આંખોમાં વસી જાય તેવી એશિયાની સૌથી સુંદર મહિલાઓ

Posted By:
Subscribe to Boldsky

સુંદર મહિલાઓમાં એક એવો ચાર્મ હોય છે કે તેની આસપાસ રહેલા પુરુષોને તુરત જ પોતાની તરફ આકર્ષિત કરી નાંખે છે, એમ કહીંએ કે તેમને પોતાના પ્રેમમાં પાડી દે છે. જ્યારે આપણે વિશ્વની સૌથી સુંદર મહિલાઓને જોઇએ, એન્જેલિના જોલી, એશ્વર્યા રાય બચ્ચન, મેગન ફોક્સ, મિરાન્ડા કેર વિગેરેને આપણે જોઇએ ત્યારે આપણા મનમાં પણ ઉક્ત વિચાર જ આવી જાય છે. જોકે આ તો વિશ્વની સુંદર મહિલાઓ છે, પરંતુ જો આપણે એશિયાની વાત કરીએ તો એશિયામાં પણ એવી ઘણી સુંદર મહિલાઓ છે કે જેને નીહાળતા જ આપણું પળવારમાં તેમના પ્રેમમાં પડી જશે.

લોસ એન્જલેસ ટાઇમ્સના અહેવાલ અનુસાર એશિયામાં વસતી વધુ હોવાના કારણે માત્ર 6 ટકા જ મહિલાઓ સુંદરતાની યાદીમાં આવે છે, જેમાં ચીન, જાપાન, કોરિયા, વિએતનામ, થાઇ, ભારત, ઇન્ડોનેશિયા, કમ્બોડિયા, ફિલિપાઇન્સ, મલેશિયા સહિતના મહત્વના દેશોમાંથી છે. તેમાં પણ સૌથી વધુ રેન્ક ભારત, જાપાન, કોરિયા, થાઇ ચીન અને ફિલિપાઇન્સને મળ્યા છે.


જો આપણે ટોપ 10 સૌથી સુંદર મહિલાની વાત કરીએ તો તેમાંથી ત્રણ તો ભારતીય છે. જેમાં એક નામ તો વિશ્વફલક પર વિહરે છે, એશ્વર્યા રાય બચ્ચનનું. એશ્વર્યા ઉપરાંત પ્રિયંકા ચોપરા, લારા દત્તા, ફ્રેડા પિન્ટો અને કેટરિના કૈફ પણ આ લિસ્ટમાં છે. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે એશિયાની સૌથી સુંદર મહિલાઓની યાદી પર નજર ફેરવીએ અને જાણીએ કે કોણ કોણ છે આ યાદીમાં.

એશ્વર્યા રાય બચ્ચન

એશ્વર્યા રાય બચ્ચન

એશ્વર્યા રાય બચ્ચનના નામથી કોણ અજાણ હશે. પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવુડ અભિનેત્રીની સુંદરતાની ચર્ચા માત્ર એશિયા જ નહીં પરંતુ વિશ્વભરમાં થાય છે.

અમલ અલી માલ્કી

અમલ અલી માલ્કી

અમલ અલી કતારમાં પ્રોફેસર છે અને તે અશિયાની સૌથી બ્યૂટિફૂલ મહિલાઓમાની એક છે.

ડુ જૌન

ડુ જૌન

ડુ જૌન એક ચાઇનિઝ ફેશન મોડલ છે જે 11 વખત વોગ્યુના કવર પર આવી ચૂકી છે.

મેહવિશ હયાત

મેહવિશ હયાત

મેહવિશ હયાત એક પાકિસ્તાની અભિનેત્રી છે અને તે તેના દેશમાં ઘણી જ લોકપ્રિય છે.

ઝાંગ ઝિયી

ઝાંગ ઝિયી

ઝાંગ ઝિયી એક 34 વર્ષીય ચાઇનિઝ અભિનેત્રી અને મોડલ છે.

ઝાંગ ઝિયી

ઝાંગ ઝિયી

ઝાંગ ઝિયી એક 34 વર્ષીય ચાઇનિઝ અભિનેત્રી અને મોડલ છે.

કેટરિના કૈફ

કેટરિના કૈફ

કેટરિના કૈફ બોલિવુડની હાઇલી પેઇડ અભિનેત્રી છે. જેનો જન્મ હોંગકોંગમાં થયો છે.

ફ્રેડા પિન્ટો

ફ્રેડા પિન્ટો

ફ્રેડા પિન્ટો એક અભિનેત્રી છે, જેણે એકેડેમી એવોર્ડ વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયોનરમાં કામ કર્યું છે.

મેગી ક્યૂ

મેગી ક્યૂ

મેગી એક અમેરિકન અભિનેત્રી છે જે એશિયાની છે, તેની માતા ફિલિપાઇન્સની છે.

મહનૂર બ્લોચ

મહનૂર બ્લોચ

52 વર્ષીય પાકિસ્તાની અભિનેત્રી, મોડલ અને ડિરેક્ટર.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

બોલિવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ

English summary
we go to specific regions like Asia, there are a few beautiful women who can melt your hearts within seconds.