લગ્નમાં લહેંગાની જગ્યાએ શોર્ટસમાં પહોંચી દુલ્હન, વાયરલ થઈ રહ્યો છે તેનો વીડિયો

Posted By: Super Admin
Subscribe to Boldsky

દરેક ઈન્ડિયન છોકરી પોતાના લગ્ન માટે એક સુંદર લહેંઘો અને સાડી વિશે જુદી જુદી ડિઝાઈન્સ અને પેર્ટનને લઈને પ્લાનિંગ કરતી હોય છે. પરંતુ કદાચ જ કોઈનું આ ભારેખમ લહેંઘાથી થનારી સમસ્યાઓ તરફ ધ્યાન જતું હશે. પરંતુ આ ઈન્ડિયન છોકરીએ પોતાના લગ્નમાં સદીઓથી ચાલી આવનાર આ લહેંઘાની પરંપરાને ફોલો કરવાની જગ્યાએ બ્રાઈડલ ડ્રેસમાં શોર્ટ લહેંઘાને રિપ્લેસ કરી દીધો.

જી હાં તેને ફેશન કહો કે કમ્ફર્ટનેસ પરંતુ આ દુલ્હન બ્રાઈડલ મેકઅપની સાથે ઈન્ડિયન જ્યુલરી પહેરીને બ્લાઉઝ અને દુપટ્ટામાં અડધી તો ઈન્ડિયન બ્રાઈડલની જેમ તૈયાર થઈ હતી. અને પોતાના બ્રાઈડલ ડ્રેસમાં થોડો ચેન્જ કરતા આ દુલ્હને પોતાના લહેંઘાને શોર્ટની સાથે રિપ્લેસ કરી દીધો.

તેના પછી શું થવાનું હતું લગ્નમાં લીધેલા ફોટા જેમ ઈન્ટરનેટ પર વાયરલ થયા તો ચારે બાજુ ફક્ત આ છોકરીના બ્રાઈડલ ડ્રેસની જ ચર્ચા થવા લાગી. ત્યાર પછી લોકો તેને Twitter પર લોકો ટ્રોલ કરવા લાગ્યા. આવો જોઈએ આ ફોટા સાથે આ છોકરીના લુક વિશે અને ટિવટર પર કેવી રીતે થઈ તે ટ્રોલ-

1.

જ્યારે રણવીર સિંહ કોઈ લગ્નને એટેન્ડ કરે છે.

2.

જ્યારે તમારો લહેંઘો મિસટર ઈન્ડિયા સ્ટિચ કરે છે.

3.

જ્યારે તમે પાસપોર્ટ સાઈઝ ફોટો માટે તૈયાર થાઓ છો.

4.

ઓફબીટ આઈડિયાઝ

English summary
Girl goes viral for breaking stereotype on her wedding day. See images.
Story first published: Friday, June 9, 2017, 15:00 [IST]