાઇઝથી પણ સંદેશ
યૂનિવર્સિટી ઑફ લીવરપૂલ રિસર્ચ અનુસાર જો કોઇ પુરૂષની રિંગ આંગળી ઇંડેક્સ આંગળી કરતાં મોટી છે તો ટેસ્ટોસ્ટેરોન હાર્મોનનું લેવલ વધી જાય છે. તો બીજી તરફ રિંગ આંગળી ઇંડેક્સ આંગળીની બરાબર છે અથવા તેનાથી નાની છે તો ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઓછું થશે. આ પ્રકારની તમે તમારી રિંગ આંગળીની સાઇઝનો પણ અંદાજો લગાવી શકો છો.
પુરૂષ જલદી થાય છે લોટપોટ
લવ રિસર્ચર ડૉ. હેલેન ફિશરના અનુસાર કોઇ આકર્ષિત ચહેરાને જોઇ પુરૂષ તરત કંટ્રોલ ગુમાવી દે છે. ઉતાવળની આવી સ્થિતિ મહિલાઓની સાથે થતી નથી.
ફેમિલીથી પ્રભાવિત થાય છે ટેસ્ટોસ્ટેરોન
માયો ક્લિનિકના 2001ના રિસર્ચ અનુસાર જે વ્યક્તિ પોતાના પરિવારથી વધુ લગાવ ધરાવે છે તેનો ટેસ્ટોસ્ટેરોન લેવલ ઓછું હોય છે.
આંતરડાની મૂવમેંટથી ચરમઆનંદ?
2002ના એક રિસર્ચ અનુસાર પુરૂષોને સેક્સ દરમિયાન સૌથી વધુ આનંદ બાથરૂમમાંથી આવ્યા બાદ મળે છે. બાથરૂમમાં મેલ બૉડીના રેસ્ટ મળે છે અને સેક્સુઅલ રિસ્પોન્સ સાઇકલ થાય છે. જ્યારે તે ક્લાઇમેક્સ પર પહોંચે છે તો પલ્સ રેટ વધી જાય છે એવામાં ચરમઆનંદ પર પહોંચ્યા બાદ રેસ્ટની જરૂરિયાત પડે છે.
પુરૂષોની પસંદ 'અસાધરણ' સેક્સ
20ના મુકાબલે એક મહિલાને જ અસાધારણ સેક્સ પસંદ હોય છે. જે સમાજમાં કબૂલ નથી અને અવૈધ વ્યવહાર પુરૂષોને વધુ પસંદ છે. તેમાં પ્રદર્શનની પ્રવૃતિ વધુ હોય છે.