હાથી જેવા પંજાના કારણે કલીમની હાલત કફોડી બની છે!

Posted By: Super Admin
Subscribe to Boldsky

નવી દિલ્હી, 21 ઓગષ્ટ: તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમારા બંને હાથ ફુલીને તમારા માથાની સાઇઝ કરતા પણ મોટા થઇ જાય, અને આવી સ્થિતિમાં તમે તમારી રોજીંદી ક્રિયા પણ ના કરી શકો, જેમકે પાણી પીવું, મોઢુ ધોવું, તમારા બુટની દોરી બાંધવી વગેરે વગેરે.. તો શું થાય. કંઇક આવી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે આઠ વર્ષનો મોહંમદ કલીમ.

મોહંમદ કલીમનો જન્મ થયો ત્યારે તેના બંને હાથ સામાન્ય નવજાત શિશું જેવા જ હતા. પરંતુ જેમ જેમ તેની ઉંમર વધતી ગઇ તેમ તેમ તેના બંને હાથ અને આંગળીઓ તેના શરીરના વિકાસ કરતા બમણી ગતિથી વિકસવા લાગી. આજે તેની ઉંમર માત્ર 8 વર્ષની છે પરંતુ તેના હાથના પંજા તેના માથા કરતા પણ બેગણા મોટા છે.

કલીમ હાથ હોવા છતાં પણ જાણે હાથ વગરની જીંદગી જીવી રહ્યો છે, જેનો અહેસાસ તેને દરેક પળે થાય છે. પાણી પીવા માટે તે ગ્લાસ પણ સરખી રીતે પકડી નથી શકતો, તેના કહેવા પ્રમાણે તે પોતાના શર્ટના બટન બંદ નથી કરી શકતો, તે પોતાનું પેંટ નથી પહેરી શકતો. તે મિત્રો સાથે ક્રિકેટનો આનંદ નથી લઇ શકતો.

કલીમ જણાવે છે કે તેના હાથના કારણે તે શાળાએ પણ નથી જઇ શકતો કારણ કે તે જણાવે છે તેમ તેની શિશિકાએ કહે છે કે તેના મોટા હાથ જોઇને શાળાના અન્ય બાળકો ડરી જાય છે. તેના મહોલ્લાના છોકરાઓ પહેલા તેને આગળ ચાલ્યા જવાનું કહે છે, કારણ કે તેઓ તેનાથી બીવે છે.

જોકે કલીમનું માનવું છે કે ડોક્ટર ઓપરશેન કરશે ત્યારે સારુ થઇ જશે. તે એમ પણ કહે છે કે ડોક્ટર મને કોઇ ઇન્જેક્શન આપ્યા વગર ઓપરેશન કરશે તો પણ ચાલશે.

કલીમની માતા-પિતાએ જણાવ્યું કે અમે તેનું ઓપરેશન કરાવવા માટે આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છીએ. હું ખૂબ જ હતાશ છું કે હું મારા દિકરાના ઓપરેશન માટે પૂરતા નાણા એકત્રિત કરી શકતો નથી. પરંતુ કલીમને તે વાતનો કોઇ વસવસો નથી કે હું તેના માટે પુરતું કમાઇ નથી શકતો.

આ અંગે ડોક્ટરનું કહેવું છે કે લિમ્ફાન્જીઓમા (Lymphangioma) એ એક એવા પ્રકારની બિમારી છે જેમાં, શરીરના કોઇ એક ભાગમાં સોજા આવતા જાય છે. આ ડોક્ટરના કહેવા પ્રમાણે આ એક પ્રકારનું ટ્યૂમર જેવું છે. જોકે ડોક્ટરને સાંભળ્યા બાદ તેના કલીમના માતાપિતાનું કહેવું છે કે તેઓ કલીમને સામાન્ય જીવન આપવા માટે ચોક્કસ પ્રયત્ન કરશે.

કલીમની હાલત જુઓ તસવીરોમાં...

મોહંમદ કલીમ

મોહંમદ કલીમ

તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમારા બંને હાથ ફુલીને તમારા માથાની સાઇઝ કરતા પણ મોટા થઇ જાય, અને આવી સ્થિતિમાં તમે તમારી રોજીંદી ક્રિયા પણ ના કરી શકો, જેમકે પાણી પીવું, મોઢુ ધોવું, તમારા બુટની દોરી બાંધવી વગેરે વગેરે.. તો શું થાય. કંઇક આવી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે આઠ વર્ષનો મોહંમદ કલીમ.

