For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સારી બિંદણી બનવા માટે અપનાવો આ 10 વાતો

By Kumar Dushyant
|

સાસરી પક્ષ સાથે સારા સંબંધ બનાવવા વૈવાહિક જીવનનો સૌથી મોટો પડકાર હોય છે. જો કે લગ્ન બાદ આ પડકાર પતિ-પત્ની બંને માટે હોય છે, પરંતુ મહિલાઓ માટે આ પડકાર ઘણો વધુ હોય છે.

રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે 60 ટકા લગ્ન સાસુ અથવા મહિલા અને તેમના પતિની માતાના કારણે તણાવનો શિકાર બને છે. સાસુની કચકચ અને બિનજરૂરી હસ્તક્ષેપના લીધે મોટાભાગે સમસ્યા પેદા થાય છે. આવી સ્થિતીને સારી બનાવવા માટે સૌથી સારી એ છે કે તમે પોજિટિવ એટીટ્યૂડ રાખો અને તમારી સાસુના પ્રત્યે સન્માન દર્શાવો.

આવો અમે તમને કેટલીક એવી ટિપ્સ આપીએ જેથી તમે તમારી સાસુ સાથે સારા સંબંધ બનાવી શકો છો.

પોજિટિવ એટીટ્યૂડ

પોજિટિવ એટીટ્યૂડ

જે પ્રકારે તમારે માટે વહૂ બનવું એક નવો અનુભવ છે એ પ્રકારે તેમના માટે પણ સાસુ બનવું એક નવો અનુભવ હોય છે. હંમેશા પોતાની સાસુ પ્રત્યે પોજિટિવ એટીટ્યૂડ રાખો.

10 સંકેત જે બતાવશે તમે સંબંધ નિભાવવા માટે બન્યા નથી

સમાનતા

સમાનતા

પોતાની સાસુ અને પોતાની માતાને સમાન નજરે જુઓ. જો તમે તમારી માતાને કોઇ ભેટ આપો છો તો તમારી સાસુને પણ જન્મદિવસ પર ભેટ આપો. જો તમારા બાળકો છે તો પોતાની માતા અને પોતાની સાસુની પાસે સમાન રૂપે જાવ.

આ 10 પ્રકારની બહેનપણીઓ હશે તો તમે રહેશો ખૂબ ખુશ

સંવેદનશીલતા

સંવેદનશીલતા

જો કે મોટાભાગે માતા પોતાના વહૂને પ્રતિદ્વંદ્વી ગણતી નથી, પરંતુ કેટલીક માતાઓ જે આમ વિચારે છે. આમ સિંગલ પેરેંટ અથવા પછી એકમાત્ર સંતાન હોવાની સ્થિતીમાં વધુ હોય છે. જો તમારી સાસુ એમ કહે કે તમારો પુત્ર ઘરે બનેલું જમવાનું પસંદ કરે છે તો તમે ક્યારેય એમ કહેશો નહી કે મારા હાથનું બનેલું જમવાનું પસંદ કરે છે. નિશ્વિતરૂપે તેનાથી તમારી સાસુને દુખ થશે.

ભારતીય લગ્નોમાં કંઇક આવું હોય છે મહેંદી મહત્વ

સન્માન

સન્માન

તમારી સાસુને સન્માન આપો તેમની ઉંમર તમારા કરતાં વધુ છે, એટલા માટે તેમની બુદ્ધિમતાને મહત્વ આપો. બની શકે કે તેમણે તેમની જીંદગીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હશે. તમે તેમની પાસેથી બાળપણ સહિત બાળકોની સારસંભાળ અને જીંદગીના અનુભવો વિશે વાતો કરો. જ્યારે તે તમારી જીંદગીની ઘટનાઓને તમારી સાથે શેર કરે તો તેનાથી તમારી અને તેમની વચ્ચે એક મજબૂત સંબંધ બનશે.

વડીલોની સલાહ બનાવી શકે છે તમારી જીંદગી સરળ

આશાઓ

આશાઓ

જે પરિવારમાં તમારા લગ્ન થયા છે, તેને જાણવામાં તમને થોડો સમય લાગી શકે છે. જો કે મોટાભાગની વહૂઓનું ઘરમાં જોરદાર સ્વાગત થાય છે. જો તમારી સાથે આમ થયું ન હોય તો તમારે નિરાશ થવાની જરૂર નથી. પોતાનાને જાણો અને તેમને સમય આપો.

માતા-પિતા બનતાં પહેલાં રાખો આ વાતોનું ધ્યાન

શિષ્ટ રહો

શિષ્ટ રહો

જ્યારે તમારી સાસુ ઘરે હોય તો તેમના પ્રત્યે શિષ્ટ રહો. તેમની સાથે બેસો અને વાતો કરો, તેમને શહેરમાં ફેરવો અને જો તે જમવા બનાવવામાં તમારી મદદ કરવા માંગે છે તો તેમને આમ કરવા દો. આનાથી તેમને વધુ સારી રીતે સમજી શકશો. જો તમે તમારી સાસુ ઘરનું કામ કરવા માટે ઇચ્છુક નથી તો તમે જમવા બનાવવામાં અને બીજા પ્રકારના કામમાં તમારા પતિની મદદ લઇ શકો છો.

શા માટે ભારતીય લગ્નોમાં હોય છે સગાઇનું મહત્વ?

સૂચના

સૂચના

તમારી સાસુને દરેક વાતથી વાકેફ રાખો. જો ઘરમાં કોઇ મહત્વપૂર્ણ ઇવેંટ છે દોન પર તેમને માહિતગાર કરો. તમારા બાળકો છે તો તમારા બાળકોના ફોટા મોકલો. દાદીઓને પોતાના પૌત્ર-પૌત્રીઓના ફોટા સાથે ખૂબ લગાવ હોય છે.

જી હાં આ સત્ય છે! મહિલા કરતાં વધુ જુઠ્ઠું બોલે છે પુરૂષ

સલાહ

સલાહ

તમારી સાસુની પાસે ઘણા વર્ષોનો અનુભવ છે એટલા માટે તેમની પાસેથી સલાહ લેવામાં ક્યારેય ખચકાશો નહી. બની શકે કે તમે તેમની સલાહ સાથે સહમત ના હોવ, પરંતુ કમ સે કમ તેમને સાંભળો અને તેમના પ્રત્યે સન્માન દર્શાવો. તેમની કોઇપણ સલાહને વ્યક્તિગત હુમલો ન ગણો.

બાળકો

બાળકો

તમારી સાસુને બાળકોની દેખભાળ કરવા દો. ઘણીવાર તેમના માટે પોતાના બાળકોથી વધુ બાળકોના બાળકો મહત્વપૂર્ણ હોય છે. જો તમારી સાસુના કારણે તમારા બાળકો સમયસર ઉંઘી શકતા નથી અથવા વધુ ચોકલેટ ખાય છે, તો તેમને આમ કરવા દો.

English summary
One of the biggest challenges of married life is to get along well with your in laws. Though this goes for both partners in a marriage, it is the woman who is affected the most.
Story first published: Monday, August 11, 2014, 12:26 [IST]
X
Desktop Bottom Promotion