For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્ક્રુ આર્ટમાંથી તૈયાર થયેલા અદભુત 3D પોટ્રેઇટ

|

કલાનું વિશ્વ અમાપ અને અદ્વિતીય છે. વિશ્વમાં એવા કલાકારો છે જે બદાથી અલગ વિચારે છે અને એ વિચારોને અનોખી રીતે કલામાં દર્શાવે છે. આ કલા દર્શાવવાનું માધ્યમ પણ અનોખું હોય છે. આવી જ એક કલા છે સ્ક્રુ આર્ટ. કેલિફોર્નિયાના લગુના બીચ ખાતે રહેતા આર્ટિસ્ટ એન્ડ્રુ મેર્સ વિશ્વમાં સૌથી ધીરજવાળા આધુનિક સમયના શિલ્પકાર છે. તેઓ શિલ્પો તૈયાર કરવાની સાથે સ્ક્રુ આર્ટ પણ કરે છે.

સ્ક્રુ આર્ટમાં તેઓ થ્રીડી પોટ્રેઇટ તૈયાર કરવા માટે જાણીતા છે. આ માટે તેમના પાયાના સાધનોમાં એક બેઝ, પ્લાયબુડ પેનલ, 8000થી 10000 કાણા પ્લાયબુડ પર ડ્રીલ કરી રાખવા, અને હજારો સ્ક્રુ રાખવા. ત્યાર બાદ તેઓ સબ્જેક્ટ્સ શોધે છે અને સ્ક્રુ આર્ટ તૈયાર કરે છે.

આ આર્ટ મહામહેનત અને ધીરજનું કામ છે. એક વાર જરૂરી હાઇટ પર સ્કૂ ફીટ થઇ જાય તે પછી પોટ્રેઇટમાં ડેપ્થ દર્શાવવા માટે તેઓ દરેક સ્કુના ટોપકાંને રંગ કરે છે. જેના કારણે પોટ્રેઇટમાં 3ડી ઇફેક્ટ ઉભી થવા સાથે તે વધારે વાસ્તવિક લાગે છે. આવો જોઇએ આવા કેટલાક 3ડી પોટ્રેઇટનું મેકિંગ અને પોટ્રેઇટ્સ...

1

1

3ડી પોટ્રેઇટ

2

2

3ડી પોટ્રેઇટ તૈયાર કરનારા આર્ટિસ્ટ એન્ડ્રુ મેર્સ

3

3

લા દર્શાવવાનું માધ્યમ પણ અનોખું

4

4

આ કલા છે સ્ક્રુ આર્ટ

5

5

કેલિફોર્નિયાના લગુના બીચ ખાતે રહેતા આર્ટિસ્ટ એન્ડ્રુ મેર્સ વિશ્વમાં સૌથી ધીરજવાળા આધુનિક સમયના શિલ્પકાર છે.

6

6

એન્ડ્રુ મેર્સ શિલ્પો તૈયાર કરવાની સાથે સ્ક્રુ આર્ટ પણ કરે છે.

7

7

સ્ક્રુ આર્ટમાં તેઓ થ્રીડી પોટ્રેઇટ તૈયાર કરવા માટે જાણીતા છે.

સ્ક્રુ આર્ટ માટે શું જોઇએ?

સ્ક્રુ આર્ટ માટે શું જોઇએ?

એક બેઝ, પ્લાયબુડ પેનલ, 8000થી 10000 કાણા પ્લાયબુડ પર ડ્રીલ કરી રાખવા, અને હજારો સ્ક્રુ

9

9

સબ્જેક્ટ શોધવો મહત્વનું કાર્ય

10

10

સ્ક્રુ આર્ટમાં થાય છે કલાકારની ધીરજની કસોટી

11

11

પોટ્રેઇટમાં ડેપ્થ દર્શાવવા માટે તેઓ દરેક સ્કુના ટોપકાંને રંગવા પડે છે

12

12

સ્ક્રુના ટોપકાં રંગવાથી પોટ્રેઇટમાં 3ડી ઇફેક્ટ ઉભી થવા સાથે તે વધારે વાસ્તવિક લાગે

13

13

આ છે હેંગિંગ ક્લોથનું 3ડી પોટ્રેઇટ

14

14

જુદી જુદી જિઓમેટ્રિક પેટર્ન્સ ઇન 3ડી

15

15

આ જોઇને શું કહેશો...

16

16

અદભુત છે 3ડી સ્ક્રુ આર્ટ!!!

17

17

કલાકારની કમાલ

English summary
Amezing 3D Portrait from Screw Art
Story first published: Saturday, August 17, 2013, 14:54 [IST]
X
Desktop Bottom Promotion