જન્મ સમયે સામાન્ય હતા હાથ

જન્મ સમયે સામાન્ય હતા હાથ

મોહંમદ કલીમનો જન્મ થયો ત્યારે તેના બંને હાથ સામાન્ય નવજાત શિશું જેવા જ હતા. પરંતુ જેમ જેમ તેની ઉંમર વધતી ગઇ તેમ તેમ તેના બંને હાથ અને આંગળીઓ તેના શરીરના વિકાસ કરતા બમણી ગતિથી વિકસવા લાગી. આજે તેની ઉંમર માત્ર 8 વર્ષની છે પરંતુ તેના હાથના પંજા તેના માથા કરતા પણ બેગણા મોટા છે.

હાથ હોવા છતાં હાથ વગરની જિંદગી

હાથ હોવા છતાં હાથ વગરની જિંદગી

કલીમ હાથ હોવા છતાં પણ જાણે હાથ વગરની જીંદગી જીવી રહ્યો છે, જેનો અહેસાસ તેને દરેક પળે થાય છે. પાણી પીવા માટે તે ગ્લાસ પણ સરખી રીતે પકડી નથી શકતો, તેના કહેવા પ્રમાણે તે પોતાના શર્ટના બટન બંદ નથી કરી શકતો, તે પોતાનું પેંટ નથી પહેરી શકતો. તે મિત્રો સાથે ક્રિકેટનો આનંદ નથી લઇ શકતો.

શાળાએ નથી જઇ શકતો

શાળાએ નથી જઇ શકતો

કલીમ જણાવે છે કે તેના હાથના કારણે તે શાળાએ પણ નથી જઇ શકતો કારણ કે તે જણાવે છે તેમ તેની શિશિકાએ કહે છે કે તેના મોટા હાથ જોઇને શાળાના અન્ય બાળકો ડરી જાય છે. તેના મહોલ્લાના છોકરાઓ પહેલા તેને આગળ ચાલ્યા જવાનું કહે છે, કારણ કે તેઓ તેનાથી બીવે છે.

ક્રિકેટ રમતો કલીમ

ક્રિકેટ રમતો કલીમ

જોકે કલીમનું માનવું છે કે ડોક્ટર ઓપરશેન કરશે ત્યારે સારુ થઇ જશે. તે એમ પણ કહે છે કે ડોક્ટર મને કોઇ ઇન્જેક્શન આપ્યા વગર ઓપરેશન કરશે તો પણ ચાલશે.

મિત્રો સાથે કલીમ

મિત્રો સાથે કલીમ

કલીમની માતા-પિતાએ જણાવ્યું કે અમે તેનું ઓપરેશન કરાવવા માટે આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છીએ. હું ખૂબ જ હતાશ છું કે હું મારા દિકરાના ઓપરેશન માટે પૂરતા નાણા એકત્રિત કરી શકતો નથી. પરંતુ કલીમને તે વાતનો કોઇ વસવસો નથી કે હું તેના માટે પુરતું કમાઇ નથી શકતો.

જમી પણ નથી શકતો કલીમ

જમી પણ નથી શકતો કલીમ

આ અંગે ડોક્ટરનું કહેવું છે કે લિમ્ફાન્જીઓમા (Lymphangioma) એ એક એવા પ્રકારની બિમારી છે જેમાં, શરીરના કોઇ એક ભાગમાં સોજા આવતા જાય છે. આ ડોક્ટરના કહેવા પ્રમાણે આ એક પ્રકારનું ટ્યૂમર જેવું છે. જોકે ડોક્ટરને સાંભળ્યા બાદ તેના કલીમના માતાપિતાનું કહેવું છે કે તેઓ કલીમને સામાન્ય જીવન આપવા માટે ચોક્કસ પ્રયત્ન કરશે.

તસવીર: ડેઇલીમેલ ડોટ કો ડોટ યૂકે

પંચમુખી નાગે આપ્યા દર્શન જુઓ વીડિયો...

પંચમુખી નાગે આપ્યા દર્શન જુઓ વીડિયો...

પંચમુખી નાગે આપ્યા દર્શન જુઓ વીડિયો...
વીડિયો અને તસવીરો જોવા માટે ક્લિક કરો...

English summary
Kaleem facing trouble from his two big hand, he can not work like other normal boy. see in picture.