રસપ્રદ તસવીરો માટે કંઇપણ કરી શકે આ ફોટોગ્રાફર

Ben Zank એક ફોટોગ્રાફર છે પરંતુ તેમણે આના માટે કોઇ ખાસ કોર્ષ કર્યો નથી, અથવા તો કોઇના અંડરમાં ટ્રેઇનિંગ પણ નથી લીધી, અહીં સુધી કે તેઓ આના માટે કોઇ જંગલમાં નથી ગયા કે કોઇ પહાડી વિસ્તારમાં નથી ગયા. બેન એક જર્નાલિજમ ગ્રેજ્યુએટ છે પરંતુ જ્યારે તેઓ કોલેજમાં હતા ત્યારે તેમને થયું કે રાઇટિંગ અને રિપોર્ટિંગ તેમના ગજા બહારનું કામ છે. એ દિવસોમાં તેમનો રસ ફોટોગ્રાફીમાં વધારે હતો. પરંતુ ટ્રેડિશનલ ફોટોગ્રાફીથી તેઓ કઇક અલગ કરવા ઇચ્છતા હતા.

પછી શું બિને કેટલીક એવી તસવીરો લીધી જે અન્ય ફોટોગ્રાફરોના મુકાબલે ખૂબ જ અલગ હતી. બિને ઠંડા પાણીની અંદર તસવીરો ખેંચી, પત્થરોની વચ્ચે ઉભા રહીને ફોટા લીધા, અહીં સુધી તેમણે સાધારણ રોડ પર લાગેલા જેબ્રા લાઇનમાં પણ તેમણે જુદા જ પ્રકારની ફોટોગ્રાફી કરી.

બિન જેંક દ્વારા ખેંચવામાં આવેલી કેટલીક શાનદાર તસવીરો....

Ben Zank Photography

Ben Zank Photography

બેન ઝેંક દ્વારા કરવામાં આવેલી બેસ્ટ ફોટોગ્રાફી

X
Desktop Bottom Promotion