બેડરૂમમાં સેક્સી પતિને કેવી રીતે કરશો સંતુષ્ટ?

Posted By:
Subscribe to Boldsky

તમે મોટાભાગે જોયું હશે કે મહિલાઓ અને છોકરીઓની છેડતી કરનાર પુરૂષ પરણિત હોય છે. તમે કોઇપણ ડેટિંગ અથવા ચેટ વેબસાઇટ પર જોઇ લો સ્ત્રીઓ સાથે મિત્રતાની ઇચ્છા રાખનાર મોટાભાગના પુરૂષ પરણિત હોય છે. ઘણા તો ખુલ્લેઆમ લખી દે છે કે 'મેરિડ બેટ લુકિંગ.' જોકે બીજા પુરૂષો ડોરા નાખનાર મહિલાઓની પણ કમી નથી પરંતુ અત્યારે એક્સ્ટ્રા મેરિટલ અફેયર એટલે કે વિવાહેતર સંબંધોની કામના કરનાર મર્દ તેમનાથી આગળ છે.

રસપ્રદ વાત એ છે કે આ પ્રકારના પુરૂષ પોતાની સ્ત્રીઓને તો શારીરિક સંતુષ્ટિ આપે છે અને બીજી સ્ત્રીઓને ખુશ રાખવાની ક્ષમતા ધરાવે છે. આખરે પુરૂષોનો સેક્સ પાવર ક્યાંથી વધી ગયો? શું તે પોતાની વ્યાહતાઓથી ખુશ નથી? આવો આ પ્રશ્નોના જવાબ શોધીએ.

સેક્સ વિશે વિચારી શકતી નથી

સેક્સ વિશે વિચારી શકતી નથી

બીજી સ્ત્રીઓ પ્રત્યે આકર્ષિત થવાનું એક મોટું કારણ સેક્સ છે. મોટાભાગની ભારતીય મહિલાઓ ઘરેલૂ કામકાજ, નોકરી, બાળકો અને પરિવારની જવાબદારીઓના દબાણમાં સેક્સ વિશે વિચારી શકતી નથી અને ના તો એટલી એક્ટિવ રહી શકતી નથી.

બીજી સ્ત્રીની કલ્પના

બીજી સ્ત્રીની કલ્પના

મોટાભાગની પરણિત સ્ત્રીઓ સેક્સના વિશે ના તો ક્રિયેટિવ છે અને ના તો કંઇક નવું કરવાની ઇચ્છા ધરાવે છે. સેક્સ પુરૂષ ફિલ્મો અને પોર્ન જોઇને ઓરલ સેક્સ અને ઘણીવાર સેક્સ માણવાની આગ લગાવી દે છે અને જ્યાર તેમની તરસ છુપાવી જાય તો બીજી સ્ત્રીની કલ્પના કરવા લાગે છે.

ત્રીઓ પોતાના પુરૂષોને સંતુષ્ટિ આપી શકતી નથી

ત્રીઓ પોતાના પુરૂષોને સંતુષ્ટિ આપી શકતી નથી

ઘણી સ્ત્રીઓ પોતાના પુરૂષોને સંતુષ્ટિ આપી શકતી નથી. તેનું કારણ ઉમર વધવાની સાથે ઓછો થયેલો યોનિની કડકાઇ, નબળાઇ, કષ્ટદાયક સેક્સ વગેરે હોઇ શકે છે.

શું કરશો?

શું કરશો?

આ લેખને છાપીને અમે ના તો બીજી સ્ત્રીઓ સાથે સંબંધ બાંધવાની સલાહ આપી રહ્યાં નથી અને ના તો સેક્સની ભૂખ છિપાવવાની ભલામણ કરી રહ્યાં. જો તમે તમારા પતિ સાથે સેક્સની ઇચ્છા ધરાવો છો તો તેમને સંતોષ આપવો તમારી જ જવાબદારી છે. આ સ્થિતિનો નિવેડો લાવવા માટે તમે નીચે લખેલા ઉપાયોનો ઉપયોગ કરી શકો છો.

સેક્સમાં રસ ધરાવો

સેક્સમાં રસ ધરાવો

સેક્સમાં રસ ધરાવો. મેગેજીન વાંચો. એડલ્ટ ફિલ્મ જુઓ અને બહેનપણી સાથે ચર્ચા કરો કે તેમની સેક્સ લાઇફ કેવી છે અને તેને જીવિત રાખવા માટે શું કરે છે?

યોનિને ઓપરેશન કરાવીને સાંકડી કરી શકાય

યોનિને ઓપરેશન કરાવીને સાંકડી કરી શકાય

આજે વિજ્ઞાને એટલો વિકાસ કર્યો છે કે ઢીલી પડેલી યોનિને ઓપરેશન કરાવીને સાંકડી કરી શકાય. તેના ઘણા દેશી ઉપાય ઉપલબ્ધ છે. તમે વ્યાયામ કરીને યોનિ અને બ્રેસ્ટને કસી શકાય છે.

 ઓછા વજનવાળી સ્ત્રીઓ સેક્સમાં વધુ એક્ટિવ

ઓછા વજનવાળી સ્ત્રીઓ સેક્સમાં વધુ એક્ટિવ

જો તમારું વજન વધુ છે તો તમે તેને ઓછું કરી શકો છો. ઓછા વજનવાળી સ્ત્રીઓ સેક્સમાં વધુ એક્ટિવ હોય છે.

થાક લાગે તેવું કામ ન કરો

થાક લાગે તેવું કામ ન કરો

શારીરિક સંબંધ બાંધવા માટે અઠવાડિયા અથવા 15 દિવસમાં એક દિવસ નક્કી કરો. તે દિવસે થાક લાગે તેવું કામ ન કરો. ખુશ રહો અને તમારો મૂડ સારો રાખો.

પતિને ખૂબ ખુશ કરો

પતિને ખૂબ ખુશ કરો

યોનિમાં લિંગ પ્રવિસ્ટ કરાવતાં પહેલાં પતિને ખૂબ ખુશ કરો, ફોરપ્લે કરાવો જેથી તે ખૂબ ઉત્તેજિત થઇને સંભોગ કરો. સંભોગ દરમિયાન પતિના શરીરને પંપાળતી રહો અને તેમને વધુ ઉત્તેજિત કરો જેથી તે જલદી સ્ખલિત થઇને સંતુષ્ટ થઇ જાય.

 ઉત્તેજિત થાય વિના પણ સંભોગ

ઉત્તેજિત થાય વિના પણ સંભોગ

કુદરતે સ્ત્રીઓનું શરીર એ પ્રકારે બનાવ્યું છે કે ઉત્તેજિત થાય વિના પણ સંભોગ કરાવી શકે છે. જ્યારે પુરૂષોને સંભોગ કરવા માટે ઉત્તેજિત થવું જરૂરી હોય છે. ઉત્તેજિત થયા વિના તે યોનિમાં લિંગ પ્રવેશ કરી ન શકે. તમે કુદરતના નિયમનો ફાયદો ઉઠાવીને પણ પોતાના લગ્નજીવનમાં ખુશીઓ લાવી શકો છો.

English summary
How to Satisfy your sexy Husband in bedroom.
Story first published: Sunday, September 21, 2014, 15:36 [IST]