શુ તમે જાણો છો, મોર્ડર્ન રિલેશનશિપના આ 6 ગંદા સત્યો?

Posted By:
Subscribe to Boldsky

હવે એ દિવસો ચાલ્યા ગયા જયારે પ્રેમ કરવાવાળા ઝીંદગી સુધી સાથ આપતા હતા. હવે નવો જમાનો આવ્યો છે. જેમાં મોર્ડર્ન રિલેશનશિપ ચાલે છે. આ મોર્ડર્ન રિલેશનશિપમાં સોશ્યિલ મીડિયાનો ઘણો મોટો હાથ રહ્યો છે.

હવે તો સંબંધો એક પળમાં જોડાય છે અને બીજા પળે તૂટી પણ જાય છે. બહારથી જે સંબંધ જેટલા મજબૂત અને પ્રેમાળ દેખાઈ છે. અંદરથી એટલા જ કાચા હોય છે. આ સંબંધો મૉટે ભાગે દેખાવ પર જ આધાર રાખે છે જેનો દિલથી કોઈ જ જોડાવ હોતો નથી.

તો જાણો મોર્ડર્ન રિલેશનશિપના ગંદા સત્યો કયા કયા છે?

વાત કરવાનું ખોટું માધ્યમ

વાત કરવાનું ખોટું માધ્યમ

સોશ્યિલ મીડિયા અને મોબાઈલ પર દિલની સાચી ભાવના વ્યક્ત નથી થતી. એટલા માટે ફેસ ટુ ફેસ વાત કરતા શીખો.

હંમેશા દેખાવ પર વધારે ધ્યાન આપવું

હંમેશા દેખાવ પર વધારે ધ્યાન આપવું

પાર્ટનર એવા જ પસંદ કરે છે જે દેખાવમાં સુંદર હોય અને ઘણીવાર પાર્ટનરને પસંદ કરવા માટે લુક્સ પણ બદલે છે.

પ્રેમ પહેલા લસ્ટ

પ્રેમ પહેલા લસ્ટ

તમારો સંબંધ પ્રેમ પર નહિ પરંતુ લસ્ટ ઉપર ટકેલો છે.

અર્થ નો અનર્થ કરવામાં માહેર

અર્થ નો અનર્થ કરવામાં માહેર

નાની નાની વાતમાં અર્થનો અનર્થ કરી નાખે છે. એટલે તેમનો સંબંધ વધારે સમય ટકી શકતો નથી.

સોશ્યિલ મીડિયા સિન્ડ્રોમ

સોશ્યિલ મીડિયા સિન્ડ્રોમ

સોશ્યિલ મીડિયા તમારા સંબંધને ખરાબ કરી શકે છે. સિક્રેટ રીતે કોઈ અજનબી સાથે ચેટ કરવું. પોતાના પાર્ટનરના પર્સનલ મેસેજ વાંચવા તમારા સંબંધને ખરાબ કરી શકે છે.

દરેક વસ્તુ સેક્સ સાથે જોડાયેલી

દરેક વસ્તુ સેક્સ સાથે જોડાયેલી

વન નાઈટ સ્ટેન્ડ, સેક્સ ડેટ જેવું ચલણ આજકાલ નોર્મલ બની ચૂક્યું છે. આજે સંબંધ સેક્સની આસપાસ ફરી રહ્યું હોય તેમ લાગે છે.

English summary
Ugly Truths about modern relationships Yes, modern relationships have some ugly truths that you've got to deal with before you decide to take the plunge and go to the next level.
Story first published: Thursday, September 8, 2016, 12:46 [IST]