છોકરાઓને પસંદ નથી છોકરીઓની આ 8 વાતો

Posted By:
Subscribe to Boldsky

છોકરીઓની માફક છોકરાઓને પણ છોકરીઓની ઘણી બધી ટેવો પસંદ હોતી નથી તથા છોકરીઓને તેના વિશે ખબર પણ હોતી નથી! શું તમે વિચારો છો કે તમે વિચારો છો કે વધુ પરફ્યૂમ લગાવવાથી તથા દર વખતે પોતાના જુના પ્રેમીના કિસ્સા સંભળાવીને તમે છોકરાઓને પોતાની તરફ આકર્ષિત કરી શકો છો?

આ છોકરાને પસંદ ન આવતી સૌથી મોટી વાતો હોઇ શકે છે અને કદાચ તમને એ વાતનો અંદાજો પણ નહી હોય! તો છોકરીઓ, શું તમે ટોચના લેવલની કેટલીક નાપસંદ ટેવો વિશે જાણવા માટે તૈયાર છો, જેના વિશે તમને અંદાજો પણ ન હતો.

લાંબા નખ

લાંબા નખ

તમે કદાચ વિચારતા હશો કે તમારા લાંબા-લાંબા નખ આકર્ષક દેખાઇ છે, જ્યારે કે હકિકતમાં આ છોકરાઓની સૌથી નાપસંદીદા ટેવોમાંથી એક છે. છોકરાઓને લાંબ નખ પસંદ હોતા નથી અને જો તમે લાંબા નખ રાખશો તો હકિકતમાં એકબીજા સાથે એકાંતમાં સમય વિતાવતી વખતે લાંબા નખ તેમને વાગે છે. એટલા માટે છોકરીઓ લાંબા નખના બદલે નાના તથા આકર્ષક નખ રાખો!

વધુ પરફ્યૂમ લગાવવું

વધુ પરફ્યૂમ લગાવવું

ભલે તમને તમારા પરફ્યૂમની સુગંધ ખૂબ પસંદ હોય અને તમારા પાર્ટનરને પણ તેની ધીમી-ધીમી સુગંધ પસંદ આવે છે, જો તમે આટલું બધુ પરફ્યૂમ સ્પ્રે લગાવશો કે ઘરથી ગયા પછી પણ તેને તમારા પરફ્યૂમની સુગંધ આવે તો આ એક સારી વાત નથી.

ઉગ્રતા

ઉગ્રતા

છોકરીઓના ઉગ્ર સ્વભાવથી છોકરાઓને નફરત હોય છે. તમારું સતત ચિપકી રહેવું તથા એ વ્યક્ત કરવું કે તમે તેના વિના રહી શકતા નથી, તેમને તેમનો કાબૂ ગુમાવવા પર મજબૂર કરી શકે છે. છોકરાઓને સ્વતંત્ર તથા જરૂરિયાત પડતાં છોકરાઓની મદદ લેનારી છોકરીઓ પસંદ પડતી નથી.

મૌન રહેવું

મૌન રહેવું

તમે વિચારતા હશો કે ઘણીવાર તમારું મૌન રહેવું પણ તેમને પ્યારું લાગી શકે છે, જ્યારે હકિકતમાં છોકરાઓને સલાહ લેનાર અથવા સમજદાર છોકરીઓ વધુ પસંદ આવે છે. જો તમે ચર્ચાના વિષયમાં કંઇ ખબર હોય તો બોલીને તમે તમારી વાતને તેમની સમક્ષ રાખો.

તમારા જુના પ્રેમીના કિસ્સા સંભળાવવા

તમારા જુના પ્રેમીના કિસ્સા સંભળાવવા

તમારા જુના પ્રેમીના કિસ્સાથી તમારા પાર્ટનરને ગુસ્સો આવી શકે છે. જો તમે પણ તમારા પ્રથમ પ્રેમીને પ્રેમ કરો છો, તો કોઇ બીજાની સાથે રહેવું એક સારો વિચાર નથી. જો તમે સતત તમારા જુના પ્રેમીની વાતો કરતાં રહો છો, તો તમારે તમારી આ ટેવની પાછળ છુપાયેલા કારણને શોધવું પડશે.

રફ સ્વભાવ

રફ સ્વભાવ

અંતે અમે જે નાપસંદ ગુણો વિશે વાત કરવા જઇ રહ્યાં છીએ તે છોકરીઓના વલણ તથા તેમનો રફ સ્વભાવ! સામાન્ય રીતે છોકરાઓને પોતાની આસપાસના લોકોની સાથે રફ સ્વભાવ ધરાવનાર છોકરીઓ અથવા ખરાબ વ્યવહારવાળી છોકરીઓ ક્યારેય પસંદ આવતી નથી.

ચાડી કરવી

ચાડી કરવી

જો તમારો પાર્ટનર તમને અન્ય કોઇ છોકરીની ચાડી કરતાં સાંભળી લે, તો કદાચ તમે તેમની નજરમાંથી હટી શકો છો. ભલે તમે જે કહી રહ્યાં છો તે સત્ય છે, પરંતુ તેનો પ્રભાવ નકારાત્મક હોઇ શકે છે. તમે ઇચ્છશો નહીક એ તે તમને ખરાબ છોકરી તરીકે જુએ. પરંતુ તમે ઇચ્છશો કે તમને એક સુંદર તથા અદભૂત છોકરી તરીકે જુએ, જો કે તમે હકિકતમાં છો.

તેને બદલવાનો પ્રયત્ન કરવો

તેને બદલવાનો પ્રયત્ન કરવો

એક પુરૂષ હંમેશા ઇચ્છશે કે તમે તેમને તેમના અસલી ગુણોની સાથે અપનાવો. જો તમે તેમની સાથે હરવા-ફરવાનો નિર્ણય લો છો અને પછી તેમના વ્યક્તિત્વને અથવા તેમના રૂપ-રંગને બદલવાનો પ્રયત્ન કરશો તો તે સ્વંયને તમારા લાયક અનુભવશે નહી. આ પ્રકારે તમે ફક્ત તેમના અહંકારને ઠેસ પહોંચશે. જો તમે તમને તે પસંદ નથી, તેને બદલવાના બદલે તમારા માટે કોઇ બીજાને શોધો.

English summary
Just like with girls, there are tons of turn-offs for guys that we girls might not know about! Do you think that being perfumed up and talking about your ex all of the time are attractive? These could be huge turn-offs for guys that you might not even know about!
Story first published: Tuesday, August 12, 2014, 18:44 [IST]