For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જ્યારે કસ્ટમરને ફ્રેંચ ફ્રાઈસમાં મળી મરેલી અને તળેલી ગરોળી

By KARNAL HETALBAHEN
|

પ્રસિદ્ધ ફૂડ ચેન મેકડોનાલ્ડમાં કોલકત્તામાં એક ગ્રાહકે ફ્રેંચ ફ્રાઈસમાં મરેલી ગરોળી મળ્યા બાદ ફરથી માર્કેટમાં આ ફૂડ ચેનની ફૂડ સેફ્ટી અને માંનાકો પર સવાલ ઉભા થયા છે.

McDonald

પ્રેગ્નેન્ટ કસ્ટમરને મળી ફ્રેંચ ફ્રાઈસમાં મરેલી ગરોળી
કોલકત્તા નિવાસી પ્રિયંકા મોઈત્રા જે કે ૬ મહિનાથી પ્રેગ્નેન્ટ છે. તે એક નાની બાળકી સાથે મેક ડી ના એક આઉટલેટ પહોંચી ફ્રેંચ ફ્રાઈસ માટે ઓર્ડર આપ્યો ફ્રેંચ ફ્રાઈસમાં તળેલી ગરોળી નીકળી.

મેનેજરે કર્યું ઈગ્નોર
જ્યારે આ વાતની ફરિયાદ કસ્ટમરે આઉટલેટના મેનેજરને કરી તો તેને પણ ફરિયાદના સમાધાનની જગ્યાએ કસ્ટરમરની ફરિયાદને ઈગ્નરો કરી દીધી.

પોલિસમાં ફરીયાદ
ફ્રેંચ ફ્રાઈસમાં મરેલી અને તળેલી ગરોળી મળ્યા બાદ કસ્ટમરને જ્યારે આઉટલેટના મેનેજરે યોગ્ય જવાબ ના આપ્યો, તો કસ્ટમરે તે ફ્રેંચ ફ્રાઈસનો ફોટો ફોનથી પાડીને પોલિસ પાસે જઈને આ ઘટનાની ફરિયાદ લખાવી.

આઉટલેટ સામે ભર્યા એક્શન
પ્રિયંકાના હસબન્ડે આ ઘટનાને ગંભીરતાથી લેતા મેકડોનલ્ડ સામયે એક્શન લેતા આ ઘટના વિશે માહિતી માંગી છે. એમ તો આ પહેલી વાર નથી થયું જ્યારે તમારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને ફરીથી સવાલો કઠેડામાં ઉભા થયા છે.

English summary
Read more about Deep fried lizard found in McDonalds french fries, woman lodges complaint on Business Standard.
Story first published: Wednesday, March 15, 2017, 12:18 [IST]
X
Desktop Bottom Promotion