પ્રેમ કરવાથી જ ખબર પડે છે આ 7 વાતો

Posted By:
Subscribe to Boldsky

તમને એ જાણીને આશ્વર્ય થશે કે પ્રેમમાં પડ્યા બાદ તમને તમારા વિશે જ ઘણી વાતો ખબર પડવા લાગે છે. તમારી વિચારસણી, વસ્તુઓ જોવાનો દ્રષ્ટિકોણ વગેરે બિલકુલ બદલાઇ જાય છે અને તમે બીજાના પોઇંટ વ્યૂથી વિચારવા લાગો છો.

જે વ્યક્તિ પ્રેમમાં પડે છે, તે ખૂબ ધૈર્યવાન થઇ જાય છે. તે પોતાના પાર્ટનરને ખુશ રાખવાનો પુરતો પ્રયત્ન પણ કરવા લાગે છે. આવો તમને જણાવીએ કેટલીક વાતો જે પ્રેમમાં પડ્યા બાદ તમને પોતાને જ ખબર પડે છે.

તમે ફિકરમંદ બની જાવ છો

તમે ફિકરમંદ બની જાવ છો

ભલે તમે તમને પોતાને મતલબી કે સ્વાર્થી ગણતા હોવ, પરંતુ પ્રેમ થયા બાદ તમને બીજાની ચિંતા આપમેળે થવા લાગે છે. પ્રેમ તમને પોતાના કરતાં બીજાની ચિંતા કરવાનું શિખવાડી દે છે.

તમે વિશ્વાસ કરવાનું શીખો છો

તમે વિશ્વાસ કરવાનું શીખો છો

તમને કોઇનાથી ઇર્ષા હોય, પરંતુ પ્રેમ કર્યા બાદ તમારો દ્રષ્ટિકોણ બદલાઇ જાય છે, તમે બીજા પર વિશ્વાસ કરવાનું શીખો લો છો અને તે વ્યક્તિ વિના તમારી પોતાની કલ્પના પણ કરી શકતા નથી.

તમે પ્રોટેક્ટિવ થઇ જાવ છો

તમે પ્રોટેક્ટિવ થઇ જાવ છો

તમે તમારા પાર્ટનરે કોઇપણ વાત પર કોઇપણ વાત પર રોકો અથવા રોકો, પરંતુ તેને કોઇ ખરું ખોટું કહી દે તો તમારું લોહી ઉકળી જાય છે અને તમે તેની સુરક્ષા કરો છો.

માફ કરવાનું શીખો છો

માફ કરવાનું શીખો છો

તમે ખૂબ જીદ્દી હોવ, કોઇની વાત ન સાંભળતા હોવ, પરંતુ તમારા પાર્ટનરની ભૂલ પર તેને માફ કરી દેવું અચાનકથી તમારી અંદર ભારે પરિવર્તન દર્શાવે છે. એવું એટલા માટે થાય છે કારણ કે તમે જેને પ્રેમ કરો છો તેને દુખ આપવા માંગતા નથી.

તમે કેટલા નજીક હોઇ શકો છો

તમે કેટલા નજીક હોઇ શકો છો

પ્રેમ કર્યા બાદ જ તમને અહેસાસ થઇ શકે છે કે તમે કોઇના ગમે તેટલા નજીક હોઇ શકો છો. પ્રેમ તમને ઉંડે લઇ જાય છે કે તમે તેના વગર રહી પણ શકતા નથી અને ક્યારેય તેનાથી દૂર થવા માંગતા નથી.

તમે કંઇપણ છુપાવી શકતા નથી

તમે કંઇપણ છુપાવી શકતા નથી

જો તમને એવું લાગે છે કે તમે ખૂબ સીક્રેટિવ છે તો પ્રેમ બાદ તમારી એવી વિચારણી બદલાઇ જશે, કારણ કે પ્રેમ કર્યા બાદ તમે પોતાના પાર્ટનરની સામે એક ખુલ્લાં પુસ્તક થઇ જશો. તમે તમારી બધી વાતો શેર કરો કરો છો.

તમે હંમેશા ખુશ રહો છો

તમે હંમેશા ખુશ રહો છો

પ્રેમ એક જાદૂઇ ફિલિંગ છે જે તમને બદલી શકે છે. એક વ્યક્તિની જીંદગીમાં આવ્યા પછી તમને એટલી ખુશી મળે છે કે તમે પોતાની સાથે જ પ્રેમ કરવા લાગો છો.

English summary
You'd be amazed by how many things falling in love teaches us about ourselves. Your entire mindset can change once you find the person who completes you.
Story first published: Monday, November 3, 2014, 13:07 [IST]